________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ ]
શ્રી આત્માનંદ પ્રકાશ, મુતાબ્ધિ પારંગત તે નરેંદ્રથી, જાણે પરાભૂતિ જ શકી ભારતી;
વિશેષ પાઠાર્થ હજુય ધારતી, સ્વહસ્તથી પુસ્તક ના જ છેડતી. ૧૬ શસ્ત્રપ્રહારે તસ દતથી ક્ષણે, અગ્નિકણે ઊછળતા રણાંગણે
જાણે દીસે તે રિપના ગજેંદ્રના, જી ઊડચા હેયન!ક્ત સાથમાં. ૧૭ સત ને શીલ બલ ત્રિપુટીને, સાધે સદા તેહ ઉદારતા ગુણે;
ચતુષ્ક તે મંગલ પહેલું પૂરતું, દિગજીત કીર્તિ પૂર જ્યાં પ્રવર્તતું. ૧૮ ગળી જતે ઉઘત રાજમંડલે, તેને ઉલયે અસિ-રાહુ ચંડલો
નિમજÖધારા-જલમાં રિપુ સ્વને, પ્રવિભજી આપી દએ જ દ્વિજને! ૧૯
માતંગ ઘટા(ચંડાલના ઘડા)ના રુધિરપાનની શુદ્ધિ પ્રતાપ-અગ્નિમાં કરી એમ ભાવ છે. તાત્પર્યતે મહાપ્રતાપી હત.
૧૬. શ્રુતસમુદ્રને પાર પામેલા તે રાજાથી જાણે પરાભવની શંકા પામી, સરસ્વતીએ વિશેષ અભ્યાસ અર્થે હાથમાં પુસ્તક ધારણ કર્યું તે હજુ પણ છેડતી નથી!—ઉલ્લેક્ષા.
૧૭. રણાંગણમાં તેના શસ્ત્રપ્રહારવડે કરીને હાથીદાંતમાંથી ઉછળતા અગ્નિક, જાણે લોહી સાથે શત્રુ-હાથીઓના જીવ ઊડી ગયા હેયની ! એમ ક્ષણભર ભાસતા હતા–ઉàક્ષા.
૧૮. શ્રત, શીલ અને બલ એ ત્રિપુટીને તે રાજા સદા ઉદારતા ગુણથી સાંધતો; અને તે ચારે ય-દિગવિજયની તેની કીર્તિ પ્રવર્તાતાં –પ્રથમ સુમંગલરૂપ થતા.
ગુણ-શ્રેષઃ (૧) ગુણ, (virtue); (૨) દેરી.
૧૯. ઉદ્યત રાજમંડલને ગળી જતો એ તેને પ્રચંડ અસિરૂ૫ રાહુ જ્યારે ઉલસતે, ત્યારે શત્રુઓ ધારા-જમાં નિમજજન કરી, સ્વને પ્રવિભજીને કિજને આપી દેતા.
અત્રે ભલેષ આ પ્રમાણે યથાસંભવ ઘટાવવાઉઘત-(૧) લડવા તત્પર (રાજા પક્ષે); (૨) ઉદયપ્રાપ્ત (ચંદ્ર પક્ષે). રાજમંડલ-(૧) નૃપસમૂહ; (૨) ચંદ્રમંડલ. જલ-(૧) પાણી; (૨) તરવારનું પાણી. સ્વને-(૧) પિતાને; (૨) ધનને, વૈભવને. પ્રવિભજી-(૧) ભગ્ન થઈ-ભાંગી જઈ, (૨) પ્રવિભાગ કરી વહેંચી દઈ. દિજ-(૧) બ્રાહ્મણ, (૨) પક્ષી.
ચંદ્રગ્રહણ વેળાએ કિજને દાન દેવાનો રિવાજ છે તેને અનુલક્ષીને આ કથનને ભાવ વિચાર. તાત્પર્ય રાજમંડલને ગળી જતી તેની તલવાર જ્યારે ઉપડતી ત્યારે તે શત્રુઓ ભગ્ન થઈને કિજનેપક્ષીને ભક્ષ થઈ પડતા.
For Private And Personal Use Only