________________
પુરતો પ્રયત્ન કર્યો, એનાં સમન્વય અંગે. પણ જયારે તે ન કરી જેટલા મથશું એટલા આપણે જ સભર થશું, આપણા જ માટે આ શકતા ત્યારે, એને ઈશ્વર ઈચ્છા કહી, એ બાબત છોડી આગળ આપણા ગાંધીજીનો અંક. માત્ર સત્ય નહિ પણ સત્ય માટેની શ્રદ્ધા, ચાલતા. કારણ એમની નજર એથી પણ વધુ મોટા ચિત્ર પર એ અહિંસા માટેના પ્રયાસ અને ચરિત્ર માટેનો પુરુષાર્થ એક માનવને સમયે રહેતી.
અધિકો-માનવ બનાવતો હોય છે, હાલમાં તો આટલું જ ! - ગાંધીજી એક દેઢ પુરુષાર્થનો ધસમસતો ધોધ ચેતના હતી,
2 ડૉ. સેજલ શાહ જેને અનેક દિવેટને પ્રજ્વલિત થવા માટે યોગ્ય રીતે તૈયાર કરી,
Mobile : +91 9821533702 સ્વાવલંબી કરી, જાતે પ્રગટ થતાં શીખવ્યું આવાં બાપુને સમજવા
sejalshah702@gmail.com (સંપર્ક સમય બપોરે ૨ થી રાતના ૯ સુધી)
હિત્ય જ્ઞાનસત્ર શ્રી પ્રાણગુરુ જૈન સેંટર આયોજિત પુષ્પાબેન ભુપતભાઈ બાવીશી હ. યોગેશભાઈ પ્રેરિત જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૧૮ કાંદિવલી પાવનધામ તા. ૨૦ અને ૨૧ ઓક્ટો. ૨૦૧૮ના યોજાશે. | તત્વચિંતક પૂજ્ય ડૉ. તરૂલતાજી મહાસતીજીની પાવન નિશ્રામાં યોજાનાર આ સત્રના પ્રમુખસ્થાને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ બીરાજશે. | ડૉ. અભય દોશી, સુરેશ ગાલા, ડૉ પાર્વતી ખીરાણી, ડૉ. રતનબેન છાડવા, ડૉ. સેજલ શાહ, મણીલાલ ગાલા, ગુણવંત બરવાળિયા, ચીમનલાલ કલાધર સહિત પાંત્રીસ વિદ્વાનો વિવિધ વિષયો પર શોધપત્રો પ્રસ્તુત કરશે. | ડૉ. કુમારપાળ દેસાઈ અને ગુણવંત બરવાળિયા સંપાદિત ‘‘જૈન વિશ્વકોશ''નું વિમોચન દિનેશભાઈ મોદીના હસ્તે તથા ગુણવંત બરવાળિયા સંપાદિત વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રોનો સંચય - અને જૈન ધર્મ'નું વિમોચન ખીમજીભાઈ છાડવાના હસ્તે થશે.
જૈન પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર પત્રકારોનું સન્માન થશે. આ પ્રસંગે ‘પાહિણી દેવીએકપાત્રીય અભિનય અર્ચના શાહ દ્વારા પૂ. હેમચંદ્રાચાર્યના જીવન અને સર્જનને પાહિણીદેવીના ભાવવિશ્વ દ્વારા પ્રસ્તુત કરાશે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, પ્રબુદ્ધ જીવન
- તથા જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઈન જૈનીઝમ, મુંબઈ
સાથે મળીને આયોજિત કરે છે.
આંતરરાષ્ટ્રીય સીમ્પોઝીયન જૈનીઝમ ઃ ભૂત, વર્તમાન અને ભવિષ્ય પરિસંવાદ વિશે : જૈન ધર્મ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે. વિશ્વના અનેક પ્રશ્નોનું સમાધાન જૈન ધર્મમાં મળી આવે છે. એના ભવ્ય ભૂતકાળની સામે આજે આવનાર ભવિષ્યમાં અનેક પ્રશ્નોનો સામનો જૈન ધર્મે કરવાનો રહે છે ત્યારે ધર્મના મૂળ તત્વને ફરી સુદઢ કરવા, આ પરિસંવાદનું આયોજન કર્યું છે.
તારીખ : ૨૭મી ઑકટોબર ૨૦૧૮ સમય : સવારે ૯ થી ૪ વાગ્યા સુધી સ્થળ: I : સોમૈયા, વિધાવિહાર, ઘાટકોપર (પૂર્વ),
મુંબઈ - ૪૦૦૦૭૭.
ઈચ્છુક વ્યક્તિ સંપર્ક કરે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : ૯૧૩૭૭૨૭૧૦૯
-તંત્રીશ્રી
વિશેષ નોંધ : પ્રબુધ્ધ જીવનમાં પ્રકટ થતાં સર્વ લખાણો, ચિત્રો અને ફોટો કોપીરાઈટથી
સુરક્ષિત છે. પ્રથમ પ્રકાશનનો પુરસ્કાર ચુકવાય છે. ત્યાર બાદ ટ્રસ્ટ તે સામગ્રી કોઈ પણ સ્વરૂપે પુનમુદ્રિત કરવાનો હક પોતે ધરાવે છે.
તા. ૧લી એપ્રિલ ૨૦૧૬ થી પરદેશ માટેના લવાજમના દર નીચે પ્રમાણે રહેશે. ૧ વર્ષના લવાજમના $ 30 ૦ ૩ વર્ષના લવાજમના $ 80 ૦ ૫ વર્ષના લવાજમના $ 100 ૦ ૧૦ વર્ષના લવાજમના $ 200/
વાર્ષિક લવાજમ આપશ્રી $ (ડોલર) માં મોકલાવો તો $ પાંચ બેંક ચાર્જિસ ઉમેરીને મોકલશો.
(સત્ય-અહિંસા-અપરિગ્રહ
પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮