________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
આસક્તિ રહિત ક
આવશ્યક સાધના પણ પાતાની મેળે આવીને તેની સેમાં હાજર થાય છે. સ્થૂળ દૃષ્ટિવાળા જીવનમાંથી જેએ મુક્ત થઇ ઉચ્ચતર જીવનના ભક્તા બન્યા હોય છે તેમના આનદ અમુક પ્રાણી પદાર્થ માં હેતે નથી. પરંતુ માત્ર જીવનમાંજ તેમને આનંદ છે. જે સુખ અને આનંદ આસક્ત અને માઠુ લુબ્ધ આત્મા પોતાના ઉત્કૃષ્ટ વિજયની ક્ષણેામાં નથી મેળવી શકતા. તેનાથી હુજાર ગુણુ ચઢીઆતા આનદ અનાસક્ત આત્મા માત્ર જીવવામાંજ અસ્તિમાનપણામાં મેળવી શકે છે.
જ્ઞાની જનાનો એ છેવટના નિ ય છે કે સુખના નિદાન કે અવલબન તરીકે જેને ગણવામાં આવે છે તે ભલે કેઇ પ્રાણી ડેા કે પદાર્થ હૈ, રાજત્વ હૈા કે દેવત્વ હા, પરંતુ અવશ્ય કરીને તેના ભિતરમાં દર્દના કાંટા છુપાએલા ડાયજ છે, અમુક વસ્તુ કે સ્થિતિમાં સુખ છે એવી માન્યામાંજ ઝેરી ડ ખ રહેલા છે. અને જે ક્ષણે આપણે સુખની આશા રાખીએ છીએ તે ક્ષણે તે પોતાના ડંખ મારી આપણા સમસ્ત જીવનમાં ઝેર ભેળવી દેછે. પરંતુ જો આપણે તેને સુખના કારણ કે આધાર રૂપે જોવાનુ અંધ કરીએ, અને તેને માત્ર આપણા જીવનના એક આનુષંગીક અથવા સહુગામી રૂપે ગણીએ તેા એ ઝેરથી ભરેલા ડ ખ નાબુદ થાય છે. એ વિષમય સર્પની દાઢ એની મેળે નીસરી પડે છે. જો તમારા સુખના આધાર રૂપે તમે ખ્યાતિ કીર્તિ કે આબરૂને ચાહવાડી, અને કદાચ તમને મળે તા તમને તેની પ્રાપ્તિની સાથેજ અનુભવ થવાના કે એ ખ્યાતિ પેાતાની સાથે એવી જેવી અનેક અનિષ્ટ પરિ સ્થિતિ લેતી આવી છે કે જે તમારા આનદ ને સુકવી નાખશે. એ કીર્તિ નિભાવી રાખવા તમારું જીવતેાડ મહેનત લેવી પડશે અને તેને સાચવવા માટે તમારા અંત:કરણથો વિરૂદ્ધનું કાર્ય પણ તમારે કરવુ પડશે. પરંતુ મે જો અનાસકત હા, અને કવ્યમાં ચેાજતાહા, તે કીર્તિ એની મેળે કદાચ આવવાની હશે તા આવશે, પરંતુ તેના તેવા આવવાની સાથે પેલા ઝેરી ડંખને આણું નહી હાય.
મનુષ્ય જેને પેાતાના સુખનું અવલંબન માનતા હાય છે તે ઘણી વાર સુમ કરતા દુ:ખનુ વિશેષ કારણુ થઇ પડે છે. આનું કારણ બીજુ કાંઇજ નહીં પણ સુખના મૂળ કારણ રૂપે પેાતાના સ્વરૂપને ગણવાને બદલે તેએ ભ્રાં'તેથી તે તે પ્રાણી પદાન ક૨ે છે. જે દુર્ભાગી ક્ષણે તમે મારા સુખના આધાર રૂપે કાઇ બાહ્ય પ્રાણી પદાર્થ ને ક૨ે છે, તે ક્ષણેજ તમારા જીવન પ્રદેશમાં દર્દ અને દુ:ખને આવવાનુ દ્વાર ખુલે છે, તેમ થવાનું કારણ શું એમ તમે પુછત્તા ાતા ઉત્તરમાં એટલુ જ પુન: પુન: જણાવીએ છીએ કે આત્માના અંતરામ પ્રદેશની પરિતૃપ્તિ કાપણ માહ્ય વસ્તુધી કદી જ થતી નથી એવા ઇશ્વરી નિયમ છે, તમે ગમે તેવી કાઇ વસ્તુમાં તમારી તૃપ્તિ માની બેઠા હડ્યા તા તમને જરૂર કેાઇ અણધારી ક્ષણે નિરાશા
For Private And Personal Use Only