SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ : Guha, Ranjit. 1982. On some aspects of the his‘ગાંધી, મોહનદાસ કરમચંદ. ૧૯૨૪૧૯૮૫. દક્ષિણ toriography of colonial India. In idem. Subaltern Studઆફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. અમદાવાદ : નવજીવન પ્રકાશન ies I, Writings on South Asian History and Society, મંદિર. pp. 1-8. Delhi: Oxford University Press. Stone II, J. H. 1990 M. K. Gandhi some experi- Naidoo. Jay 1990. Clio and the Mahatma Journal ments with truth. Journal of Southern African Studies of Southern African Studies 16 (4): 741-750. 16 (4): 721-740. ૧દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી ભારતીયોને ત્યાંના સ્થાનિક વતનીઓ કરતાં ચડિયાતા માનતા એવો એક મત છે. (સર. સ્ટોન ૧૯૯૦); એના વિવેચન માટે જુઓ નાયડુ (૧૯૯૦). પાછળથી લોર્ડ એલ્વિનની દરમ્યાનગીરીથી એક કર ઘટાડીને ત્રણ પાઉન્ડ કરવામાં આવ્યો. કદાચ, વર્ષે પચીસ પાઉન્ડ એટલે એની કલ્પના ન આવે કે ખરેખર આ વેરો કેટલો હતો એટલે ગાંધીજી એની સ્પષ્ટતા કરતાં નોંધે છે કે ‘ગિરમીટિયાની કમાણીને ધોરણે, આ ત્રણ પાઉન્ડનો કર તેની ૬ માસની કમાણી બરાબર થયો!' (પૃ. ૨૯ નોંધ) આ હિસાબે પચીસ પાઉન્ડ એટલે મજૂર વર્ગની બે વર્ષની કુલ કમાણી કરતાંયે વધારે રકમ કહેવાય! કોઈ ગિરમિટિયો એ ભરી શકે એ શક્ય જ નહોતું. ૩ જેમ કે, એક નેતા શેઠ રાજી હબીબે કહ્યું કે, “જો મારી ઓરતનાં આંગળાં લેવા કોઈ પણ અમલદાર આવશે તો હું મારા ગુસ્સાને જરાયે કાબૂમાં રાખી શકીશ નહીં. તેને હું ઠાર મારવાનો ને હું મરવાનો' (પૃ.૧૧૧). અન્યત્ર પણ એક આગેવાને ‘આવેશમાં આવી કહ્યું કે, “મારી ઓરતની પાસેથી પરવાનો માગવા આવે તે માણસને હું તો ત્યાં ને ત્યાં જ ઠાર કરું, પછી ભલે મારું ગમે તે થાય' (પૃ.૧૦૩). આ આગેવાનનું નામ અપાયું નથી, પણ બન્ને ઉદ્ધરણોમાં વિચારની સમાનતા જોતાં એ હિંદી આગેવાન હાજી હબીબ જ હશે એમ જણાય છે. જ્યારે પણ સમાધાનની વાત આવી ત્યારે ગાંધીજીનો વિરોધ કરનાર (સર. પૃ. ૧૬૬-૧૭૦) કે એમની ઉપર હુમલો કરનાર મુખ્યત્વે પઠાણો હતા (સર. પૃ. ૧૭૩, ૧૯૨). અલબત્ત, કેટલાયે મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, હિન્દુ આગેવાનો ગાંધીજીની પડખે સતત રહ્યા હતા. ૪. જે અર્થમાં રણજિત ગૃહ ‘અભિજાત વર્ગ'ની વ્યાખ્યા કરે છે તે અર્થમાં (સર. ગુહ ૧૯૮૨:૮) ઈતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮૧૨૦ ફોન : ૦૯૭૨૩૧૧૩૭૩૭/Email : nasatya@gmail.com ગાંધીજી મહાનતા તેમની સિદ્ધિમાં નહીં પરંતુ તેમના ચારિત્ર્યમાં રહેલી છે. - પ્રો.એલ. ડબ્લ્યુ ઍસ્ટડે ગાંધીજીએ ફક્ત ભારત પર જ નહીં પરંતુ આપણા પૂરા યુગ પર, ધારણા પારનો જે પ્રભાવ પાથર્યો હતો, તેનું કારમ એ હતું કે તેઓ આત્માની શક્તિના સાક્ષી હતા. -રેજિનાલ્ડ સોરેનસન ઈ.એ. ફ્રૉસ્ટરની માન્યતા હતી કે કદાચ ગાંધીને આપણી (વીસમી) શતાબ્દીના શ્રેષ્ઠતમ પુરુષ તરીકે માનવામાં આવે. જ્યારે આર્નોલ્ડ ટોયલ્બીને તો દઢ વિશ્વાસ હતો કે એવું મનાશે જ. એક નવલકથાકાર અને એક ઇતિહાસકાર - બંનેની માન્યતા સાચી પડી છે. વીસમી સદીના શ્રેષ્ઠ પુરુષોની માનવજાતે કરેલી યાદીમાં તેઓ અગ્નિમ રહ્યા છે. ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૩૩
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy