________________
Shri Mahavir Jain Aradhana Kendra
સોનેરી
www.kobatirth.org
સ.સ્વ.
સ.
ક. વિ.
[ ગતાંક પૃષ્ઠ ૮૨ થી શરૂ ]
°
૬૬ શાસ્ત્રોમાં ફક્ત માગ ઉલ્લેખ જ હોય છે પણ મમ હાતા નથી, માટે જો તમારે સ જાણવા હાય ને મુક્ત થવુ હાય-ઉન્નતિ સાધવી હોય તે સદ્ગુરુ-સત્પુરુષના ચરણ સેવ્યા વગર છૂટકા જ નથી.
સુ વા કા
૬૭ સુખી થવાનેા ફક્ત એક જ માગ છે ને તે ઇશ્વર પર શ્રદ્ધા અને જેને વિશ્વાસ છે તે દુઃખી થતા નથી અને કદાચ દુઃખ આવે નથી, તેથી તેને દુઃખ પણ સુખરૂપ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વાસ રાખવ તેા પરવા કરતા
૬૮ મનુષ્યનું મૂલ્ય આંકવા
માટે તેનામાં ત્યાગ અને નિરભિમાન કેટલે દરજ્જે છે તેના ઉપર લક્ષ રાખવુ જરૂરી છે.
૬૯ આનંદી અને મેાછલે સ્વભાવ આખા જગતને વશ કરી શકે છે, પરંતુ તેથી બીજાને દુઃખ ન થાય તેવી નિર્દોષતા જોઇએ,
For Private And Personal Use Only
નાસ્તિકાને
૭૦ ગમે તેવા માણસને પણ કોઇના કામૂ હોવા જ જોઇએ અને કદાચ તે ન હોય તે તે ખરાક બ્યમાર્ગ ભૂલીને ઉધે રસ્તે દોરવાઇ જાય છે અને તેથી જ પણ ઇશ્વર જેવી મહાન શક્તિને માનવાની ફરજ પડી છે અને પડશે, ૭૧ કાઇપણ કાયના આરભ કરતાં પહેલાં દરેક જણે પેાતાની બુદ્ધિશક્તિના વિચાર કરવા અને આરંભેલું કાય પાતાના સર્વસ્વના ભોગ આપીને પણ પૂરું કરવું એ જ સજ્જન પુરુષાનુ કતવ્ય છે.
૭૨ સુખી થવાના સૌથી સરલ રસ્તા એ જ છે કે પેાતાથી અને તેટલા પ્રયત્ને બીજાને સુખ દેવુ..
૭૩ કાઈપણ કૃત્યનું' ખરા કે ખાટાપણું બીજાની બુદ્ધિથી નક્કી કરવા કરતાં પેાતાની સદ્ વિવેકબુદ્ધિથી-અંતઃકરણને પૂછવાથી વધારે ચાક્કસ નિ ય થઇ શકશે. ૭૪ સત્યને જ અનુસરનાર સત્યના ત્યાગ કરતાં વ્યવહારિક દરેક સુખના અને છેવટે પેાતાના શરીરને પણ ત્યાગ કરવા ઉચિત ગણે છે.
૭૫ કાઈપણ વ્યવહારિક કે પારમાર્થીક જ્ઞાન મેળવવા પ્રયાસ કરતી વખતે ચિત્ત દખાચેલુ', ઉદાસ અગર તેા ખિન્ન જણાય તે તે કાર્યોંમાં સફળતા મળતી નથી, પરંતુ જો મન પ્રસન્ન અને મુક્ત સ્થિતિમાં હશે તે જરૂર ફતેહ જ મળશે.