________________
SAAAAAAA
ન્યુયોર્ક માં જે નવું જૈન સેન્ટર બની રહ્યું છે એમાં વધુ ને વધુ ભાવીકો લાભ લે અને શુઠધ ધર્મ ની પ્રાપ્તી તથા પરમાત્મા ની ભક્તિ ધ્વારા આત્મનિર્મળતા પ્રાપ્ત કરે અને દેહથી ભિન્ન આત્મ સ્વરૂપની અનુભુતી રૂપ સમ્યગઠર્શન પ્રાપ્ત કરી પરમાત્માપદ ને સહુ પામે એવી મંગળકામના.
પૂજ્ય જીનચંદ્રવીજયમુનીશ્રી (બંધુ ત્રીપુટિ) ના ધર્મલાભ
આ શુભ પ્રસંગે પધારેલા દરેક મુમુક્ષુ ભાઇ-બહેનો અને જ્ઞાનીઓને સવિનય વંદન
પ્રાચી, હેમાલી, દીના અને મુકેશ અજમેરા
કોકમન