________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
શ્રી આત્માન ૢ માશ
કરણીથી ઉત્તમ ગૃહિણી પેાતાનુ બીજુ કન્ય સારી રીતે સંપાદન કરી શકે છે. આ કર્ત્તવ્યની સાથે જ્ઞાનથી સુશોભિત થયેલી વ્હેને પોતાના ગૃહકાર્યમાંથી સમય મચાવી ઉત્તમ પ્રકારના ધાર્મિક તથા એધક પુસ્તકા વાંચવા અને તેમાંથી એધ લઇ પોતાના આત્માને સુશિક્ષિત બનાવવા-એ વિદુષી મ્હેનનું મુખ્ય કર્તવ્ય છે.
પ્રિય છ્હેના, આ પ્રસંગે તમારે એટલું યાદ રાખવાનુ છે કે, યોવનવય, ગૃહવેભવ તથા રૂપ એ ત્રિપુટીના મદમાં તણાવુ ન જોઇએ; કારણ કે એ ત્રિપુટી તમારા શીલરૂપ અમૂલ્ય રત્નને ખ ંડિત કરવામાં સાધનરૂપ થાય છે તેથી તેવે પ્રસંગે શીલરત્નનુ તન, મન અને ધનથી રક્ષણ કરવું જોઇએ. પ્રિય વ્હેના, તમારૂં પરમ આભૂષણશીલ છે. એટલુંજ નહિં પણ શીલ એ જ જીવન અને સર્વસ્વ છે. શીલને ખંડન કરનારી કાંતાએ પોતાના જીવનને કલંકિત કરી દુર્ગતિનું પાત્ર અને છે.
પ્રિય અેના, જો તમને શ્રૃંગારની શાલા પ્રિય હોય તે તે ભાવશ્રૃંગાર ધારણ કરજો. દ્રવ્યશ્રૃંગારની વિશેષ અપેક્ષા રાખશેા નહિ. ભાવશૃંગારથી તમે જેવા સુશાભિત લાગશે। તેવા દ્રવ્યથગારથી લાગશે નહિં. ભાવશ્રૃંગારમાં શીલરૂપી રત્નાલ કારને હૃદયપર ધારણ કરો. એ અમૂલ્ય અલંકારથી પ્રાચીન જૈન સતીએ પેાતાનુ અમર નામ આ આર્યાવર્ત પર રાખી ગયેલી છે.
પ્રિય મ્હેના, ત્રીજી કન્ય એક માતા તરીકે મજાવવાની ફરજ છે. માતારૂપે થયેલી મ્હેનેાએ પણ પેાતાના પતિની તથા વિડેલ વર્ગની સવિનયસપ્રેમ આજ્ઞાએ ઉડાવવી, અને પેાતાના પતિને તેના માતા પિતા તરફ સદા ભકિતભાવ રહે તેવી યેાજના કરવી. બહેનેા, જો તમે સ્વતંત્ર ગૃહિણી થવાની લાલસાથી વડીલ વર્ગની સાથે એક મન ન કરેા તે તમારા પતિ તમારા પ્રેમના પ્રવાહમાં તણાઇને તેના માબાપની આજ્ઞા વિરૂદ્ધ વત્તવા તૈયાર થઇ જશે. આવાં હજારા હૃષ્ટાંતા ચેાતરમ્ બનતાં દૃષ્ટિગોચર થાય છે, અને અનેક વૃદ્ધ માબાપાને પુત્રાએ તેમના અનેક ઉપકારે ભૂલી જઇ ત્યજી દીધાં છે.
કર્ત્તવ્ય માલ રક્ષણ માતાની પવિત્ર ફ્જ
પવિત્ર હેંના ! માતા તરીકે તમારૂ એક ખરેખરૂં છે. બાલકાનુ દ્રવ્ય અને ભાવ ખનેથી રક્ષણ કરવું એ જૈન છે. માલકના શરીરની સભાળ રાખવી એ દ્રવ્ય રક્ષણ છે. અને તેને સારૂ શિક્ષણ આપવું, તેનામાં કોઇ જાતના દુર્ગુણુ ન આવે તેની સંભાળ રાખવી, એ ભાવરક્ષણ કહેવાય છે. પ્રિય મ્હેના! એ દ્રવ્ય અને ભાવ અને પ્રકારે ખાલરક્ષણ કરી તમારે તમારી ફરજ અદા કરવાની છે. માતા તરીકેની જોખમદારી તમારાપર રહેલી છે, તે સંબંધી પણ આપણે વિચાર કરવાના છે. લૈકિક શાસ્ત્રમાં લખે છે કે,
For Private And Personal Use Only