________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
સ્વજીવનતત્વને ટકાવી રાખવાની કળા. મળ્યા લઈ મનની મન્થન જે કરાય,
તે તે સ્વરૂપ જ તને અપક્ષ થાય. शोभन्ते विद्यया विप्राः क्षत्रिया विजयश्रिया । श्रियोनुकूलदानेन लज्जया च कुलाङ्गना ।।
(અનુષ્ટ્રપ). વિપ્ર વિદ્યા વડે શોભે, ક્ષત્રિયે વિજયે થકી, લકમી દાન વડે શોભે, કુલસ્ત્રી લાજથી નકી.
–ચાલુ.
સ્વજીવનતત્વને ટકાવી રાખવાની કળા.
૧ સાદું, સાત્વિક, મિતસર, નિયમિત, નિર્દોષ, ઈચ્છિત ખાનપાન કરવાથી શરીરનું આરોગ્ય ઠીક સચવાય છે અને આપણાં નિત્યકર્તવ્ય ખલનારહિત સાધી શકાય છે.
૨ શરીરને સાચા બગડે ત્યારે તેને નિયમમાં લાવવા મળની શુદ્ધિ કરવા લંઘન-ઉપવાસાદિક અકસીર ઉપાય છે. છતાં નિર્મળ મનના લેકે શરીરમમતાથી અંતે દુઃખરૂપ થાય એવું નકામું ખાનપાન કર્યા કરે છે, આપણા લોકો આરોગ્ય રક્ષાના નિયમે કયારે શીખશે?
૩ શુદ્ધ હવા-પાણું અને પ્રકાશ જે સ્થળમાં સહજે મળે એવું સુંદર નિ. ન સ્થળ રહેવા માટે પસંદ કરવું જોઈએ.
૪ ગંદકી કે દુધિથી સ્થળ દૂષિત થવું ન જોઈએ. ૫ વસ્ત્રાફિક સાદાં પણ સ્વચ્છ રાખવાં લક્ષ જોઈએ.
૬ જેમ કાટ લેઢાને ખાઈ જાય છે તેમ આળસ-પ્રમાદ-એદીપણું પણ શરીરને બગાડી નાંખે છે.
૭ શરીરને સારી રીતે કસતા રહેવું જોઈએ, જેથી તે સુખીલ બની રગગ્રસ્ત થઈ ન જાય.
૮ જે સુખશીલ બની રહે છે તે કંઈ પણ રેગાદિક કષ્ટ પ્રાપ્ત થતાં, તાપમાં સુરેમળ પુષ્પની જેમ ચીમળાઈને દુઃખી થાય છે.
For Private And Personal Use Only