________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
सूरीश्वर-जयन्ति.
પ.
( ભૈરવી. ) આજની પ્રભા પ્રભાત દિવ્ય બ્રાત ! ભારી, દીવ્ય આ જયતિ ગુરૂરાય ગુણ ધારી. આ શ્રીમાન વિજયાનંદ સૂરીશ્વર છે નામ જેનું, જે શુકલ સમી દીન સ્વર્ગ ગમન તેનું. આ અજ્ઞાન તિમિર ધ્વસ શશી જૈન મે સેહ, વિપુલ વિશ્વ જ્ઞાન દેવી દેખી દીલ મહે. આ સા બ્રા માથીના આ વર્તમાન કાલે,
અહિંસા પરમ ધર્મ” અર્ધનાર બિરુદ ભાલે. આ કર્મ યોગી “ જ્ઞાન ક્રિયાભ્યામ” મિક્ષ માને, નિવૃત્તિ પ્રવૃત્તિની પવિત્રતા પિછાને આ સ્યાદ્વાદની મહત્વના ષ દર્શને બતાવી, ફરકાવતા ધ્વજ જેને જગ શ્રેષ્ઠતા જણાવી આ૦ વિવિધ ગ્રંથ વર્તમાન રંગથી બનાવ્યા, તત્ત્વના રહસ્ય પૂર્ણ પ્રેમથી જણવ્યા. આ જીવન ત જેહની આદર્શ રૂપ ભવો, આદેલને પ્રકટાવીને તદુરૂપતા નિવે. આ ગુણવાન ના ગુણગાન તાન કરીએ એક રંગ, દયાતા ધ્યાનથી મિલાવે એય ને ઉમંગે. આ ઈષ્ટ છે જ્યક્તિ કરણ પૂજ્ય પુરૂષ કેરી, શહણ અંશ ગુણને થાવા સાધના છે. મેરી. આ૦ દુ:ખદ વિરહ આજ ગુરૂરાયનો ગણાયે, સાદશી ન વ્યક્તિ આજ ભારતે જણાવે. આ એ છતાં નિજ શિષ્ય વૃદ અગ્ર ગણ્ય આજે, પ્રણાલિ પ્રેમથી સ્વીકારે આત્મ હિત કાજે. આ૦ જય જય જય જય જયન્તિ આત્માનંદ ગાવા, સના શુભ નિમિત્તે આત્મરૂપને પ્રકટાવો. આ૦ દાદા બિલ્ડિંગ આમાબ્દ ૨૯
વેલચંદ ધનજી, મુંબઈ.
For Private And Personal Use Only