SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ઑક્ટોબર, ૨૦૧૫ પ્રબુદ્ધ જીવન જેનામાં ઈશ્વર વિશે સાચી શ્રદ્ધા હશે તે જીભે ઈશ્વરનું નામ લેતો રાષ્ટ્રવ્યાપી પાયા પર અહિંસાને સ્વીકાર્યા વિના બંધારણીય બૂરા કામ નહીં કરે. તે તલવાર પર આધાર નહીં રાખે. પણ કેવળ અથવા લોકસત્તાવાદી રાજ્યતંત્ર અશક્યવત છે એમ માનતો ભગવાન પર આધાર રાખશે. લાખો મુસલમાનો અલ્લાને નામે હોવાથી વ્યક્તિગત, સામાજિક, રાજકીય, રાષ્ટ્રીય તેમ જ પાપ કરે છે અને રામનું નામ લેતા લાખો હિંદુઓ પણ એમ જ કરે આંતરરાષ્ટ્રીય તમામ વહેવારોમાં જીવનના નિયમરૂપે અહિંસાના છે. જે સાચે જ ઈશ્વરમાં માને છે તેને હાથમાં લાકડી રાખવાની સ્વીકાર માટે પ્રચાર કરવામાં હું મારી શક્તિને રોકું છું...મેં ઘણી જરૂર નથી. જે ઈશ્વરના નામનું રટણ કર્યા કરે છે અને કલમો પઢે છે વાર કહ્યું છે કે જો આપણે સાધનની સંભાળ લઈશું તો સિદ્ધિ એ કદાચ અલ્લાનો ભક્ત ન પણ હોય. કેવળ તે જ ઈશ્વરનો ભક્ત ખોળામાં જ છે. અહિંસા સાધન છે, પૂર્ણ સ્વાતંત્ર્ય દરેક પ્રજાને છે જે દરેકમાં ઈશ્વરના દર્શન કરે છે. આવો માણસ બીજાને મારી સારું લક્ષ્ય સિદ્ધિ છે. આંતરરાષ્ટ્રીય સંઘ ત્યારે જ થશે જ્યારે તેમાં નાખવા તૈયાર નહીં થાય. જોડાનારી નાનીમોટી દરેક પ્રજા પૂર્ણ સ્વતંત્ર હશે. એમના (હરિજનબંધુ, ૧૫-૫-૧૯૩૮, અક્ષરદેહ-૬૭ (૧૯૮૨) ૭૦) સ્વાતંત્ર્યનું સ્વરૂપ જેટલા પ્રમાણમાં તેમણે અહિંસા પચાવી હશે (૧૯૩૮ ઓક્ટોબર ૧૯, ૨૦, ઉતમાનઝાઈ, અબ્દુલ ગફારખાન તેને અનુસરી હશે. એક વાત નક્કી છે, અહિંસા પર રચાયેલા માનવ સાથે ચર્ચા) સમાજમાં નાનામાં નાની પ્રજા મોટામાં મોટી પ્રજાને સમોવડિયા અહિંસા એક સૌથી શ્રેષ્ઠ પંક્તિની સક્રિય શક્તિ છે. એ પ્રમાણે લેખશે. ઊંચા હલકાનો ખ્યાલ ભૂંસાઈ જશે. (હરિજનબંધુ, આત્મબળ અથવા તો માણસમાં રહેલી અંતર્યામીની શક્તિ છે. ૧૯-૨-૧૯૩૯; અક્ષરદેહ-૬૮ (૧૯૮૨) ૩૯૭.). અપૂર્ણ મનુષ્ય આખી ઈશ્વરી શક્તિને ધારણ કરી શકતો નથી. તેનો (૧૯૩૯ મે, વૃંદાવન ગાંધી સેવા સંઘના સંમેલનમાં ભાષણ) આખો તાપ તે સહી શકતો નથી. પણ તેનો એક અતિસૂક્ષ્મ અંશ આપણા દિલમાં વસતી અહિંસા જો સો ટચની હોય તો તે સામે પણ જ્યારે આપણામાં ક્રિયાવાન બને છે ત્યારે તે ચમત્કારિક વિરોધીનું આપણા પ્રત્યેનું વલણ ઉત્તરોત્તર નરમ પડવું જોઈએ, ગરમ ન પરિણામો નિપજાવે છે. આકાશમાંનો સૂર્ય આખા વિશ્વને જીવનદાયી થવું જોઈએ. એ તેને પિગળાવે, તેના અંતરના તાર ઝણઝણાવે. ઉષ્મા આપે છે. પણ જો કોઈ તેની બહુ નજીક જાય તો ભસ્મીભૂત (હરિજનબંધુ, ૧૪-૫-૧૯૩૯; અક્ષરદેહ-૬૯ (૧૯૮૪) ૩૯૭.) થઈ જશે. તેવું જ આ અંતર્યામી આત્મશક્તિનું છે. અહિંસાની જેટલે (૧૯૩૯ મ ૨૮, રાજકોટ, અમૃતકોરને પત્ર) અંશે આપણને ઝાંખી થાય તેટલે અંશે આપણે દેવી બનીએ છીએ. જો આપણે અહિંસાના પ્રાથમિક સિદ્ધાંતો પચાવ્યા હોય તો પણ આપણે સંપૂર્ણપણે ઈશ્વર કદી બની શકીએ નહીં. આપણે આપણા પ્રિયજનોએ કરેલા સાચા અન્યાય પણ દુ:ખી થયા અહિંસાની કસોટી એ છે કે અહિંસક લડતમાં કોઈ પક્ષે કડવાશ વિના સહી લેતા શીખવું જોઈએ. આપણે અનુભવેલા પ્રેમનો બદલો કે વેરઝેર પાછળ રહેતાં નથી અને અંતે શત્રુઓ મિત્ર બની જાય આપીએ છીએ એમાં કશું નવું નથી કરતા, પણ આપણે જ્યારે છે. દક્ષિણ આફ્રિકામાં મને આવો જ અનુભવ જનરલ સ્મસ પરત્વે અનુભવેલા અન્યાયને હસતે મોઢે સહી લઈએ છીએ ત્યારે આપણો થયો. મારા સૌથી કડવા વિરોધી અને ટીકાકાર તરીકે તેણે શરૂઆત પ્રેમ વધુ પ્રબળ બને છે. આનો સાર ખરેખર એ છે કે મેં આ પત્રની કરેલી. આજે એ મારા દિલોજાન મિત્ર છે. આઠ વરસ સુધી અમે શરૂઆતમાં કહ્યું છે તેમ, આપણી લાગણી સિવાય ન્યાય-અન્યાયનું સામસામા બાખડતા રહ્યા હતા. પણ બીજી ગોળમેજી પરિષદ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. એટલે હું એમ ઈચ્છું છું કે તમે વેળાએ એ જનરલ સ્મટ્સ જ જાહેરમાં તેમ જ ખાનગીમાં મારે અહિંસાનો આ પહેલો પાઠ પચાવો અને મને ખાતરી આપો કે પડખે ને પડખે રહ્યા ને મને પોતાનો સંપૂર્ણ ટેકો આપ્યો. આવા હવે પછી તમે રડશો નહીં અને મનમાં છૂપો અને મૂંગો શોક કે તો ઘણાં દાખલા હું ટાંકી શકું છું. (હરિજનબંધુ, ૧૩-૧૧- ખેદ સેવશો નહીં. જો તમે મારી પાસેથી એટલું ન શીખી શકો તો ૧૯૩૮, અક્ષરદેહ-૬૮ ૨૮-૩૦) કશું જ નહીં શીખી શકો. (અક્ષરદેહ-૬૯ (૧૯૮૪) ૩૩૩). (૧૯૩૯ જાન્યુઆરી ૧, વર્ધા ટિંગફાંગ લ્યુ, વાય.ટી. વૂ અને પી. (૧૯૩૯ મે ૩૧, રાજકોટ, કાઠિયાવાડ રાજકીય પરિષદમાં ભાષણ) સી. શૂને મુલાકાત). મન, વચન, કાયાથી આપણે અહિંસક રહેવું જોઈએ એ વાત અહિંસા સફળ ત્યારે જ નીવડે જ્યારે આપણને ઈશ્વર વિશે જીવતી ફરી ફરીને કહેતાં હું થાકવાનો નથી. આપણે આટલા કાળ એ કહેતા જાગતી શ્રદ્ધા હોય. બુદ્ધ, ઈશુ, મહંમદ એ બધા પોતપોતાની ઢબે જ આવ્યા છીએ, પણ મનની અહિંસા ઉપર આપણે ભાર મૂક્યો શાંતિના લડવૈયા હતા. એ જગદ્ગુરુઓ જે વારસો મૂકી ગયેલા છે નહીં. ઢીલો માણસ કર્મના કરતાં મનના ક્ષેત્રમાં વધુ ઢીલાઈ બતાવે જ, તેને આપણે સમૃદ્ધ કરવાનો છે. >િk jશરો મતય હિંસક જ છે. આત્મારૂપે જ અહિંસક '' તેવું હિંસાની બાબતમાં આપણે વાણી (હરિજનબંધુ, ૧૯-૨-૧૯૩૯, , , || છે. આત્માનું ભાન થયે એ હિંસક રહી જ ન શકે. પ્ર. અને કાર્યમાં દીસી આવતી હિંસા અક્ષરદેહ-૮૮ (૧૯૮૨૦ ૨૭૩.) કે આપણા મનમાં ઘૂઘવતી હિંસાનો
SR No.526087
Book TitlePrabuddha Jivan 2015 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy