SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવ ગી ત્રીસ માર્ચ ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પૃષ્ઠ છે તેથી પણ તેનો ભય લાગે છે. બહારના રસ્તા પર તમે સમૂહમાં હો છો, માટે ભય નથી લાગતો. અંતરના રસ્તા બાંધવો હોય તો તેને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી ઊંડા વિચારમાં શ્રીમદ્જીએ અધ્યાત્મશાસ્ત્રનાં અનેક રહસ્યોને શ્રી આત્મસિદ્ધિ વિચારવો હોય, ધાર્મિક શાસ્ત્રમાં ખૂબીથી ગૂંથી લીધાં છે. અર્થસભર શબ્દો દ્વારા પ્રવૃત્તિઓની પાછળનો હેતુ મનોહર સંકલના કરીને તેમણે થોડી પંક્તિઓમાં ઘણો બધો સમજવો હોય, જીવનનો લક્ષ અર્થ ભર્યો છે. પ્રત્યેક પંક્તિમાં તેમણે ગૂઢ ભાવ ભર્યા છે. પર તમે એકલા હો છો -- આ શાસ્ત્રની કોઈ પણ પંક્તિ ઉપેક્ષા કરી શકાય એવી નથી. કોઈના પણ સાથ વગર. મા, બાપ, મિત્ર, સંગી, સાથી, પતિ, પત્ની, પુત્ર કે ગુરુ – કોઈ ત્યાં સાથે નહીં આવી શકે. તદ્દન એકલા જવું પડશે. જેમ મૃત્યુ વખતે તમામ વસ્તુઓ અને વ્યક્તિઓને છોડી દઈ તમારે સાવ એકલા જવું પડે છે; તેમ સ્વયંમાં પણ સાવ એકલા જવું પડશે. વસ્તુ, વ્યક્તિ તો નહીં જ, વિકલ્પ સુદ્ધાં તમારી સાથે નહીં આવી શકે, તમારું અતિપ્રિય એવું કર્મકૃત વ્યક્તિત્વ પણ ખલાસ કરીને જ અંદ૨ જવાશે. માટે જ તમે જેટલા મૃત્યુથી ડરો છો એટલા જ આત્માથી – સ્વભાવથી - અંતર્મુખતાથી ડરો છો. સંતોષ ખાતર આત્માની, અંતર્મુખતાની, ધ્યાનની ચર્ચા કરી લો છો પણ, તેની સાધના કરવાનું સાહસ નથી, જેનું છોડવાની તૈયારી નથી. મનોહર સંકલના પ્રેરે તેવી અનેક હકીકતો આ ગ્રંથમાં છે. તેનો એક એક શબ્દ વિચારણીય છે. તેના ઊંડાણમાં ગયા વિના તેની ગહનતા જાણી શકાતી નથી. વાંચનારને ઊંડી વિચારણાથી જડી આવે એવાં અનેક રત્નો તેમાં ઠાંસી ઠાંસીને ભર્યાં છે. તેને શોધવા અને પચાવવા માટે તેનું અવગાહન કરવા યોગ્ય છે. તેનું સાદ્યંત અનુશીલન કરતાં તેની એક એક ગાથા અદ્દભુત શાસ્ત્ર રહસ્ય તથા આત્મોન્નતિકારક અમૂલ્ય અમૃતથી ભરપૂર છે તેનું ભાન થયા વિના રહેતું નથી. તેનું અવગાહન કરતાં પોતાની અંદરના રસનો ઊંડો પ્રવાહ છલકાતો – ઊછળનો અનુભવાય છે. પ્રત્યેક વાંચનમાં નૂતનતા અને પ્રત્યેક વિચારણામાં અધિકતર માર્ણ એ આ ગ્રંથના અધ્યયનથી જીવ એક વિલક્ષણ ખુમારીનો અનુભવ કરે છે અને પોતાની પાસે બહુમૂલ્ય અધ્યાત્મિક મૂડી છે એવો વિશ્વાસ તેને આવે છે. શેરડીના રસને માણવા જેમ ચાવવાનો પુરુષાર્થ કરવો આવશ્યક છે, તેમ શ્રીમદ્જીનાં વચનોનો મધુર અમૃતરસ અવિરતપણે માણવા તેમાં ઊંડા ઉત્તરવા યોગ્ય છે. પ્રબુદ્ધ જીવત જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક # પ્રબુદ્ધ જીવત જ્ઞાનયોગી શ્રીમદ્ાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાતયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ જ્ઞાતયોગી શ્રીમદ્ાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ આમ, શ્રીમદ્જીએ અધ્યાત્મશાસ્ત્રનાં અનેક રહસ્યોને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ખૂબીથી ગૂંથી લીધાં છે. અર્થસભર શબ્દો દ્વારા મોહર સંકલના કરીને તેમણે થોડી પંક્તિઓમાં ઘણો બધો અર્થ ભર્યો છે. પ્રત્યેક પંક્તિમાં તેમણે ગૂઢ ભાવ ભર્યા છે. આ શાસ્ત્રની કોઈ પણ પંક્તિ ઉપેક્ષા કરી શકાય એવી નથી. તેના ઉપર વિશેષ ને વિશેષ વિચારણા કરવામાં આવે તો તેના પ્રત્યેક વિભાગમાં, પ્રત્યેક ગાથામાં, પ્રત્યેક શબ્દમાં રહેલો ગર્ભિત આશય વધુ ને વધુ પ્રગટ થતો જાય. થોડા શબ્દોમાં ઘણું કહી નાખવાની શ્રીમદ્જીની શક્તિ અદ્દભુત છે, અસાધારણ છે, અતિશયવંત છે. તેમણે કોઈ પણ જગ્યાએ ભવ્યતા અને રસની ક્ષતિ આવવા દીધા નથી. એક મુદ્દામાંથી બીજો બીજામાંથી ત્રીજો એમ ઉત્તરોત્તર એવી સુસંગત સંકલના થઈ છે. કે તેમાં કાંઈ નકામું નથી આવતું, કામનું રહી જતું નથી એ ગ્રંથની એક ખૂબી છે. ગહન તત્ત્વજ્ઞાન જેવા વિષયને લોકભોગ્ય કરવા તેમણે સઘન શૈલીનો ઉપયોગ કર્યો છે. તેમની વાણી ઉપયોગી, હૃદયને અસર કરે તેવી છે અને વાંચીને વિચારનારને તો મહાલાભ કરનારી છે. અધ્યયનનો લાભ આ ગ્રંથ કેવળ વાંચવાનો જ નથી, પરંતુ વિસ્તારથી તેને સમજીને, તેનો અભ્યાસ કરવાનો છે, તે વારંવાર વિચારવા યોગ્ય છે, ચિંતન ક૨વા યોગ્ય છે, જીવનવ્યવહારના પ્રત્યેક સંગ સાથે વણવા યોગ્ય છે. સંસારનું મૂળ જાણવું હોય, મોક્ષમાર્ગનો મર્મ પ્રબુદ્ધ જીવત પ્રબુદ્ધ જીવન શ્રીમદ્ નાં આશીર્વચનો આમ, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેનું નામ સાર્થક થાય તેવો જ ઉપદેશ છે, અધ્યાત્મ સાહિત્યમાં અગ્રસ્થાને મૂકી શકાય તેવો સુંદર આ ગ્રંથ છે. વર્તમાન કાળના મુમુક્ષુઓને શ્રીમદ્જીનો તે ઉત્તમ વારસો છે. સમ્યક સાધનામાર્ગના ઉદ્ધારક, આત્મધર્મના ઉજાગર શ્રીમદ્જીએ અધ્યાત્મતત્ત્વ૨સ વહેવડાવવી સ્વ-પર ઉપકાર કર્યો છે. સર્વ જીવો આ ગ્રંથ વાંચી જીવન આત્મમય બનાવી, અખંડ અવિચ્છિન્ન સાદિ અનંત સમાધિસુખ પ્રાપ્ત કરે એવી આઅંતઃકરણની ભાવનાપૂર્વક શ્રીમદ્જીએ તેની રચના કરી છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું ઉદ્બોધન કરતો શ્રીમદ્ભુનો દિવ્ય નાદ મુમુક્ષુઓને સપ્રેમ આહ્વાન કરે છે કે ‘હે મોક્ષના કામી મુમુક્ષુઓ! આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવગાહન કરી તમારા આત્મામાં મોક્ષપ્રાસાદનું – મોક્ષના મહેલનું શિલાન્યાસ ત્વરાથી કરો. તે મહાપ્રાસાદનું સાંર્ગોપાંગ નિર્માજ્ઞ સંપૂર્ણ કરી, તેના ઉપર કેવળજ્ઞાનરૂપ કળશ ચઢાવી, આત્મસ્વરૂપની સિદ્ધિરૂપ વાસ્તુ કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરો. શીઘ્રપણે સિદ્ધદશા પ્રાપ્ત કરો... સત્પુરુષો કહેતા નથી, કરતા નથી; છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહેલી છે. જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવતઃ જ્ઞાતયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ પ્રબુદ્ધ જીવન
SR No.526104
Book TitlePrabuddha Jivan 2017 03
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages116
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy