________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૪
શ્રી આત્માનંદ પ્રકાશ
૨૫ માતાને કલેશ–સંતાપ ઉપજાવનારા એવા પુત્રના જન્મથી સર્યું. ૨૬ દી દષ્ટિથી વિચારી કામ કરનારને શું શું શ્રેય ન સ ંભવે ? ૨૭ મહાનુભાવે દુ:ખ પામતા પ્રાણીઓ પ્રત્યે દયાળુ હાય છે.
૨૮ પંડિત જતેા સમયસૂચકતા વાપરી ડહાપણથી કામ કરી લે છે. ૨૯ કુપાત્ર માટે ગમે તેટલે પ્રયાસ કર્યા છતાં અંતે ખેટ્ઠજ પેદા થાય છે. ૩૦ સત્સંગનું મૂલ્ય આંકવાને દુનિયામાં કાણુ સમર્થ છે ?
૩૧. ક્રોધના પૂરા આવેશમાં કરેલ સમાધાન કલહને વધારનાર થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨ ભાજન સન્મુખ છતાં હાથ હલાવ્યા વગર કાણુ જમે છે ?
૩૩ ગમે તેટલા પરિશ્રમ કર્યો છતાં કુતરાની પુછડી કાણુ સીધી કરી શકે છે.
૩૪ ઊંટ કયાં અને આરતિ કયાં ? સત્ર ગુણ્ણા પૂજાયા છે.
૩૫ ગુણુજ જ્યાં ત્યાં પૂજાય છે. એમાં સંબ ંધનું કશું કારણ નથી.
૩૬ અધિક ગુણીને જોઇ મહાત્માએ પ્રમાદ પામે છે.
૩૭ ગુરૂ જના સહાયરૂપ થાયછે માદક હાઈ શકે છે,
૩૮ હું ચિત્ત ! આત્મામાં રમશુતા કરીને તુ જલદી ચિન્તામુકત ચા.
૩૯ મનને ઉદ્વેગ મટાડવા અને મિત્ર સજ્જનેને સંતાષ વા તેના જાણકાર વિચક્ષણા દિવ્ય પ્રહસનજ કરે છે,
૪૦ અંદરમાં મેલું-દુષ્ટ મન સ્નાનાદિકવડે શુદ્ધ થઇ શકતુ નથી.
૪૧ સંસારના પાર પામવાને આપણું ચિત્તજ શુદ્ધ કરવાની જરૂર છે.
૪ર સ્નેહ પૂર્ણ સજ્જનને જોયે ચિત્ત સ્નેહથી દ્રવિત થઈ જાય છે.
૪૨ ચિન્તામણિનું સ્વરૂપ જાણનાર રિદ્ર ન હેાય.
૪૪ સજ્જનના સમાગમ થતાં જડ પણ સંતુષ્ટ થાય છે.
૪૫ બાપ એવા બેટા ’ એ પ્રાયે સત્ય પઠે છે.
૪૬ તત્ત્વ ( પરમાર્થ ) માને નહીં જાણનારાજ માંહેામાંહે વિવાદ ફરી મરે છે. ૪૭ તત્વ શ્રદ્ધા વડે પુનિત આત્માને સંસારમાં રઝળવુ પડતુ નથી.
૪૮ અજ્ઞાન ચેષ્ટા તજી દેવી-તેનુ સેવન કરવું નહીં.
૪૯ દુષ્ટ સબંધ–પરિચય તજવા અને સદાગમનુ' સંસેવન કરવુ. ૫૦ માણસ જેટલું જોવે છે તેટલુ જ જાણે છે.
૫૧ જે સદા સુગુરૂની સેવા-ઉપાસના કરતાં રહે છે તે ભાગ્યશાળી જના જ્ઞાન ભાગી બને છે, નિર્મળ શ્રદ્ધા રત્નને પામે છે અને ઉત્તમ આચાર પાળવામાં એક્કા બને છે.
પર સંતાષ--પ્રસન્નતા વડે જના શુ' શુ શુભ નથી કરી શકતા ?
For Private And Personal Use Only