________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.
છે કે
છે
કે કેમ
તે ..
કે
મ
કે
પવિત્ર જીવનનું રહસ્ય
૨૪૯ વિવેકને અનુકૂળ હોય. તે એવું ન હોય કે જે તમારી અવસ્થાને પ્રતિકૂળ હોય. આપણે જે ધ્યાનપૂર્વક જોઈએ તો એવા અનેક આળસુ અથવા મૂખ માણસો મળી આવશે કે જેઓ આખો દિવસ નકામા કામમાં પડેલા જોવામાં આવે છે. જે કે આપણે જોઈએ છીએ કે તેઓ આ દિવસ કામ કરે છે, પરંતુ આપણે એ કાર્યનું મૂલ્ય આંકવા બેસીએ તે આપણને પ્રતીતિ થશે કે તેઓનાં આખા દિવસના સઘળા કાર્યનું મૂલ્ય કશું નથી. તેઓનાં બધાં કાર્યો સારવગરનાં તેમજ નકામાં હોય છે. એવા કામથી શું લાભ? તેવા કામ કરવા ન કરવા બરાબર છે એટલા માટે તમે હંમેશા ધ્યાન રાખે કે કયાંય તમે પણ એવા પ્રકારના નિસાર અથવા નકામા કામમાં તમારે સમય નષ્ટ નથી કરી રહ્યા ને. પ્રત્યેક ક્ષણ મહામૂલ્યવાન છે. જે તમને જીવન હાલું હોય તે એક પણ ક્ષણ નકામી ન જવા દે, કઈ પણ ક્ષણનો દુરુપયોગ ન કરે; કેમકે એવી ક્ષણેનું જ જીવન બનેલું છે. સ્મરણમાં રાખે– સવાર પડે છે, સાંજ પડે છે–જીવન આમ ને આમ ચાલ્યું જાય છે.
એટલા માટે તમે તમારા માટે ઉપગી કાર્યો જ પસંદ કરે. નકામાં કાર્યોમાં તમારો સમય નષ્ટ ન કરે. અન્યથા પરિણામે પસ્તા કરે પડશે. બિનજરૂરી તથા બિનઉપયોગી કાર્યોમાં સમય ગાળવો એ મહાન મૂર્ખતા છે.
તમારી ગ્યતા અને પરિસ્થિતિને અનુકૂળ જ કાર્ય કરે. જરા વિચાર કરે કે કઈ રાજા ઉંદર પકડવામાં કે એવી નજીવી બાબતોમાં પોતાને સમય ગાળતો હોય તે આપણે એને માટે શું કહેશું ? કઈ પૂજારી બજારમાં શાક ખરીદવામાં જ પોતાના સમયને માટે ભાગ વ્યતીત કરે તે તેના પ્રત્યે આપણું ભાવના કેવી રહેશે ? રાજાનું કાર્ય છે રાજ્યભાર વહન કરવાનું અને પૂજારીનું પૂજા કરવાનું. તે એ લોકોનું મુખ્ય કર્તવ્ય છે. જે તેઓ પોતાને ઘણો સમય તે કાર્યોમાં ન ગાળે અને તેનાથી ઓછા આવશ્યક કાર્યોમાં ગાળે તે તે પિતાના કર્તવ્યથી ચુત થાય છે એટલું જ નહિ પણ સમયને પણ મહાન દુરુપયેાગ કરે છે. તમે એ બાબતમાં સંપૂર્ણ સતર્ક રહો. જે કાર્ય તમારી ગ્યતા અને પરિસ્થિતિને અનુકૂળ હોય તે જ કાર્ય કરે, કોઈ પણ પ્રકારના વ્યસનમાં ન ફસાઓ અને જે કાર્યમાં જેટલું સમય ગાળવાનું જરૂરી હોય તે કાર્યમાં તેટલે જ સમય ગાળે. એ છો કે વધારે નહિ. એ રીતે તમે સમયને ઘણે બચાવ કરી શકશે.
તમારે વ્યવસાય એ હે જોઈએ કે જે તમારા ધર્માનુકુળ હોય,
For Private And Personal Use Only