________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિતામણિ,
તરફ અનાદરથી જીવે છે, એટલે તે ખાતાં છિન્ન ભિન્ન થઈ જાય છે. દીર્ઘદૃષ્ટિવાળા કુશલ વિદ્વાનાએ સઘ, જ્ઞાતિ અને ગચ્છના આગેવાનના ત્રણ ભાગ પાડયા છે. ચિંતકે, પ્રવર્ત્તકે અને ધ માચાર્યે-આ ત્રણ ભાગથી સઘ, જ્ઞાતિ અને ગચ્છની સુધારણા થઇ શકે છે. સાથી પેહેલી અને મેટી જરૂર ચિંતકાની છે. એ ચિતકાએ પેાતાની મહાન મનઃ શક્તિના ઉપયાગ કરી એવા મહાન્ વિચારો બાહેર પાડવા જોઈએ કે જે વિચારો પ્રમાણે પગલાં ભરવાથી જનસમુદાયનુ` કલ્યાણુ થવાને પુરેપુરા સભવ રહે. તે ચિંતકે ઊચ્ચ નીતિ અને ઉચ્ચ મનઃ શક્તિવાળા હાવાથી તેઓને એવાજ વિચાર સુઝી આવે છે કે, જે વિચારને અમલ કરવાને પિરણામે જનસમૂહનું મહાન કલ્યાણુ થયા વગર રહેજ નહીં, આવા ચિતક વર્ગના મહાન ના પ્રજાના સર્વ માનને ચેાગ્ય છે. તેની મનેાવૃત્તિમાં ન્યાય અને નિષ્પક્ષ પાત હાવાથી તેઓજ પ્રજામાં મલવાન છે તેએજ ખરેખરા અગ્રેસર છે અને તેમનીજ પાછલ જનસમૂહ દોરવાય છે. જેના હૃદયમાં જૈન પ્રજાના હિતનું સર્વથા ચિ'તવન થયા કરે છે એવા તે ચિંતકવર્ગ સ‘ઘના અગ્રેસરની પદવીને લાચક છે. અને તેવા નો આ વિશ્વમાં સ`ઘરૂપ સૂર્યના પૂર્ણ પ્રકાશ પાડે છે અને તે પ્રકાશથી મિથ્યાત્વ, દુરાચાર અને મલિનતા રૂપ અધકાર દૂર થઇ જાય છે.
દેવાનુપ્રિય શ્રાતૃગણ, તમારે ચતુર્વિધ સ'ઘની ઉન્નતિ કરવાની જો ઈચ્છા હોય તે તેવા ચિ'તકનીને સઘ તથા જ્ઞાતિનુ અગ્રેસર પદ આપજો, તેવા અગ્રેસરાથી સઘનીભામાં સર્વ રીતે વૃદ્ધિ થશે. એટલુંજ નહી પણ તેમનાથી શ્રી વીરભગવંતનું પવિત્ર શાસન દીપી નીકલશે.
હવે ખીો ભાગ પ્રવર્તકેાના' એટલે જ્ઞાતિ નિયામકે પ્રવર્તકાનું ખરેખરૂં કર્તવ્ય જ્ઞાતિની સુધારણા કરવાનું છે. સઘની સુધારા જેમ ધર્મને લગતી છે, તેમ જ્ઞાતિની સુધાર
For Private And Personal Use Only