________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનસિક દૃઢીકરણ.. | " આપણે જેવા થવાની તીવ્રછા ધરાવતા હોઈએ અને જે કાર્ય સિદ્ધ કરવાના ! આપણા નિશ્ચય હાય તે હમેશાં આપણાં મનમાં બળ અને નિશ્ચય પૂર્વક જણાવવામાં કેટલું સામર્થ્ય રહેલું છે તે થાડા લે કાજ જાણે છે. પોતે જે કાર્ય માથે લે તે કરવાની પોતાની શક્તિ ઉપર પરમ શ્રદ્ધા રાખવાથીઅડગ નિશ્ચયના પ્રચંડ બળથી–માણસાએ મહાન કાર્યો સિદ્ધ કર્યા છે. માથે લીધેલું કામ પાર પાડવાની તમારી શક્તિ ઉપર તમને જેમ વિશેષ શ્રદ્ધા હરો તેમ અવશ્ય તમને વિશેષ સફલતા પ્રાપ્ત થશે. વિશ્વાસ પૂર્વક આગળ ધસવાની મહાન શક્તિની આપણને અપેક્ષા છે. એક પ્રચંડ ગાળાને ધીમે ધીમે ખાસવા કરતાં તાપમાંથી વિદ્દ દાગતિથી છોડવાથી તે વિશેષ સહેલાઈથી વહાણનાં પોલાદી પતરાંને ભેદી શકે છે. જે લે કા હમેશાં કહે છે કે " જો ઈશ્વરે ઈછા હશે તો અમે અમુક કાર્ય કરીશુ' '' તેઓ જાણતા નથી કે " જે " દ્વારા તેઓ જે 'કા પ્રદર્શિત કરે છે તે શ કાજ તેમના નિશ્ચયાત્મકપણાની તીણતા હરી લે છે અને નિષેધાત્મક પણ ઉત્પન્ન કરે છે. જે માણસની વૃત્તિ પોતાની જાતને હલકી અને શુન્યવત ગણવાની હોય તેણે ઉત્સાહ મેળવવા-માટે એક ભીરૂ આભાએ સુદૃઢ બનવાને માટે-પાતાનાં મનમાં વારંવાર નિશ્ચય'મક રીતે " હુ’ છું' " એ મત્રોચ્ચાર કરવાની જરૂર છે. આથી તેને જેટલા લાભ થાય છે તેટલા લાભ બીજી કોઈ પણ વસ્તુથી થતા નથી. પ્રત્યેક માણસે પોતાનાં મનમાં આ મંત્રોચ્ચાર કરવો જોઈએ કે " હુ સાહસરૂપ છું'; હું આ રાગ્યરૂપ, બળરૂપ, શક્તિરૂપ છું; હુ" શક્તિરૂપ, શાંતિરૂપ છે: હુ અખૂટ ભંડારરૂપ છું ; હું અખૂટ ભંડારને એક અંશ છું ; કારણ કે મેં અપાર ભંડારનાં ખુદ મૂળની સાથે તાદામ્ય પ્રાપ્ત કરેલું છે; હુ" શ્રીમંત છું, કારણ કે હુ’ વિશ્વનાં સવ સાધનાના વારસ છું'.” દૃઢતા પૂર્વ કે, વાર વાર, હમેશાં, નિશ્ચયપૂવ કે તમારા મનમાં જણાવો કે તમારી મહત્વાકાંક્ષાએ જે કાર્ય ને ચોગ્ય અને શક્ય જણાવે છે તે કાર્ય તમે કરશા. એમ કહેશો નહિ કે " હુ કાઈ કોઈ વાર સફલતા પ્રાપ્ત કરીશ.” એમ કહેજો કે 66 હું સફલતારૂપજ છું ; સફલતા એ મારા જzમસિદ્ધ હક્ક છે. એમ કહેશો નહિ કે તમે ભવિષ્યમાં સુખી થવાના છે. તમારા મનમાં કહેજો કે " મને ઉત્પન્ન કરવામાં મને સુખી કરવાના ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. મને સુખ ભોગવવા માટે પેદા કરવામાં આવ્યો છે અને હું સુખી છું જે વસ્તુની આપણે ઈચ્છા રાખતા હોઈએ તે વસ્તુ આપણને પ્રત્યક્ષ પ્રાપ્ત થઈ ચૂકી છે એવો દાવો કરવાની ટેવમાં પ્રચંડ આકર્ષણ શક્તિા રહેલી હોય છે. વારંવાર બળઅને નિશ્ચય પૂર્વ કે " હુ’ સ્વાધ્યારૂવરૂપ છું': હુ' બળરૂપ છું: ઈ' શક્તિરૂપ છું ; હું સિદ્ધાંતરૂપ છું ; હું સત્ય સ્વરૂપ છું ; હું ન્યાય સ્વરૂપ છ' હું સોંદ રૂપ છું કારણ કે સંપૂર્ણ તા, શાંતિ, સત્ય, ન્યાય, અમર સૌન્દર્ય એ સવ ના હું મતલે શું ?' એ વે આપણા મનમાં એ ત્રાચ્ચાર કરવાથી એ વસ્તુઓ આપણાં જીવનમાં વ્યક્ત થવા માંડે છે. ? * સુખ-સમૃથ્ય અને સમૃદ્ધિ ' માંથી For Private And Personal Use Only