________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
શ્રી આત્માનું પ્રકાશ.
જૈન દર્શનના મુખ્ય ૪ શાસ્ત્રો છે, જે સિદ્ધાંત અથવા આગમના નામથી એળખાય છે. એ ૪૫ શાસ્ત્રોમાં ૧૧ અગ, ૧૨ ઉપાંગ, ૧૦ પ્રકીર્ણક, ૬ છેકે, * મૂળ સૂત્ર અને ૨ અવાંતર સૂત્રા, જૈને મુખ્ય નવ તત્ત્વ માને છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) જીવ. (૨) અવ. (૩) પુણ્ય (૪) ૫૫. (૫) આશ્રવ (૬) મધ (૭, સવર. (૮) નિર્જરા. અને (૯) મોક્ષ જેમાં ચૈતન્ય ગુણ હોય તે જીવ છે, શોવગેરે જડ પદાર્થના જેમાં સમાવેશ થાય તે અજીવ છે. શુભાશુભ કર્મન આત્માને ભાગવટે થવા ત પુણ્ય અને પાપ. શુભાશુભ કર્મદ્વાર તે આશ્રવ આત્મામાં નવા કર્મા ન આવવા દેવા તે સવર, આ માના પ્રદેશે સાથે કને મધ થવા તે બંધ, થેાડ! કર્માનું આત્માથી જુદા પડવું તે નિર્જા, અને રવારે કર્મ થી રહિત થવુ તે મેક્ષ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિ કાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને વાસ્તિકાય એ ષડ્ દ્રવ્ય જૈન દર્શન માને છે અને પ્રસ્પર જીવ અને જડ વસ્તુને ઉપકારી કે અનુપકારી તરીકે સ્વીકારે છે. આ તમામ તત્ત્વો ઉપર શ્રદ્ધા રાખવી. તે ( તત્ત્વાર્થ ચઢાનું સમ્યગદ્દર્શન સમ્યગદર્શીન, એ તત્ત્વાનુ' સંશય વિપર્યયરહિત જ્ઞાન તે સમ્યગજ્ઞાન અને તદનુ સાર નિર્દોષ અને પવિત્ર આચરણ તે સભ્યચરિત્ર. આ આચરણ ગૃહસ્થન અપરાધી જીવાની હિંસા અણુછુટકે કરવાની છુટ હોય છે ત્યારે સાધુને “અહિંસ પરમ ધર્મ : ” સવંશે પાળવાના હાય છે. બ્રહ્મચર્ય વ્રત મુનિએ સર્વાંગે પાળવુ જોઇએ, તેજ પ્રકારે સત્ય અચાર્ય અને અપરિગ્રહ ( લાભના અભાવ ) ના સમ દમાં સમજાવેલું છે.
ઈશ્વર ઉપર સૃષ્ટિ રચવાનું કાર્ય જૈનદર્શન સાંપતું નથી.
4
મદ્રોની માફક જેને પણ ઇશ્વરને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કર્તવ્ય સ્વીકારત નથી. સાંખ્ય દર્શન પણ ઇશ્વરના સૃષ્ટિ કર્તૃત્વવાદની ના પાડે છે. આ ઉપરથી ના ઇશ્વરત્વને માનતાજ નથી એ સિદ્ધ કરવું કે એમ કહેવુ તે ભ્રમમૂલક છે. લાલા લજપતરાયે પણ આવીજ એક ભૂલ ભારત ધર્મ કા ઇતિહાસ ’ નામના એક હિંદી પુસ્તકમાં કરેલ છે. દરેક આત્મા સદ્વાન અને સદાચરણથી ઇશ્વરત્વ પ્રામ કરે છે. સ્વય ઇશ્વર બને છે. એ માન્યતા જૈન દર્શન સ્વીકારે છે અને તેવા મુક્તા માને ઇશ્વર માની બાહ્ય તથા આંતર પૂજા-ભક્તિ કરે છે. જેનેાના ચાર્વીશ તીથ ક પહેલા આપણી જેવા સામાન્ય મનુષ્યા હતા. એધિસત્વે જેમ દશ પારમિતાઓન પ્રથમના અનેક જન્મમાં અહિંસા, સત્ય વિગેરેનું ઉચ્ચ ઉચ્ચ કેટિએ પાલન કરતા કરતા આશ્ચર્ય જનક અવતરી મહા પુરૂષરૂપે જન્મ્યા અને “ સર્વો જીવ ફર શાસનરસી ” એ ભાવના આચાર-સ્થૂલ સ્વરૂપમાં મુકવા માટે મંત્રી, પ્રમાદ કારણ્ય અને માધ્યસ્થ્યાદિ ભાવનાઓ દ્વારા પ્રાણીઓને ઉદ્ધાર કર્યા અને પાત આત્મબળથીજ-પુરૂષાથ થીજ મુક્તાત્માએ બન્યા-મુક્તિ પામ્યા,
For Private And Personal Use Only