________________
|||||||||||||||||||||||||||||IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII|||||Illlllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll!
પ્રબુદ્ધ જીવન સાયમન |
ઑક્ટોબર, ૨૦૧૫ આ માણસ વેપારી ન હોય!
જિન-વચન . જેઓ કોઈની નિંદા કરતા નથી કે તિરસ્કાર કરતા નથી, તેમ જ ક્રોધ કે માતનો ત્યાગ કરે છે તેઓ પૂજ્ય છે.
तहेव डहरं व महल्लगे वा इत्थी पुमं पव्वइयं गिर्हि वा । नो होलए नो वि य खिसएज्जा थंभं च कोहं च चए स पुज्जो ।।
(. ૧-(૨)-૬ ૨)
પોતે હજારોના વેપાર ખેડતા, હીરા મોતીની પરખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો – વિષય - પુરુષાર્થ તો આત્માઓળખ – હરિદર્શન – હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈ ને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપાર વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે. તેમના લેખોનો જે સંગ્રહ પ્રગટ થયો છે તેમાંનો ઘણો ભાગ તો આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગુઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્શિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશો સ્વાર્થ નહોતો, તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બારીસ્ટર હતો. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચે ત્યારે મારી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે.
|મહાત્મા ગાંધીજી
(સત્યના પ્રયોગોમાંથી)
બાળક હોય કે મોટા માણસ, સ્ત્રી હોય કે પુરુષ, દીક્ષિત હોય કે ગૃહસ્થ, ગમે તે હોય, પરંતુ જેઓ કોઈની નિંદા કરતા નથી કે તિરસ્કાર કરતા નથી, તેમ જ જેઓ ક્રોધ કે માનનો ત્યાગ કરે છે તેઓ પૂજ્ય છે,
A person who deceives or beguiles others in the matters of penance, speech, complexion behaviour and feelings becomes a kilbish, le deity of an Inferior category, in the next birth, (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન વન'માંથી)
,
‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી .
૧, શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન
૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું
એટલે નવા નામે ૩. તરૂણા જૈન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪, પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જેન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન'
૧૯૫૩ થી • શ્રી મુંબઈ જેન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી,
એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક • ૨૦૧૫ માં ‘પ્રબુદ્ધ જીવન’નો ૬૩મા વર્ષમાં પ્રવેશ • ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન' અંક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩
એપ્રિલથી ગુજરાતી-અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ-૩, • કુલ ૬૩મું વર્ષ • ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન' અને પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબ સાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો.
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સંતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
|
સર્જન-સૂચિ. ક્રમ કૃતિ
| કર્તા ૧. મિચ્છા મિ દુક્કડ
ડૉ. ધનવંત શાહ ૨, અહિંસા-ગાંધીજી અને જૈનધર્મ
કાકુલાલ મહેતા ૩, ગાંધી વાચનયાત્રા : ‘બિલવેડ બાપુ’ સોનલ પરીખ ૪. ઉપનિષદમાં કાળ (સમયતત્ત્વ) વિચાર ડૉ. નરેશ વેદ ૫. શ્રી મું. જૈન યુ. સંઘઃ | ૮૧મી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન ૬. તારંગા તેરી યાદમેં....
કિશોરસિંહ સોલંકી ૭. ‘ક્ષણભંગુર’
નટવરભાઈ દેસાઈ ૮. વનસ્પતિમાં પ્રેમ,ભાવનાઓ, આત્મીયતા ભરેલી છે રવિલાલ કુંવરજી વોરા ૯, અહિંસાપ્રેમીઓ જાગો, કતલખાનાની વસ્તુના વપરાશ પર રોક લગાવો
સુબોધિ મસાલિયા ૧૦. અવસર ૧૧. ભાવ-પ્રતિભાવ ૧૨. રશ્મિભાઈ ઝવેરી : એક વિનીત પુરુષનું
અરિહંતશરણ ૧૩. નિગ્રંથસ્થિતિ : ઉચ્ચ જીવનનો રાજમાર્ગ શાંતિલાલ ગઢિયા ૧૪. સર્જન-સ્વાગત
ડૉ. કલા શાહ ૧૫. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને પ્રાપ્ત થયેલ અનુદાન 16. Seekers Diary : Pearl of Wisdom Reshma Jain 17. "Victory of Navkar Mantra
Muni Vatsalyadeepji
Trans. : Pushpa Parikh 18. Gandhi Katha
Umashankar Joshi
Trans. : Divya Joshi 19. Enlighten yourself by Self Study of
Jainology Leson 8 (1) Anekantvad,
Syadvad, Nayavad & Saptbhangi Dr. Kamini Gogri 20. The fifth Chakravarty King Shantinath Dr. Renuka Porwal 21. The fifth Chakravarty King Shantinath
Pictorial Story (Colour Feature) Dr. Renuka Porwal ૨૨ પંથે પંથે પાથેય : આશાની છીપમાં સિદ્ધિનાં મોતી
ગીતા જૈન મુખપૃષ્ઠ સૌજન્યઃ મનિ કેવભૂજિત વિજયજી સંકલિત ‘જ્ઞાનજ્યોત' ગ્રંથમાંથી,
—
જ આ પીડા
તા
હતા કે