SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. ના દસ્તાવેજમાં સેંધાયેલું એટલે કે દસ્તાવેજના કાળ પહેલાનું વડનું ઝાડ છે, ઈજી પ્તની મમઈમાંથી બે હજાર વર્ષના નીકળેલા બી વાવ્યાથી ઉગે છે. યુનાઈટેડ સ્ટેટના કેલીફેનીયામાં ટુલેર પ્રગણુના જંગલમાં એક મુલકમાં ૧૦૮ ફુટ ઘેરાવાળું અને ૧૨ ફુટની ઉંચાઈએ ૭૬ ફુટ ઘેરાવાવાળું બાલ ઝાડ છે ( સત્ય વર્ષ ૨ પૃષ્ઠ ૩૨૦ પછી) ખજુરી ૩૦૦ થી ૪૦૦ વર્ષની હોય છે, જેરૂસેલમમાં એલીલા ઝાડ ૮૦૦ વર્ષના છે, પચાસ ફુટ ઘેરાવાળું ચેસનટ ઝાડ હજાર વર્ષનું છે. ૫૦૦૦ વર્ષથી જુના પણ ઝાડે મળી શકે છે. વિશ્વ ૮૩ થી ૮૫) જહાંગીર લખે છે કે દાડમ ૪૦ તોલા, સફરજન ૨૯ તલા, તરબુચ ૩૩ શેર સુધીના થાય છે. વળી જહાંગીરનામામાં ૧૮ ગજ પહોળું ૧૨ ગજ થડ સુધી ઉંચું ૨૦ ગજ લાંબી શાખાવાળું, ભૂમિમાં મળેલી જટાવાળું ઝાડ છે જેની છબી જહાંગીરે પોતાના પુસ્તકમાં ચીત્રાવી છે. એક લાઈમ ૭૦૦ વર્ષથી જુનું છે. એક લાઈમ ૮ ૫ વર્ષનું છે કેન્ટમાં બરાબરના સ્થાને એક ઝાડ ૨૮૮૦ વર્ષનું છે. બલીનના અજાયબ ઘરમાં સકીલીયા વર્ષનો એક તણે ૧૩૬૦ સાલથી જુનો છે. આર્િલીયામાં યુકિલિસ ઝાડ ૫૦૦ . ફીટ ઉંચું છે. ઉત્તર અમેરીકામાં સીકીબીયા ૩૦૦ ફીટ ઉંચુ છે, ચડીનો વેલે ૩૦૦૦ ફીટની ઉંચાઈ સુધી હિમાલયમાં જોવામાં આવે છે. બાવળ પ૦૦૦ ફીટ, ગેરખ આંબલી ૫૦૦૦ વર્ષથી વધારે જીંદગીવાળું, વાસ ૧૫૦ ફટ, વિવિદિવિ ૨૦૦૦ ફિટ, નાળીયેરી ૩૦૦૦ ફીટનું મળે છે તે ૭૦ થી ૮૦ વર્ષ સુધી ફળે છે, વડ ૭૦ થી ૧૦૦ ફીટ ઉંચા, કબીરવડ નીચે ૫ હજાર માણસે ફરી શકે છે. આ ધની ખીણમાં ૧૭૮૨ માં ઉગલવડ ૪૨ ફીટ ઘેરાવાળા ૩૪૦ મેટા થડવાળે અને વીસ હજાર માણસ રહી શકે તે છે છતાં હજી વધ્યાજ જાય છે. કેળ ૧૫ ફીટ, ખજુરી ૪૦ટ, શેરડી ૧૨ ફીટ, આંબલી ૮૦ ફીટ, સાગ ૪ર૦૦ ફીટ, રેસીટીવ ઝાડ ૩૦૦ ફીટનું થાય છે. વેસ્ટઈડીઝ બેટના એક ઝાડની છાલના થર જુદા કર્યો ૩-૪ ફુટ જાડું થતુ નીકળે છે. ગીનીમાં તોપના ગોળા નામનું ઝાડ છે જેનું કુલ મોટું થાય છે તે કુટતાં તેપના ગેળા જે શબદ થાય છે. આ ઝાડ ૬૦ ફીટ ઉંચું થાય છે. જે પવનને લીધે ચાલવાથી સીટી જેવું લાગતું ન્યુબીયા ઝાડ જોવા લાયક છે. અરમાના અમરાપુર શહેરમાં બીટીઆર એફ ઝાડ ૨૧૦ વર્ષનું જૂનું છે. ફિલીપાઈન બેટમાં નવ ફૂટનું કુલ મળ્યું છે જે એક હજાર જન ઉંડા સમુદ્રોના કમળો પણ તેટલી જ ઉંચાઈના હોય છે. કેટલાક ઝાડ એવા મળ્યા છે કે જેને વ્યાસ ૧૪ થી ૨૯ ફુટ અને આયુષ્ય ૧૦૦૦ થી ૪૦૦૦ વર્ષનું કહી શ. કાય છે. આ પ્રમાણે ઉપર કહી ગએલ સર્વ જીવોને એકેન્દ્રિય કહેવાય છે અર્થાત કે જીને માત્ર શરીર હોય છે અને સાથે શ્વાસોશ્વાસ, આયુષ્ય ને કાયબલ હોય છે તે જી ઘણું જ સૂમને સ્થિર હોય છે. માત્ર વાયુને અગ્નિને સ્વભાવ ગતિરૂપ છે, આ પાંચે એકેન્દ્રિના સૂક્ષ્મ અને બાદર (સ્થલ) બે ભેદ છે. સૂક્ષ્મ ચક્ષુથી For Private And Personal Use Only
SR No.531252
Book TitleAtmanand Prakash Pustak 022 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1924
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy