________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગતમાટે જૈન મહાત્મા પ્રાપ્ત કરવાની યેાજના,
૨૬૭
મા વિગેરે રગેરગમાં નાના ગામડામાં ને શહેરામાં, અલ્પ બુદ્ધિવાળા કે વિદ્વાનામાં ફેલાવી શકશે, તે સિવાય જે જે મહાન પુરૂષાના સ ંદેશા પ્રજા લાભના (એહિક પરત્ર) હશે તે દરેક ફેલાવી શકશે . આ રીતે એક સમાજ પેાતાનાંમાંજ સુધારા કરે તે હું કહું છું કે તે પણ સમાજનું અંગ છે. સમાજની સંસ્થામાં કેળવણી અચ્છિક રાખી શકાય માણસા પણ ઐચ્છિક રાખી શકાય એમ જેમ ગાઠવણુ કરવી હાય તેમ થઈ શકશે અર્થાત્ બીજું ફળ નહીં માનેા તા પણ કેળવાયેલ જૈન મુનિ સામાન્ય પ્રજાને કેળવી આડકતરી રીતે દેશના ઉદ્ધાર કરશે. આટલુ ફળ લક્ષ્યમાં લઈને કાઇ પણ જૈન કે જૈનેતર મહાનુભાવે આ એક કામ હાથમાં લેવુ જોઇએ બિલકુલ ઉપેક્ષ્ય નથીજ. કહેવામાં આવે કે મહાર જૈનેતર જગતમાંજ પ્રવૃત્તિ કરવી આવશ્યક છે સાધુને કેળવવાને જમાનેાજ નથી તેમ કરવાથી આ એક દેશનું અંગ નબળુ` રહેશે અને તે નખળાઇ ક્યાંક આડે આવશેજ એટલા ખાતર પણ સાથે સાથે આ કામ કોઇ પણ જેને છેવટે કાઇ પણ હિંદિએ કરવાનુ છે. કટાળવાનું નથી આ સમાજ તૈયાર નથી તેમાં અમુક અમુક ખામીઓ છે કેવી રીતે કામ કરીએ ? આવા વિચાર કરનાર કયાંય પણ કામ કરી શકશે નહીં.
માત્ર કામ કરનારે એ પરીસ્થિતિથી વાકેફ્ થવું જોઇએ કે સમાજ કઇ સ્થિતિમાં છે ? કયા લક્ષ્ય તરફ લઇ જવી છે આ એ સ્થિતિનું સારામાં સારૂ જ્ઞાન કરીને જે જે ભાગામાં કે અંગ્રેામાં જલદી ને જાણવા જેવા સુધારા થઇ શકે તે અને પુણ્ કાર્ય દક્ષતા કાર્ય કુશળતા કે મુત્સદ્દીપણાથી અને પેાતાની તે કાર્ય કરવાની શક્તિ ના ખળથી વ્યવહુારૂ ચેાજના ( જેને આ લેખમાં અર્થ કાઢે તેવી વ્યવહારતા ) ના બળથી કામ કર્યે જાય. બીજી તૈયાર સમાજમાં કામ કરવાથી જે ઉચા નંબરનુ અટલે ૧૬મા નબરનુ' ફળ મળવાનો સભવ હાય તેટલાજ પ્રયત કરવાથી તેટલાજ ટાઇમમાં પશુ કદાચ ૧૪માં નખરનું' ફળ મળે છે પણ ૧૬મા નબરના ફળની બરાબર છે. કારણકે મહેનત સરખી છે કા ણુ પ્રમાણે કાર્ય કરનાર મહાશય ! જો પહેલે પગથીએ સમાજ હાય તે તેને માટે પ્રાથમિક સાધનાની ચેાજના કરીને આગળ ખેંચા તા અવશ્ય તેમાં ફેરફાર થયેલા ( ફળ ) જણાશે અને ઉત્સાહ તથા આનન્દ્વ વધશે પશુ ઉંચા નખરની યોજનાથી કામ લેવામાં આવે તે ફળમાં શૂન્યતા કટાળેા આવશે આ કામ કરવાની રીતિ છે.
છેવટે એટલુ જ કે.
જો કાઇ પણ દૃષ્ટિથી આ કામ કરવાનુ સિદ્ધ થાય તે પછી અવશ્ય મહાવીર તરફ પ્રેમ રાખનારે શરૂ કરવુ જોઇએ. ખરી રીતે આ જ જૈન સંઘની છે, સ્થિતિ અને પ્રાપ્તવ્ય સમજવા પછી પણ જો જૈન સંઘ આ પ્રમાણે કરવામાં કંઇ પણ
For Private And Personal Use Only