________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩.
શ્રી આત્માનંદ પ્રકાશ
મિષ્ટ જલવાળી નદીઓ, ખારા સમુદ્રને પામી ( ભળી), ખારી બની જાય છે, પછી તેનુ જળ પીવા લાયક જ રહેતુ નથી.
6
વિષયાશક્તિથી થતી હાની’—સંસારપાશમાં ફસાઈ રહેવાસ્તુ, નરકમાં લાંબે। વખત વિવિધ દુઃખ સહતાં, સજ્જનામાં હાંસી, ધર્મપુન્યનેા નાશ, પરનુ દાસપણું કરવાની જરૂર અને અપજશના વિસ્તાર એવી આપત્તિએ વિષયાસક્તિથી જીવાન આવી પડે છે. તેથી જ સુવિવેકી જના તેવી વિષયાસક્તિ તજી સુખી થાય છે.
• દુઃખની અવિધ ’—બાળવયમાં બાળકોને માતાના વિચાગ ( મરણ) યૌવનવયમાં ભાર્યાના વિયેાગમરણ અને વૃદ્ધ અવસ્થાવતને પુત્રના વિયેાગ-મરણ થવા જેવુ મારું દુ:ખ બહુ નથી. વકાર પ્રવીણ કાણુ ? ’~~વ્પાપા, અને વ્રત એ છ વકારમાં બુદ્ધિમાન પ્રવીત્રુ બને છે.
શાસ્ત્ર, વાદ, વિજ્ઞાન, વિનય
•
લઘુતા ત્યાં પ્રભુતા નમે તે પ્રભુને ગમે. એક વેતનમે તે બીજો હાથ નમે. વિનય-નમ્રતા યોગે કાય સરલ સિદ્ધિ થવા પામે છે.
અઢારે પુરાણાના સાર *—અઢારે પુરાણામાં સારરૂપ વ્યાસજીનાં એ વચન ખાસ ધ્યાન ખેંચે છે. મુમુક્ષુને ખાસ બેધ લેવા લાયક છે. પાપકાર પુન્ય માટે અને પરપીડા પાપને માટે થાય છે.
4
નરક સમુ રાજ્ય કર્યુ? ’—જેમાં જુલમને લીધે રહેવા મન વધે નહી, જ્યાં પ્રિય ( ઇષ્ટ ) પ્રાપ્તિ થવા પામે નહીં તથા જ્યાં વસતાં સદા પરાધીનતા ભોગવવી પડે તે રાજ્યને નરક સમુ તજવા યાય કહ્યું છે. સ્વભાવ ભેદ ’——તે કે એક તળાવમાં કપ` તથા ગો પાણી પીએ છે, છતાં તે જ જળ સપ`માં એરપણું અને ગીમાં ધણે પરિણમે છે.
•
‘ ભાર્યાં કેવી હાવી જોઇએ ? ’~ત્તુદા જુદા કાય પ્રસંગે સલાહકાર ત્રી સમી, નિયમિત કામ કરવામાં સાવધાન દાસી સમી, ભેાજનાદિ સામગ્રી પ્રેમપૂર્વક પીરસવામાં માતા સમી, શય્યાદિક સામગ્રી પૂરી પાડવા રંભા સમી, પેાતાના પ્રિય પતિની પ્રસન્નતા કો કે અનુકૂળતા જાળવનારી અને ક્ષમાવડે પૃથ્વી સમી સહનશીલા-એ છ ગુણવાળી ભાર્યા કુળના ઉદ્ધાર કરી શકે છે.
• આવી નારી પુન્યયેાગે પ્રાપ્ત થઇ શકે ’—સતી ( એક પતિવ્રતા ), સુરૂપા-સુશીલા, સહુને વ્હાલી લાગે તેવી, વિનયવતી, પતિને મનગમતી, સરલ સ્વભાવી, તેમજ સદાચાર વિચારમાં સદા કુશળ એવી સુગુણા સ્ત્રી માણસાને પુન્યયેાગે પ્રાપ્ત થઈ શકે છે,
For Private And Personal Use Only