SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લો . ભ ભ એ કષાયના ચેાથા પ્રકાર છે. તે “પણ પરિણામતરતમતાએ ચાર પ્રકારના છે. “ લાલને થેાલ નહિ.” એ લોકિક કહેવત છે જેથી તેને સમુદ્રની ઉપમા આપેલ છે. લાભ કષાય રાગના ઘરના છે અને તેને જોડીયેા કષાય માયા છે. ક્રોધ, માન, માયા ત્રણે કષાયે વેળાસર છૂટે પરરંતુ લેાલ કષાય છૂટવા ઘણા જ મુશ્કેલ છે. શાસ્ત્રકાર મહારાજે બારમા ગુણુસ્થાને તેના ક્ષય કહ્યો છે. બધા કષાય કરતાં લાભની ચીકાશ, લાંખા કાળે ઘણું જ આત્મખળ વધે ત્યારે જ છૂટે છે. કષાયને માટે પ્રશમરતિ ગ્રંથના કર્યાં શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજે કહેલ છે કેજોષાીતિવિનારું, માનાહિનયોધાતમા નોતિ। शायात्प्रत्ययहानि, सर्वगुणविनाशनं लोभात् ॥ ક્રોધથી પ્રીતિના, માનથી વિનયને, માયાથી સરલતા ને વિશ્વાસના અને લેાળથી સર્વ ગુણ્ણાના નાશ થાય છે. મહાન પુરુષાએ લાભને સર્વ આપત્તિના મૂળરૂપ જણાવેલ છે. તૃષ્ણાથી મનુષ્ય ગમે તેવા પાપે કરી ધનવન્તુના સંગ્રહ કરે છે અને પેાતાની સત્તા તેના ઉપર જમાવવા ગમે તેવુ આચરણ ચલાવે છે. લેાલને મર્યાદા કે હદ હોતી નથી જેથી પરિમઢનું પ્રમાણ કરવા જૈન શાસ્ત્રકારા જણાવે છે. એક વસ્તુની તૃષ્ણુા લાગી, પછી તે મળતાં વધારે મેળવવાની ઇચ્છા થાય છે—લાભ વધે છે એ વિચિત્રતા જ છે. લે ખ ક ગાંધી Acharya Shri Kailassagarsuri Gyanmandir ☆ ☆ મનુષ્ય લાભની ખાતર હિં'સા કરે છે, અસત્ય ખાલે છે અને વખતે શાહુકારી બતાવી ચારી કરે છે, ઠગે છે, ખાટા દસ્તા વેજ કરે છે, કૂડા માપ રાખે છે, ખાટી સાક્ષી પૂરે છે, વિશ્વાસઘાત પણ કરે છે. લેાલથી અનેક પાપેાની પર પરા ચાલી આવે છે; લાભ સર્વ અનર્થાંનું મૂળ છે તેથી જ તે લાંબા વખત સુધી રહે છે અને ઘણા જ ધર્મ અનુષ્ઠાનેા કર્યાં પછી જાય છે. લાલથી મનુષ્ય પેાતાના પિતાનું મૃત્યુ પશુ વાંછે છે. વ્યવહારમાં ધનની જરૂર છે, પણ તે ઉપરાંત વિશેષ એકઠું કરવા પ્રયત્ન કરનાર ધનથી મળતું સુખ પણ ભોગવી શકતા નથી. લેભી મનુષ્યમાં દાન દેવાની વૃત્તિ હતી નથી તેમ પેાતાના મેળે પણ ઉપÀોગ કરી શકતા નથી. ધનના ત્રણ માર્ગો છે: દાન, ભાગ અને નાશઃ દાન દે નહિં, ભેગાપભાગમાં ઉપયાગ કરે નહુિ' તેની છેલ્લી સ્થિતિ-ધનના નાશ જ છે, લાભી મનુષ્ય પાંચ ઇદ્રાના વિષયસુખ ભોગવવા ધન પ્રાપ્ત કરે છે. પણ ઇંદ્રિયસુખ અશાશ્વત છે, દુઃખથી ભરપૂર છે. લેાભી મનુષ્યને શાશ્વત અને ક્ષણિક વસ્તુના વિવેક હાતા નથી. For Private And Personal Use Only આપણી જરૂરિયાતા અને સગવડાની ખાતર જેટલુ ધન આવશ્યક હોય તેનાથી વિશેષ ધન નિરચય તથા એજારૂપ છે તે માટે જરૂર સિવાય વધારે ધન હોય તે ધર્મમાગે ખરચવા શાસ્ત્ર આધે છે.
SR No.531419
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy