________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવિમલનાથ પ્રભુનું ચરિત્ર. શ્રી મિળનાથ મહારાજના પૂર્વભવો સહિતનું સંપૂર્ણ ચરિત્ર; સાથે ધમને પ્રભાવ, ભેદે, શ્રાવકના ત્રતાના અધિકાર અને જૈન ધર્મના શિક્ષણને સુંદર ઉપદેશ વિવિધ પાંત્રીશ કથાઓ સહિત આપેલ છે. ગ્રંથની રચના અલોકિક હોઈ વાચકના આત્માને શાંત રસ પ્રગટાવી, મા સનમુખ લઈ જાય છે. કિ. રૂા ૧-૧૨-૦
શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું ચરિત્ર. પ્રભુજીના પ્રથમ ગણધર દત્તના પૂર્વભવનું અલૌકિક વૃત્તાંત, શ્રી ચંદ્રપ્રભસ્વામીના ત્રણ ભવોનું સુંદર અને મન ાહર ચરિત્ર, સાથે દેવાએ કરેલ પ્રભુના જન્મમહોત્સવ વગેરે પંચકલ્યાણકાનું અને તે વખતની અપૂર્વ ભક્તિનું રસિક, ચિત્તાકર્ષક અને વિસ્તારપૂર્વક વર્ણન, પ્રભુજીએ દાન, શીયલ, તપ, ભાવ, બારવ્રત અને તત્ત્વો ઉપર અપૂર્વ દેશના સાથે જણાવેલ અનેક કથાઓ, વિવિધ ઉપદેશથી ભરપૂર એક દર ત્રીશ બોધપ્રદ કથાઓ સહિત આ ચરિત્રની રચના છે. કિં. રૂા. ૧-૧૨-૦
કલકત્તાવાળાના વિવિધ રંગોથી મનહર ફોટાઓ. નામ સાઇઝ.
કીંમત. શ્રી નેમનાથ સ્વામીના લગ્નનો વરઘોડો. ૧૫૪૨૦
૦-૧૨-૦ શ્રી મહાવીર સ્વામીનું સમવસરણુ તથા શ્રેણિક રાજાની સવારી.
૦-૧૨-૦ શ્રી કેસરિયાજી મહારાજ.
૦-૮-૦ શ્રી ચંદ્રગુપ્તના સાળ સ્વપ્ન.
૦-૮-૦ શ્રી ત્રિશલા માતાના ચૌદ સ્વM.
0-C-0 શ્રી ગૌતમ સ્વામી.
૦–૮-૦ શ્રી સમેતશિખરજી સિદ્ધક્ષેત્ર
૦-૮૦ શ્રી રાજગિરિ સિદ્ધક્ષેત્ર.
૦-૬-૦ શ્રી પાવાપુરીજી સિદ્ધક્ષેત્ર.
૦-૬-૦ શ્રી ગિરનારજી સિદ્ધક્ષેત્ર.
૦-૬-૦ શ્રી જીનદત્ત સૂરિજી (દાદા સાહેબ )
૦-૬-૦ -છ લેસ્યા.
૦-૬-૦ મધુબિંદુ.
૦-૬-૦ શ્રી પાવાપુરીનું જલમંદિર, ૧૬૪૧૨
૦-૪-૦ ચિત્રશાળા પ્રેસ પુનાવાળાના ફોટાઓ. શ્રી મહાવીર સ્વામી. ૧૫૪૨૦
૦-૮-૦ શ્રી ગૌતમ સ્વામી મહારાજ,
૦–૮-૦ સમેતશિખર તીથ ચિત્રાવળી–સોનેરી બાઇન્ડીંગ સાથે.
૨-૮-૭ જ બુદ્દીપના નકશા રંગીન. ૧૬૪૨૨
૦-૬-૦ નવતત્વના ૧૫૫ ભેદના નકશા. રંગીન ૧૬ ૪૧૧
૦–૨–૦ મળવાનું થળ, શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર,
For Private And Personal Use Only