________________
પ્રબુદ્ધ જીવન
ઓક્ટોબર ૨૦૧૬).
સાધુ કે સેવક |
આચમન . વર્ષોના સાધુ જીવન પછી એક હિંદુ સાધુને ઉપવાસ પણ કરીશ, પરંતુ વરસોના તપ સાથે સમાજ અને દેશ સેવાની ઇચ્છા થઈ એટલે એ પહેરેલા આ ભગવા કપડાં તો ન જ ત્યજું.' સાબરમતી આશ્રમમાં બાપુ પાસે આવ્યા અને ગાંધીજી કહે, ‘આ દેશના માનવો એટલા પોતાની ઇચ્છા વ્યક્ત કરી કોઈ પણ કાર્ય કરવાની ભોળા ભાવિક છે કે આ કપડામાં તમને જોઈને આદેશ માગ્યો. બન્ને વચ્ચેના વાર્તાલાપનો ભાવાર્થ પ્રથમ વંદન કરશે અને પછી તમારા હાથમાંથી ઝાડુ કંઈક આવો હતો. ગાંધીજીએ કંઈક આવું કહ્યું : લઈને પોતે એ કામ કરશે, તમને આવા કામ નહિ ‘ભલે, તમારા જેવા બધા જ સાધુ-સંતો આવી કરવા દે. સેવામાં લાગી જાય તો આપણો દેશ જલદી બેઠો અહીં આવીને આંતર સાધનાના કપડાના થઈ જાય. હવે પહેલો આદેશ એ છે કે તમે આ નિયમો ત્યજ્યા તો એ કપડા પણ ત્યજો. સાધનાનો ભગવા કપડાં ઉતારો અને સાદા સંસારી કપડાં માર્ગ સ્વીકાર્યો તો સાધનામાં રહો. સેવાનો માર્ગ પહેરી લો.'
| સ્વીકાર્યો તો અમારા જેવા બની જાવ. બધા તમને પેલા સાધુ મહારાજનો ક્રોધ ભભૂક્યો. બાપુને સરળતાથી સેવા કરવા દેશે.' કહે, ‘હું ઝાડુ વાળીશ, સંડાસ પણ સાફ કરીશ,
ધનવંત શાહ
- લેખક
જિન-વચન સંયમી માણસનો સંયમ દસ લાખ ગાયોનું દાન આપનાર માણસ કરતાં શ્રેષ્ઠ છે जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए । तस्सावि संजमो सेओ अदितस्स वि किंचणं ।।
(૩, ૬-૪૦) દાનમાં કશું ન આપનાર સંયમી માણસનો સંયમ દર મહિને દસ લાખ ગાયનું દાન આપનાર માણસ કરતાં શ્રેષ્ઠ છે. The self-control of a man who does not give anything in charity is far better than a man who may give one million cows in charity every month. ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન વવન' માંથી
'પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨, પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું એટલે નવા નામે ૩. તરૂણ જેન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ પ.પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ - ૧૯૫૩ થી • શ્રી મુંબઈ જેન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી
અર્ધમાસિક અને ત્યારબાદ માસિક • ૨૦૧૬ માં પ્રબુદ્ધ જીવન'નો ૬૪મા વર્ષમાં પ્રવેશ ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન’ અંક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી
અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન' વર્ષ-૪, • કુલ ૬૪મું વર્ષ ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન’ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા
સંરયાની વેબસાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો. • ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખા કોના પોતાના છે જેની સાથે તંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં.
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯ થી ૧૯૩૨) ચંદ્રકાંત સુતરિયા
(૧૯૩૨ થી ૧૯૩૭) રતિલાલ સી. કોઠારી (૧૯૩૩ થી ૧૯૩૩). તારાચંદ કોઠારી ' (૧૯૩૫ થી ૧૯૩૬) મણિલાલ મોકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧) ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૯૭૧ થી ૧૯૮૧) ડૉ. રમણલાલ ચી. શાહ (૧૯૮૨ થી ૨૦૦૫) ડૉ. ધનવંત તિલકરાય શાહ (૨૦૦૫ થી ૨૦૧૬)
ડૉ. સેજલ શાહ ડૉ. ઉષા ઠક્કર સુદર્શન આયંગાર રમેશ સંઘવી ગંભીરસિંહ ગોહિલ ડૉ. યોગેન્દ્ર પારેખ ડૉ. મોહનભાઈ પટેલ પ્રસ્તુતિ : કનુભાઈ સૂચક ડૉ. માલા કાપડિયા સોનલ પરીખ
સર્જત-સૂચિ કેમ ૦૧. ગાંધીજી અને હું (તંત્રી સ્થાનેથી) ૦૨. મહાત્મા ગાંધી અને મણિભવન ૦૩, ગાંધીજીનો સાદ ૦૪. મહાત્મા ગાંધી : પ્રાર્થનામય જીવનનો પ્રકર્ષ ૦૫. કાઠિયાવાડમાં ગાંધી પધાર્યા ૦૬, સ્વદેશમાં બે પ્રારંભિક આશ્રમ ૦૭. ગાંધી એક લુચ્ચું શિયાળ ? ૦૮, રાષ્ટ્ર નિર્માણના સ્થપતિ: ગાંધીજી ૦૯, ગાંધીજી અને ઈમોશનલ ઈન્ટેલિજન્સ ૧૦. મહાત્મા ગાંધીનું પત્રકારત્વ ૧૧. શ્રી મુંબઈ જેન યુવક સંઘ આયોજિત
૮૨મી વ્યાખ્યાનમાળા દરમ્યાન દત્ત આશ્રમ સેવા ટ્રસ્ટને આર્થિક સહાય કરવા નોંધાયેલ
રકમની યાદી ૧૨, શ્રી મુંબઈ જૈન યુવક સંઘને પ્રાપ્ત અનુદાન ૧૩. Seekers' Diary :
Celebrating The Unmoved Mover 98. Khadi : An Intermeshed Cluster of
Truth and Serenity! The Story of
Acharya Vijay Haribhadrasuriji 45. The Story of
Acharya Vijay Haribhadrasuri ji
Pictorial Story (Colour Feature) ૧૭, પંથે પંથે પાથેય : વગર કંઠીના વૈષ્ણવજન |
Reshma Jain
Prachi Dhanvant Shah
x4
Dr. Renuka Porwal
૪૩
Dr. Renuka Porwal ડૉ. રમજાન હસણિયા
४४