SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લેખક:-મુનિશ્રી હ‘સસાગરજી મહારાજ. પ્રભુ મહાવીરે માહમસ્ત જગતને ત્યાગધર્મ જ કેમ આપ્યો ? [ એક ધર્માત્માની કરુણુ આત્મકથા. ] ( ગતાંક પૃષ્ઠ ૪૧ થી શરૂ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir યેગે આજન્મ નિન હતા, ગરીબ હતેા, દુ:ખી મહાનિપુણ વૃદ્ધ વણિક હૈ! એક નગરમાં અતિ વૃદ્ધ સુન વણિક રહેતા હતા. પોતે બુદ્ધિમાન છતાં પૂર્વ દુષ્કૃતના હતા, તેમાં પણ વૃદ્ધાવસ્થામાં અધ થયે.. આ રીતે એ ચેતરફ દુ:ખથી ઘેરાયેા. જૂજ મહેનત કરીનેય મેળવતા તે પણ અધ સ્થિતિમાં બંધ થયું. પોતાને એક સ્ત્રી હતી, તે પણ વૃદ્ધા બની અશક્ત થઈ. દુર્ભાગ્યે ડેસાને સંતતિ પણ નહોતી. ફક્ત પગ વાળાને પડ્યા રહેવાં જૂનુ પુરાણું રણ ઝુપડુ હતુ. ક્રમે કરીને તેને ફાટલતૂટલ કપડાં, ઘટી, ખાણીયે। અને તાવડી પાટીયેા એ જ એનાં મરણ-સૃષ્ટિ મૂડી રહ્યાં. હવે ખાવું શું ? એ વિચારે એક દિન ડાસાને ખૂબ અકળાવ્યા. એક દિવસે ‘હાર્યે સાધ ચાર્ઝવ થા ટુંકું નામાŕ' એવા મનમાં નિરધાર કરીને પેાતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરી ચિરપરિચિંત કંગાળીતતા દૂર કરવાનું એણે નક્કી કર્યું. આથી દેવના આવાસે જઇ દેવ સન્મુખ બેસીને દેવ પ્રસન્ન ન થાય ત્યાં સુધીનું એ વૃદ્ધ વણિકે અનશન આદર્યું. દિવસેા પર દિવસા જતાં ઉપવાસમાં એકવીશ દહાડા વીત્યા. પરમ દુઃખી હાલતમાં પણ દેવે વિણકને મહાન્ ટેકવાળા જોઇને, તેમજ દારિદ્ર ફેડવા માત્રની જ એની વૃત્તિ જાણીને દેવે પ્રસન્ન થઈ એ વૃદ્ધ પિણકને જોઇએ તે માગી લેવાનું સહસા વચન આપ્યું. આથી એ બુદ્ધિમાન વૃધ્ધે વિચાયું કે દેવનું દર્શન પણ મેધ (નિલ) જતું નથી તે। વચન । મેઘ જાય જ કેમ ? માટે આવા સુંદર અવસર પ્રાપ્ત થયા છે તે-જે કાંઇ માથુ તે એવુ માણુ કે જગતના સર્વ પ્રાણીએ કરતા સર્વ વાતે સમૃદ્ધ અને સુખી થાઉં. હાય તા જરાય થને ? અને ઉતાવળે ભાગે તે પણ ભાગ્યવાન્ ! વિચાર કરે કે આ અવસરે ક્રાઇ નિષ્ણુદ્ધિ શ્રુદ્ધિની ગેરહાજરીમાં કૈલુંક માગે ? અસ્તુ. દેવે પણ જાણ્યુ કે આ વૃદ્ધને પહેલાં તે દારિદ્ર ફેડવા માત્ર જ વૃત્તિ હતી, અને એ જોઇને તે। મેં વચન આપ્યું પણ હવે તે ખૂખ જ લેાભે તણાયા, તેમાં પણ એ જાતિના પણ વણિક છે જેથી યાચનામાં કશી કમીના નહિં રાખે. એ વખતે દેવને વિષ્ણુક સંબધી એક લોકાક્તિ યાદ આવી; તે એ કે બ્રહ્માએ રચી ત્યારે બ્રાહ્મણ, વક, કુંભાર, કડી, સલાટ, લુહાર, સુથાર, દરજી, મેાચી વિગેરેને તેમણે સ્વર્ગમાં જ બનાવ્યા. બ્રાહ્મણુને કહે તમે પૃથ્વી ઉપર જઈને ઘેર ઘેર માગી ખાવ ! વિણકને કહે તમે કાથળે! કરી ખાવ ! કુંભારને કહે તમે ઠામ પકવી ખાવ! એમ સહુને પૃથક્ પૃથક્ કા સાંપી પૃથ્વી ઉપર ચાલ્યા જવાની આજ્ઞા કરી. સહુ તે ગયા, પણ પેલેા વણિક શેઠે નહિ! બ્રહ્માએ કહ્યું: અલ્યા, સહુ ચાલ્યા ગયા અને તુ ક્રમ બેઠા છે ? વણિક કહે મારે તે આપની સેવા કરવા અહિં જ રહેવું છે. વળી ત્યાં જને મારે પ્રાથળેા (થડાં ઘેાડાં વસાણાં કાથળામાં ભરીને દરરાજ એ ત્રણ ગામ ફરી વેચવાં તે) કરીને ખાવું એનાં કરતાં આપની સેવામાં બેઠાં બેઠાં સ્વનાં સુખ શું ખાટાં છે ? બ્રહ્મા કહે પણ ભાગ્યવાન ! મનુષ્યથી સ્વર્ગમાં રહેવાય નહિં માટે તું જા. વણિક કહે ગમે તેમ થાય, હું તે ત્યાં દુઃખી થવા નહિ જાઉં. બ્રહ્મા મુંઝાયા For Private And Personal Use Only
SR No.531444
Book TitleAtmanand Prakash Pustak 038 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1940
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy