________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
કેટલાક પાસ્તાવિક લોકો.
પધાત્મક ભાષાંતર સહિત લે ર. ૨. કુબેરલાલ અંબાશંકર ત્રિવેદી–ભાવનગર.
ગતાંક પૃષ્ટ ૮૮ થી શરૂ. गंगा पापं शशी तापं दैन्यं कल्पतरुस्तथा । पापं तापं च दैन्यं च हरेत्साधुसमागमः ॥
(દોહરો). ગંગ પાપ શશિ તાપને, સુરતરૂ દુઃખ હરનાર; પાપ તાપ ને દુઃખ , સંત સમાગમ યાર. महाजनस्य संसर्गः कस्य नोन्नतिकारकः । पद्मपत्रस्थितं वारि धत्ते मुक्ताफलश्रियम् ॥
(અનુપ). મહાપુરૂષને સંગ ઉન્નતિ કેની ના કરે?
પદ્મપત્ર પડયું વારિ, કાંતિ મેતી સમી ધરે. वामशायी द्विभोजी च षण्मुत्री द्वि पुरीषकः । सकृन्मैथुनसेवी च स नरो जीवते शतम् ॥
(દેહરા). ડાબી બાજુ સુવે સદા, ભેજન લે બે વાર; એક વાર મૈથુન કરે, લઘુ શંકા છ વાર. નિત્ય પ્રતિ બે વાર વળી, જંગલ જે જાનાર;
આયુષ્ય લાંબુસ સુધી, તે નર ભેગવનાર. घृतमिव पयसि निगूढं भूते भूते च वसति विज्ञानम् । सततं मन्थयितव्यं मनसा मन्थानभूतेन ।
(વસંતતિલકા). જેવી રીતે પય વિષે નવનીત ગઢ, પર્માત્મ તેમ સહુ પ્રાણી વિષે જ મૂઢ
For Private And Personal Use Only