________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક જવાબ એ મળે છે કે ‘પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે...' પંક્તિમાં જે ‘જો' શબ્દ છે તે લાગે છે સદ્દગુરુ તરફ રહેલો પણ એ હકીકતમાં ભક્ત તરફ આવે છે.
ભક્ત જો સદ્દગુરુયોગ કરે તો સદ્દગુરુ પ્રવચન અંજન આજશે... સદગુરુનું કાર્ય આપણા પર ચાલુ થશે. આપન્ને સદ્દગુરુ યોગ ન કરી શકીએ ત્યાં સુધી સદ્ગુરુના હાથ બંધાયેલા છે; તેઓ કામ શરુ નથી કરી શકતા. આ જ સંદર્ભમાં આપી સાધનાનું કોઝિસનઆવું છે. નવ્વાણું પ્રતિશત કૃપા અને એક પ્રતિશત પ્રયત્ન. એક પ્રતિશત પ્રયત્ન આપો શું છે?
પૌર્વાત્ય સંસ્કૃતિઓમાં-વિશેષે કરીને ભારતીય સંસ્કૃતિમાં 'ગુરુ' નામની એક વિભાવના છે જે અન્ય સંસ્કૃતિઓમાં નથી પૂજારી - પંડિત - શિક્ષક - રાકે જેવી સંસ્થાઓ બધી સંસ્કૃતિમાં મળી શકે. જેને સમર્પિત થઈ જવાય એવા વ્યક્તિત્વની કલ્પના આધ્યાત્મિક સંસ્કૃતિઓમાં જ થઈ શકે. અધ્યાત્મનું ખેડાણ ભારતમાં થયું એવું અન્યત્ર નથી. 'ગુરુ'નું મહત્વ ભારતમાં છે એવું અન્યત્ર નથી. ભારતમાં તો....ગુર્રા ગુર્વણુ !
સદ્ગુરુના ચરણોમાં ઝુકી જવું એ છે એક પ્રતિશત પ્રયત્ન,
ગુર દીવો, ગુરુ દેવતા ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્ર ‘ચિન્મય'
અધ્યાત્મની દુનિયાની સર્વોચ્ચ સત્તા એટલે ગુરુ! જે જગાડે અને જાગતા રાખે તે ગુરુ!
જેો જેને જ્ઞાનાંજન કર્યું તે તેનો ગુરુર્જ -
સદ્દગુરુોગ આપણી પરંપરાની મહત્વની ઘટના છે. એ સદ્દગુરુોગનેપામી જીવનને ધન્ય બનાવીએ.
લેખક પરિચય : પાર્શ્વચંદ્રગચ્છવરિષ્ઠ ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્રજી મ.સા. વર્તમાન શ્રમણ સંઘના એકપ્રતિભાવંત સાધુ ભગવંત છે. ‘સમણસુત્તમ'ના ગુજરાતી અનુવાદક ઉપાધ્યાયજી પાસેથી ‘સિદ્ધસેન શતક', ‘જિનજીવન ચતુર્વિન્શતિકા, નિયતિદ્વાન્ત્રિશિકા' જેવા અભ્યાસ સંપન્ન ગ્રંથો પ્રાપ્ત થયા છે. મુનિશ્રી અમરેન્દ્રવિજયજીના પુસ્તકોના સંપાદન પ્રકાશનની જવાબદારી તેઓ ઉત્તમ રીતે નિભાવી રહ્યા છે. વિપશ્યના ધ્યાન પદ્ધતિ અને જૈન કાયોત્સર્ગ વચ્ચેની સમાનતાને પ્રમાણતા મુનિવર સાધનામાર્ગના ઊંડા અભ્યાસી છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, અંગ્રેજી આદિ ભાષાઓમાં તેમણે કરેલા પદ્યાનુવાદ વિવદજનો દ્વારા પોંખાયા છે.
સંસ્કૃત ભાષાનો ગુરુ શબ્દ અનેકાર્થી છે. ભૌતિક શાસ્ત્રમાં તેનો અર્થ છે ઃ ભારે, વજનદાર અથવા મોટું, મહાન. જ્યોતિષ
શાસ્ત્ર એક મહાકાય ગ્રહને 'ગુરુ' નામ આપ્યું. વ્યાકરણ અને છંદશાસ્ત્ર દીર્ધ સ્વરને ‘ગુરુ’ કહે છે. નીતિશાસ્ત્ર સમાજમાં જે વ્યક્તિઓ વય, વિદ્યા, પદ કે પ્રતિભાની દૃષ્ટિએ આગળ કે ઉપર હોય એવી વ્યક્તિઓને ગુરુજન કહે છે.
ઓગસ્ટ – ૨૦૧૭
unn દા. શ્રી સેવંતીલાલ મહેતા ૪/બી, સિદ્ધગિરિ એપાર્ટમેન્ટ, ધવલગિરિ એપાર્ટમેન્ટ પાસે, આઠવા લાઈન્સ, લાલ બંગલો, સુરત. મો. ૦૯૮૨૪૧૫૨૭૨૭
અધ્યાત્મશાસ્ત્રમાં ગુરુ તેને કહે છે કે જે આત્મવિદ્યામાં નિપુણ હોય. શ્રેયાર્થીને શ્રેયસ અને નિઃશ્રેયસની ઉપલબ્ધિમાં માર્ગદર્શક બને એ ગુરુ. ઈહલોક અને પરલોકનું હિત તે શ્રેયસ. લોકની પેલે પારની પરમ શાંતિ તે નિઃશ્રેયસ, ગુરુ લોક, પરલોક અને લોકોત્તર ક્ષેત્રના ભોમિયા છે.
છે.
ભૌતિક ક્ષેત્રની વિદ્યા કે કળા શીખવનાર પણ ગુરુ કારણ કે ઈહલોક સુધરે એવું જ્ઞાન આપે છે. પરલોક અને લોકોત્તર ક્ષેત્ર સુધરે એવું જ્ઞાન આપનાર ગુરુનું સ્થાન તેનાથી ઉપ૨ છે. વિદ્યાદાતાને દાન અને માન અપાય. આત્મવિદ્યાના દાતાને તો 'જાન' આપી દેવી પડે – પોતાની જાત ધરી દેવી પશ
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्
“હું તમારો શિષ્ય છું. તમારા શરણે આવ્યો છું. મને - મારે શું કરવું....
33
કહો
શ્રી જિન તરફથી શાસન મળે. શાસન એટલે બોધ, શીખ, માર્ગદર્શન
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
૨૫
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક * પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક