________________
મે, ૨૦૧૫
પ્રબુદ્ધ જીવન
ગયેલી મૂળ સુરતની ગુજરાતી બહેન હીરા, ભૂતની વાતો કરતા વાણોતર આલેખનમાં તાદાભ્ય સાધી શક્યા છે. તે સાથે તેમાં તાટથ્ય જાળવવા ભૂતાભાઈ, મરેલા રીંછને પોતે માર્યો હોવાનો જશ ખાટતા ફોજદાર પણ તેમણે સારો પ્રયાસ કર્યો છે. શેરસિંહ વગેરે પ્રસંગો જે ક્યારેક અતિરંજિત લાગે છતાં રસપ્રદ બની
* * * રહ્યા છે. આવા બધા પ્રસંગોમાં સ્થળે સ્થળે વીર, અદ્ભુત, રૌદ્ર, ડી-૧૪૦, કાળવી બીડ, ભાવનગર-૩૬૪૦૦૨. ભયાનક, કરુણ કે હાસ્ય વગેરે રસોનું આલેખન થયેલું જણાય છે. ફોન: ૦૨૭૮-૨૫૬૯૮૯૮.
લેખક જે તે પ્રસંગોના તેમ જ પોતાના પિતાના જીવનના ઈમેલ : gambhirsinhji @yahoo.com
રજત પત્ર ઉપર અંકિત કરી અર્પણ શ્રી ભદ્રંકર દીપક જ્ઞાન વિજ્ઞાન સ્વાધ્યાય સત્રના ઉપક્રમે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત
ગ્રંથ સ્વાધ્યાય
શ્રીમદ્ રાજચંદ્રજીના પરમભક્ત
વર્તમાન યુગના આધ્યાત્મિક આર્ષદષ્ટા. યુવાનોના ધર્મપથ દર્શક, સર્વધર્મ તત્ત્વચિંતક, કરુણામૂર્તિ
પ. પૂ. ગુરુદેવ ડૉ. રાકેશભાઈ ઝવેરી આપશ્રીની બઢતંભરા પ્રજ્ઞામાંથી પરિણત અમૃતવાણીએ અમો સર્વ જ્ઞાનપિપાસુઓને
| ભગવાન મહાવીરની અંતિમ દેશના
ઉત્તરાધ્યયન સૂત્ર - (3) - ચતુરંગીય ગ્રંથ – નો. ત્રિદિવસીય સ્વાધ્યાય કરાવ્યો છે. આ સ્વાધ્યાય માટે આપશ્રીનો ઉપકાર માનવા અમારી પાસે શબ્દો નથી. આપશ્રીની આ તત્ત્વભરી વાણી અમારા સર્વ માટે જીવન પાથેય બની રહેશે.
અમારા અભિનંદન અને વંદનો સ્વીકારવા વિનંતી.
| આપશ્રીના જ્ઞાનજીજ્ઞાસુઓ ચંદ્રકાંત શાહ-પ્રમુખ, નિતિનભાઈ સોનાવાલા-ઉપપ્રમુખ, નિર્બહેન શાહ-મંત્રી, ડૉ. ધનવંત શાહ-મંત્રી, વર્ષાબહેન શાહ-સહમંત્રી, ભૂપેન્દ્ર જવેરી-કોષાધ્યક્ષ, જગદીપ જવેરી-સહ કોષાધ્યક્ષ,
સંયોજિકા : રેશ્મા જૈન તથા સંસ્થા પરિવાર | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૨૦૧૫ મે માસ તા. ૫, ૬, ૭ સાંજે સાડા છ થી નવ
| બિરલા માતુશ્રી સભાગૃહ-મુંબઈ સ્વાધ્યાય સૌજન્યદાતા : બિપીનચંદ્ર કે. જૈન, નિલમબેન બી. જૈન
ઉત્તરાધ્યયત સૂત્ર સ્વાધ્યાય તા. ૫, ૬,૭ મે ૨૦૧૫ ના પ્રતિદિન ૧૨૦૦ જ્ઞાનપિપાસુઓને પૂજ્યશ્રીએ સ્વાધ્યાય કરાવ્યો
વિગતે અહેવાલ “પ્રબુદ્ધ જીવન'ના જૂન ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત થશે. આ અંકના પાના ૩૮ ઉપર રેશ્મા જૈનનો લેખ "THE JOURNEY THROUGH SHREE UTTRADHYAYAN SUTRA" માં
આપ આ સ્વાધ્યાયનો રસાસ્વાદ માણી શકશો આ ત્રણ દિવસના સ્વાધ્યાયની ઑડીયો સી.ડી. આપ વિના મૂલ્ય સંસ્થાની ઑફિસમાંથી મેળવી શકશો. DVD પણ ઉપલબ્ધ છે