________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૨
શ્રી આત્માનંદ પ્રકાશ.
તમે સફલતા પ્રાપ્ત કરી શકવા સમર્થ થશેા. જ્ઞાન અને કર્મના સિદ્ધાંતના પ્રતિપાદન અર્થે જેટલું વિવેચન કરીએ તેટલુ થાડું જ છે, પરંતુ અત્ર તેટલા સમય અમને નથી. આ લેખના અંતમાં એટલુ કહેવાની જરૂર છે કે કેવા પ્રકારની સફલતા ત મારે પ્રાપ્ત કરવી છે એનુ જ્ઞાન પ્રથમ મેળવીને અને તત્પ્રકારનાનિશ્ચય કરીને પછી ઉદ્યાગમાં પ્રવૃત્ત થશેા તેાજ તમે ઇચ્છિત સફલતા પ્રાપ્ત કરી શકશો. વ્યહારમાં જો તમે દુ:ખી હૈ। તેા તેવા પ્રકારની સફલતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થશેા તા હરકત નથી, પણ તેને પ્રાપ્ત કરવા હંમેશાં શુભકમ કરવાની જરૂર છે એ ભૂલી જશે! નહિ. વ્યવહારમાં તમે સુખી હૈ! તેા વ્યવહારિક સફલતા પ્રાપ્ત કરી રહ્યા પછી આત્મ વિકાસ માટે તરતજ પ્રયત્ન કરશેા. આત્મ વિકાસ એ પ્રત્યેક મનુષ્યની અનિવાર્ય ફરજ છે. અને એ માટે મનુષ્ય જ્યાં સુધી પ્રયત્ન નકરે ત્યાં સુધી તેનુ વાસ્તવ કલ્યાણુ પણ થવાનુ નથી. જો તમે ઉપરના સર્વ વિજ્યી માર્ગને અનુસરી સફ઼લતા પ્રાપ્ત કરવા પ્રયત્ન શીળ થશે તેા તમે અવસ્ય તમારા કાર્યમાં સફલ મનારથ થશેા. અસ્તુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
આ સભાના સભાસદ શાહુ આધવજી ધનજીભાઇ ભાવનગરનિવાસી આ વર્ષ બી. એ. ની પરીક્ષા ( સેકન્ડ કલાસ )માં પાસ થયા છે જેથી અમારા આનંદર્શિત કરવા સાથે તેમને મુબારકબાદી આપીયે છીયે એને ભવિષ્યમાં હજી પોતાનો અભ્યાસ આગળ વધારી જૈન ક્રામમાં સારી નામના મેળવી પેાતાના જેવા બીજા જૈન બંધુઓને કેળવણીમાં આગળ વધારવા સહાયભૂત થાય એમ ઈ છીયે છીયે.
ભાવાય
અને સ્પષ્ટ છે જે
ગ્રંથાવલોકન અને ગ્રંથસ્વીકાર.
શ્રીમાન્ યશવિજયજી વિરચિત ચેાવિશી. ( ભાવાર્થ –વિવેચન સાથે. )
ઉપરના ગ્રંથ પ્રકાશક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મ્હેસાણા-વિવેચક શાહ દુર્લભજી કાળીદાસ તરફથી અમાને અભિપ્રાયાથે ભેટ મળેલ છે. ભાવપૂજામાં કહેવાતા પૂર્વાચાયાના સ્તવના તેના રહસ્યાની સમજ સાથે તે ખેલવામાં આવે તા ભકિતનો ખરેખર રસ પ્રકટ થવા સાથે આત્માને અપૂર્વ આહ્લાદ થાય છે. આવા મહાન પુરૂષોની કૃત્નુિં રહસ્ય જાણવા માટે તેના ભાવાર્થ-વિવે ચનની જે જરૂર હતી તે આ ગ્રંથ પ્રકટ થવાથી કેટલેઅ ંશે પુરી પડેલ છે. શ્રીમાન આનંદઘનર્જી દેવચ દ્રજી મહારાજ અનેશ્રીમદ્દ યશોવિજયજી મહારાજની ચેાવિશીના સ્તવનાના પ્રાર્જૈન સમાજમાં ઘણે ભાગે છે પરંતુ પ્રથમની એ ચેાવીશિના ભાવાથવિવેચન પ્રકટ થયેલ છે અને આ ચાવિશના તે આ ગ્રંથ પ્રકટ થવાથી તે ખાટ પુરી પડેલ છે. ભાવા—વિવેચન સરલ જોઈ અમને આનંદ થાય છે. કિ ંમત રૂા. ૦-૩૦ પ્રકાશકો ત્યાંથી મળશે.
For Private And Personal Use Only