SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૮ શ્રી આત્માનદ પ્રકાશ. મારા પછી મારા અતિ વિદ્વાન મિત્ર પંડિત હંસરાજ શર્માને આ સંબંધમાં વિવેચન કરવાનું હોવાથી અને આપ તમામ તેઓનું ભાષણ શ્રવણ કરવાને માટે उत्साही भने मातुरावाथी, " Make way for honester geutlemen " તદનુસાર હું અત્રેજ વિરમીશ. એ રૌતે શેઠ છોટાલાલે પિતાનું સ્થાન લીધા પછી શાસ્ત્રીજી હંસરાજ શર્માએ એક કલાક સુધી ઘણું છટાદાર ભાષણ કરી શ્રોતાવર્ગનું દિલ એવું કરી લીધું કે પંડિતજી બંધ ન રહે બેલતાજ રહે તે ઠીક પણ સમયાભાવે તેમ થવું અશક્ય જાણી બધાને સંતોષ પકડે પડશે ત્યારપછી મુનિશ્રી વિમળવિજયજીએ એક અપૂર્વ આનંદપ્રદ રૂપક બનાવી શ્રોતાવર્ગને પિતાના સન્મુખ એકાગ્ર કરી પોતાનું ભાષણ ५३ यु. "मुनि श्री विमलविजयजीर्नु भाषण." पूज्यपाद मुनिवरो! साहस्थो सुशीलाबेनो! आज क्या है ? यह धूमधाम कैसी ?. इसका संक्षेपसे उत्तर यही है कि जो आप विज्ञप्ति पत्रसे जान चुके हैं । इतनाही नहीं, किन्तु-कई मुनिवरोंने तथा कई ग्रहस्थोने अपने व्याख्यानसे आपको सब कुछ विदिन कर दिया है कि उसी महात्माके निर्वाणमहोत्सव का दिन है जिसने इस बीसवी सताब्दीमें अपने महान पूर्वजोंका अनुकरण कर बतलाया. महानुभावो ! श्रीमान् आत्मारामजी महाराजके जीवनचरित्रमेंसे मैंने १७२ पाठ चुने हैं. उन सबको यदि सुनाने लगुं तो कई घंटेके बदले कई दिन चाहिये परंतु मैं इसवक्त केवल उनमें से दो पाठ आपके सामने रजू करता हुं वें पाठ केवल सुननेके अलावा अमल करने लायक हैं. (१) सबसे बड़ा पाठतो मुझे आपके जीवनचरित्रसे यह मिलता है कि, जैन धर्मका इतिहास मारा इतिहास नहीं याने अपने जितने आचार्य हो गए उन्हीकी तर... आप भी हुए हैं. परंतु बात इतनी ही है कि, वे स्वयं इतिहासकी सामग्री होकर आप स्वयं इतिहासरूप होगए ? तो इसी बालको लेकर हमें तुम्हेभी बातेसवत जैनधर्मका इतिहास अपना नेक * શાસ્ત્રીજીનું તથા પ્રમુખ સાહેબ મહારાજશ્રી વલ્લભવિજયજીનું ભાષણ લાંબુ હેવાથી સ્થાનાભાવે હવે પછીના અંકમાં આપવામાં આવશે For Private And Personal Use Only
SR No.531155
Book TitleAtmanand Prakash Pustak 013 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1915
Total Pages46
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy