________________
પ્રબુદ્ધ જીવત પૃષ્ઠ ૩૬ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ઓક્ટોબર ૨૦૧૬
- પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી ગઈકાલ-એજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર # પ્રબુદ્ધ જીવન
ઓપ વિનાની છતાં સોઢ, આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી અવર્ણનીય શૈલી વડે તેમણે પત્રકારનો આદર્શ રજૂ કર્યો અને વ્યવહારમાં સિદ્ધ કર્યો. વૃત્તપત્રો દ્વારા અનેક પ્રકારે દેશની સેવા કરી. રાષ્ટ્રના હાર્દને કોરી ખાતા સવાલોને જાણી રાષ્ટ્રને અનુરૂપ ઉકેલો શોધ્યા અને જનતા પાસે એનો અમલ કરાવવા કમર કસી. સાહી સરસ ભાષા માટે પણ ચોક્કસ દૃષ્ટિ હતી. ગાડીવાનો ને મજૂરોને હું સંતોષવા માગું છું, પણ તેની સાથે ભાષાને સભ્ય અને શિષ્ટ પણ રાખવી જરૂરી માનું છું. આ વર્ષે પણ સભ્ય ભાષા સમજવા થોડી મહેનત કરી લેવી જોઈએ! સરળતાને નામે ભાષાનું ધોરણ નીચું થાય તેમ તેઓ ઇચ્છતા નથી.
આદર્શને અનુરૂપ આવા છાપાં ચલાવવા માટે તેમને નિઃસ્વાર્થ અને સમર્પિત સાથીઓ પણ મળ્યા હતા. ગાંધીજીના સાહિત્ય પર પીએચ.ડી. ક૨ના૨ ૨મણ મોદી લખે છે, ‘નિઃસ્વાર્થ અને નીડરતા ભેગાં થાય છે ત્યારે માનવી કેવી અપ્રતિમ વીરતાપી શક્તિશાળી સલ્તનતને પણ ઉપાલંભ આપી શકે છે અને બીજ બાજુ જનતાને પણ કર્તવ્યપરાયણ બનાવી તેનામાં કેવું અદ્ભુત ચૈતન્ય અને સામર્થ્ય પ્રેરી શકે છે એ ગાંધીજીનું પત્રકારત્વ સિદ્ધ કરે છે.’
૧૯૦૪માં દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપીનીયન' શરૂ કર્યું ત્યારથી તે મૃત્યુ પર્યંત તેમણે પત્રકારત્વ ખેડ્યું. તેમના પછી અનેક જાહે૨ખબર વિનાના પત્રો નીકળ્યાં. તેમણે બતાવેલા નીડરતા ને સચ્ચાઈના માર્ગ ૫૨ ચાલ્યા. પત્રકારત્વ સાચી જનસેવા શી રીતે કરી શકે તે દર્શાવ્યું.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર તા. ૧૨-૧૧-૨૦૧૬ના રોજ સાંજના ૫-૦૦ કલાકે મારવાડી વિદ્યાલય હાઈસ્કૂલ, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ખાતે મળશે જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે.
તે આવતીકાલ ગાંધીયન જર્નાલિઝમની આજે પ્રસ્તુતતા કેટલી? આજના વર્તમાનપત્રો સામાજિક પરિવર્તનને બાજુએ મૂકી વેચાણ અને પ્રચાર પાછળ જ પડેલાં જણાય છે. મોટાં, સફળ, રંગીન, સુંદ૨, ગ્લોસી છાપાં-સામયિકની સંખ્યા ઓછી નથી, પણ બૌતિકવૈચારિક ખોરાક પૂરી પાડી શકે તેવી ક્ષમતા નથી. નવી પેઢીને
કેળવવાની જવાબદારી તેઓ કેટલા પ્રમાણમાં નિભાવશે તે તો સમય કહેશે, પણ આજે ગાંધીયન જર્નાલિઝમ પ્રસ્તુત છે તેવું કદી ન હતું. અહિંસા, સત્ય અને સંકલ્પબળનો તેમનો માર્ગ આજે પણ પ્રસ્તુત નથી? ભૌતિકતા, ઉપભોકતાવાદ, અસહિષ્ણુતા ને કલ્ચરલ ઈમ્પીરિયાલિઝમની બોલબાલા વચ્ચે યાદ આવે છે. ગાંધીજીના શબ્દો- મારી દીવાલો ખુલ્લી બારીઓવાળી છે જેમાંથી દેશદેશની સંસ્કૃતિની પવન લહેરખીઓ આવજા કરી શકે. પણ આ પવન વંટોળ બનીને મારા પગ ઉખેડી નાખે તેવું હું ન થવા દઉં, કે પછી હું પણ કોઈના ઘરમાં ભિખારી કે ગુલામ તરીકે ન પ્રવેશું.'
(૫) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત.
ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કે સંઘના ઑડિટ થયેલા હિસાબો શ્રી મુંબઈ જૈન
પ્રબુદ્ધ જીવન
ગાંધીયન જર્નાલિઝમનું બીજું પાસું છે શાંતિ, જેની આજે વિશ્વસમગ્રને જરૂર છે. પીસ જર્નાલિઝમ તટસ્થ, સંતુષ્ટિ આપનારું ને પોઝિટીવ હોય. નીતિમત્તાયુક્ત હોય અને સનસનાટી સર્જી આકર્ષવાના પ્રયત્નોથી મુક્ત હોય, ત્રીજા વિશ્વના દેશોની સમસ્યાઓ માટે પીસ જર્નાલિઝમ અનિવાર્ય છે. એટલે આ પ્રકારના વ્યાખ્યાનો, પરિસંવાદો વધુ પ્રમાણમાં યોજાય તેવું ઇચ્છી જવાય છે.
વાર્ષિક સામાન્ય સભા
sonalparikh1000@gmail.com
(૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. (૨) ગત વર્ષ ૨૦૧૫-૧૬ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઑડિટેડ થયેલા હિસાબો મંજૂર ક૨વા.
(૩) સને ૨૦૧૬-૧૭ ની સાલ માટે સંઘ માટે ઑડિટરની નિમણૂક સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે.
કરવી.
યુવક સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૦૫-૧૧૨૦૧૬ થી તા. ૦૮-૧૧-૨૦૧૬ સુધીના દિવસોમાં બપોરના ૩ થી ૬ સુધીમાં સંઘના નવા કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઈને આ સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ વૈખિત મોકલવા તેઓને વિનંતી.
જે સભ્યોને ઑડિટ કરેલા હિસાબોની નકલ જોઇએ તો તેમની હેખિત અરજી મળતાં નકલ મોકલવામાં આવશે. વાર્ષિક સામાન્ય
નિરુબન્નેન એસ. શાહ
`To lose patience is to lose the battle.'
મંત્રી
કાર્યાલયનું કામચલાઉ સરનામું :
૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે, ૧૪મી બેતવાડી, A.B.C. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪,
માવતીકાલ ઃ સદા નિરંતર = પ્રબુદ્ધ જીવંત :
-pi+sic : G[lic : opß lon
આવતીકાલ ઃ સદા નિરંતર
-File : G[3]lc # pps fon # સર્જી 13 : E[pple-le-BI : Gal : pg on
ને આવતીકાલ