SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એનું ધ્યાત્મ શકિતના લાભ ( અનુઃ અભ્યાસી બી. એ. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્યના જીવનમાં સૌથી વધારે મહત્ત્વની શક્તિ અઘ્યાત્મ શક્તિ છે. એને કેટલાક લોકો ચરિત્રબળ, માનસિક બળ અથવા આત્મબળ કહે છે. નિર્દેશનુ મહત્ત્વ મનુષ્યનું શારીરિક બળ વધારવામાં તથા બુદ્ધિવિકાસ કરવામાં ઘણુ' છે, જે લેાકા પાતાની જાતને સારા નિર્દેશ આપ્યા કરે છે, જેઓની આદૅિશની શક્તિ પ્રબળ હાય છે તે હમેશાં સુખી રહે છે, પરંતુ જે પેાતાને ખરાબ નિર્દેશ આપ્યા કરે છે, પેાતાને પ્રતિકૂળ કાય કરતાં નથી રોકી શકતા તેમા હંમેશાં દુઃખી રહે છે. પેાતાના વિચારા ઉપર પેાતાનું આધિપત્ય જમાવવુ' એ જ જીવનમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે. જમ્મૂનીના પ્રસિદ્ધ તત્ત્વવેત્તા શેપનહાર પોતાના World as Will Idea ' નામના પુસ્તકમાં એક સ્થળે કહે છે: “ લોકો સમજે છે કે આપણે આપણી આસપાસ ભૌતિક સામગ્રી એકત્ર કરવાથી સુખી થઇ શકીએ છીએ, પરંતુ ખરી રીતે તે। આપણું સુખદુઃખ આપણી માનસિક ભાવના પર જ નિર્ભર છે, આપણા વિચારો જ આપણને સુખી કે દુઃખી બનાવે છે, '' મનુષ્યની પાસે ગમે તેટલુ ધન ઐશ્વ હાય તે પણૢ તેની પાસે અધ્યાત્મળળ નહિ હેાય તા તે હંમેશાં દુઃખી જ રહેવાના. જેની પાસે ધન ઐશ્વર્યાં હૈાય છે તેવા માગુસે પોતાની તુલના પોતાથી માટા સાથે કર્યાં કરે છે અને પોતાની જાતને તેએ કરતાં નાના જોઇને હંમેશાં મનમાં દુ:ખી રહે છે. તે તેની ર્યાં કરે છે. એ રીતે આત્મગ્લાનિ તથા ઇર્ષ્યાને લઇને તેની સઘળી માનસિક શક્તિને હ્રાસ થાય છે. પછી એને અનેક પ્રકારના ભય ઉત્પન્ન થાય છે, એને લઇને તે દુ:ખી જીવન વ્યતીત કરે છે અને તેની પ્રશ્નલ આત્મનિર્દેશ-શક્તિ તેના ભયને વાસ્તવિકતામાં પરિણત કરી મૂકે છે, એ રીતે તે પેાતાની ભૌતિક સામગ્રી પણ ખાઈ બેસે છે, તેથી મનને વશ રાખવું એ જ સૌથી મોટુ' કાર્ય છે. શાપનહેર એક બીજી જગ્યાએ લખે છે કે: ' સંસારમાં સૌથી ચમત્કારિક વ્યક્તિ એ નથી કે જે દુનિયાને જીતી લે છે, પણ એ વ્યકિત છે જે પોતાની જાતને જીતી લે છે. ’’ સ્વામી રામતીર્થ' આ વાતને પેાતાની નેપાલીયન વિષે રચેલી કવિતામાં બતાવી છે. તપાલીયને સંપૂણ્ યુરાપ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, પરંતુ તે પોતાની જાતને ન જીતી શકો તેથા તેનું અંતિમ જીવન કેટલા દુઃખમાં પસાર થયું એ ત્રણે ભાગે સૌ જાણતા હશે. આ અધ્યાત્મશક્તિ કેવી રીતે વધારી શકાય ? અધ્યાત્મશક્તિ વધારવા માટે કેટલાક કહે છે કે મનુષ્યના આદર્શી ઊંચા હેાવા જોઇએ, તેના સિદ્ધાંત ઊંચા હોવા જોઇએ. એક વખત ભારતવર્ષની અવનતિ પર પ્રે. રેશનાલ્ડ નીકસને પેાતાના વિચારો જણાવતા કહ્યું હતું કેઃ “ હિંદુસ્તાનના લેાકેાના સિદ્ધાંત ઘણા ઊંચા હાય પરંતુ તે પ્રમાણે આચરણ કરનાર ઢાકા ધણા ઘેાડા ડાય છે, એને લઈને જ એ દેશ તત્ત્વજ્ઞાનમાં સૌથી ઊઁચે! હાવા છતાં ખીજાથી શાસિત થઇ રહેલ છે, ” અંગ્રેજીમાં કહેવત છે કે ← Take care of the penny and the pound will take care of itself '' અર્થાત્ દ્રશ્યસ ચયમાં તમે પાછની પરવા કરશે! તેા રૂપીયા પોતાની પરવા પેતાની મેળે કરી લેશે. આ સિદ્ધાંત For Private And Personal Use Only
SR No.531424
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy