________________ Licence to post Without Pre-Payment No. MR/TECH/WPP-36/SOUTH/2016, at Mumbai-400 001. Regd. With Registrar of Newspapers for India No. MAHBIL/2013/50453 Published on 16th of every month & Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month 0 Regd. No. MCS/147/2016-18 PAGE No. 148 PRABUDHH JEEVAN: BAR BHAVANA VISHESHANK AUGUST 2016 રોવન્તીલાલ કાંતિલાલ ટ્રસ્ટ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા - 2016 શ્રી મુંબઇ જૈન યુવક સંઘ તરફથી પ્રત્યેક વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળા આ વર્ષે ૮૨મા વર્ષમાં પ્રવેશે છે સોમવાર તા. 29-8-2016 થી સોમવાર તા. પ-૯-૨૦૧૬ સુધી રોજના બે વ્યાખ્યાનો સ્થળ : પાટકર હૉલ, ન્યૂ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ 020 પ્રથમ વ્યાખ્યાત : સવારે 8.30 થી 9.15, દ્વિતીય વ્યાખ્યાત : સવારે 9.30 થી 10.15. પ્રમુખ : નીતિન સોનાવાલા દિવસ તારીખ સમય વ્યાખ્યાતાનું નામ વિષય . સોમવાર 29-8-2016 8.30 થી 9.15 ડૉ. કુમારપાળ દેસાઇ પર્યુષણને પ્રેમપત્ર - 9.30 થી 10.15 શ્રીમતી શેલજાબહેન શાહ ભયથી ભય મંગળવાર 30-8-2016 8.30 થી 9.15 સુરેશ ગાલા શાંત સુધારસ : આત્મ સાધનાની દૃષ્ટિએ | 9.30 થી 10.15 સોનલ પરીખ મહાત્મા ગાંધીના એકાદશ વ્રત અને જેન ફિલોસોફી બુધવાર 31/8/2016 8.30 થી 9.15 ભારતીબેન મહેતા પરમ ભદ્રંકર શ્રી નવકાર 9.30 થી 10.15 ડૉ, છાયાબહેન પી. શાહ શબ્દો બન્યા શિલાલેખ ગુરૂવાર 1/9/2016 8.30 થી 9.15 ડૉ, ભદ્રાયુ વછરાજાની અહિંસા-ગઈકાલે અને આજે 9.30 થી 10.15 ભાવેશ ભાટિયા દણાનુબંધ મુક્તિનો અવકાશ શુક્રવાર 29/2016 8.30 થી 9.15 ડૉ. સર્વેશ વોરા ઉવસગ્ગહરમ્ સ્તોત્ર: મંત્ર અને તંત્ર 9.30 થી 10.15 ડૉ. રમજાન હસણિયા સાધકનું સંકલ્પ સૂત્રઃ જયવીયરાય સૂત્ર શનિવાર 3/9/2016 8.30 થી 9 15 યદુનાથજી ભક્તિની શક્તિ 9.30 થી 10.15 ડૉ. નરેશ વેદ ગુરૂત્વાકર્ષણ વિરૂધ્ધ ઉર્વાકર્ષણ રવિવાર 49/2016 8.30 થી 9.15 ભાગ્યેશ જહા સ્થિતપ્રજ્ઞતાના અને જેન ચિંતન 9.30 થી 10.15 પુરૂસોત્તમ રૂપાલા રાષ્ટ્રની એક્તામાં ધર્મનો ફાળો સોમવાર 1/9/2016 8.30 થી 9.15 ડો. સેજલ શાહ નથી હું મારામાં તો ક્યાંથી આવું પ્રભુ તારામાં.. 9.30 થી 10.15 રાહુલ જોશી નમુંથ્થણ પર સંગીતમય રજુઆત સંચાલન : ડૉ. અભય દોશી ભક્તિ સંગીત : સવારે 7-30 થી 8-15. સંચાલન : નીરૂબેન એસ. શાહ અને ડૉ. રેણુકા પોરવાલ ભક્તિ સંગીત રજૂ કરશે : અનુક્રમે 1. શ્રીમતી શર્મિલા શાહ, 2. શ્રીમતી ઉષા ગોસલીયા, 3. શ્રીમતી કાનન કોટેચા, 4. શ્રીમતી અલ્પા કોઠારી, 5. શ્રીમતી કૈલાસ ઠક્કર, 6. શ્રીમતી વિપુલા શાહ, 7, શ્રી ગૌતમ કામત (8) શ્રીમતી જાહનવી શ્રીમાનકર. પ્રત્યેક દિવસના બન્ને વ્યાખ્યાતાઓ તેમજ ભક્તિ સંગીતનું પ્રસારણ યુટયુબ ઉપર શ્રી ધવલ ગાંધી દ્વારા બીજા દિવસે ઉપલબ્ધ થશે. સંપર્કઃ શ્રી ધવલ ગાંધી મો. નં. 9004848329. યુ ટયુબના સૌજન્ય દાતા શ્રી પીયૂષભાઈ કોઠારી છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, સમાજ અને સાહિત્યના સંવર્ધન માટે અનેકવિધ પ્રવૃત્તિ કરે છે. અનાજ રાહત ફંડ, પ્રબુદ્ધ જીવન નિધિ ફંડ, સ્કોલરશીપ ફંડ, જેવા અનેક કાર્યો માટે આર્થિક ઉપાર્જન આવશ્યક છે. પર્યુષણ પર્વના દિવસોમાં સંઘને સધ્ધર બનાવવા અને કાર્યોને વેગ આપવા માટે દાતાઓને નમ્ર વિનંતી છે ઉપરોક્ત સર્વ વ્યાખ્યાનો અને ભક્તિ સંગીત સંસ્થાની વેબ સાઈટ પર www.mumbai-jainyuvaksangh.com આપ સાંભળી શકશો. | સંપર્ક : હિતેશ માયાણી-મો. નં. 9820347990. આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેરછકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. જગદીપ જવેરી નીતિન સોનાવાલા ચંદ્રકાંત ડી. શાહ નીરૂબેન એસ. શાહ વર્ષાબેન શાહ કોષાધ્યક્ષ ઉપપ્રમુખ પ્રમુખ | મંત્રી સહમંત્રી Postal Authority Please Note: If Undelivered Return To Sender At 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai-400004. Printed & Published by Pushpaben Chandrakant Parikh on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Sejal M. Shah.