SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જી ( પૃષ્ઠ ૯૦૦ પ્રબુદ્ધ જીવન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૯ ફેબ્રુઆરી ૨૦૧૫ કે તે મોક્ષ પ્રાપ્ત કરે. આવશ્યક એટલે શું? પરમ શુદ્ધ નિશ્ચય નયથી (કાયા પ્રત્યે પોતાનાપણું તજવું) અને પ્રત્યાખ્યાન (આત્મામાં મુકેલું ક શું કરીએ તે. જિનવાણી આત્માની વાણી છે તેને અનુસરો. આજ સુધી જ્ઞાન એ પ્રત્યાખ્યાન)નો સમાવેશ થાય છે. આત્મામાં રહેવું અને છે આપણો આત્મા અજ્ઞાન, કશાય અને મિથ્યાત્વને વશ થતો આવ્યો અનાચાર છોડી આચારમાં સ્થિર ભાવ કરવો એ પ્રતિક્રમણ છે. શુદ્ધ રે છે. નિયમસારમાં છ આવશ્યક (જે કરવું જરૂરી છે)નો ઉલ્લેખ છે. ભાવમાં સાધના કરે એ સાધુ છે. પોતાના આત્માને ન જાણો એ છે હું તેમાં સામયિક, ૨૪ તીર્થકરોની સ્તુતિ (અરિહંત પરમાત્માની અપરાધ છે. દુ:ખની પરંપરાને તોડવા નિયમસાર બનાવાયો છે. હૈ € પ્રતિમાને જુઓ ત્યારે પોતાના આત્માના દર્શન કરો), વંદના (ગુરુ આપણે મૃત્યુ નહીં પણ મૃત્યુની પરંપરાને, કર્મ નહીં પણ તેની ભગવંતો જ્યાં વંદન કરે છે ત્યાં હું પણ ઝુકું), પ્રતિક્રમણ (પ્રતિ પરંપરાને તોડવા, પાપને નહીં તેના મૂળ કારણોની પરંપરા તોડવાની છું એટલે પાછા ફરવું. ક્રમણ એટલે પોતાનામાં આવવું), કાયોત્સર્ગ છે. (વધુ વ્યાખ્યાનો માર્ચ ૨૦૧૫ના અંકમાં) ગાંધી ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક F ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક “ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક F ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 'શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વિવિધ પ્રવૃત્તિઓ • ‘પ્રબુદ્ધ જીવન' (સંઘનું માસિક મુખપત્ર) દર માસની ૧૬ તારીખે પ્રગટ થાય છે. કોઈ પણ પ્રકારની જાxખ પ્રકાશિત નહિ કરતું અને ચિંતનાત્મક વિચારો પ્રગટ કરતું સંસ્થાનું મુખપત્ર. હું • શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ આર્થિક સહયોગથી ચાલતી પર્યુષણ વ્યાખ્યાનમાળા • સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટના ઉપક્રમે ચિંતનાત્મક પ્રકાશનો સ્વ. વિદ્યાબેન મહાસુખલાલ ખંભાતવાળા પ્રેરિત ‘પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે જરૂરીયાતવાળાને દવાની મદદ કરતો વિભાગ શ્રી જમનાદાસ હાથીભાઈ મહેતા અને ભાનુ ચેરિટી ટ્રસ્ટ ઉપક્રમે જરૂરીયાતવાળા પરિવારોને અનાજ આપતો વિભાગ - સ્વ. સરસ્વતીબેન ડાહ્યાભાઈ જવેરી ચશ્માબેંક ફંડ ઉપક્રમે જરૂરીયાતવાળા પરિવારને ચશ્મા આપવામાં આવે છે. ૨ ૦ શ્રી કિશોર ટીંબડિયા કેળવણી ફંડના ઉપક્રમે વિદ્યાર્થીને સ્કૉલરશીપ આપવામાં આવે છે. • વિદ્યાબેન મહાસુખલાલ ખંભાતવાળા મહાવીર વંદના ઉપક્રમે દર વર્ષે મહાવીર જયંતી નિમિત્તે ભક્તિ સંગીતનો પ્રોગ્રામ કરવામાં આવે છે. • પ્રબુદ્ધ જીવન નીધિ ફંડ : ‘પ્રબુદ્ધ જીવન’ માસિક મુખપત્ર માટે આર્થિક સહાય સ્વીકારતો વિભાગ • મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે જૈન તીર્થકરો અને મુનિ ભગવંતોના જીવન અને ચિંતનની કથાઓની ત્રિદિવસીય પ્રસ્તુતિ–અત્યાર સુધી ગોતમ કથા, મહાવીર કથા, નેમ-રાજુલ કથા, ઋષભ કથા, પાર્શ્વ-પદ્માવતી કથા અને ૨૦૧૫માં હેમચંદ્રાચાર્ય કથા. • જૈન ધર્મના મહાન ગ્રંથોના સ્વાધ્યાયની ત્રિદિવસીય શિબિરો. આ વર્ષે ૨૦૨૫માં ગુરુદેવ રાકેશભાઈ ઝવેરીની અમૃતવાણી દ્વારા તા. ૫,૬,૭ મેના ત્રિદિવસીય ‘ઉત્તરાધ્યયન' સૂત્ર ઉપર સ્વાધ્યાય. આપ ઉપરની કોઈ પણ પ્રવૃત્તિ માટે આપના દાનનો પ્રવાહ વહાવી શકો છો. લગભગ ૮૭ વર્ષથી સંસ્થાનું વૈચારિક મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન” પ્રગટ થાય છે. આપ કોઈ પણ એક અંકના રૂા. ૨૦,૦૦૦/-નું દાન આપી એ અંકના દાતા બની શકો છો. વિચાર દાન એ ઉત્તમ દાન છે. આ દાનથી આપ બન્ને દાનના લાભાર્થી બની શકો છો. વિવિધ પ્રવૃત્તિઓ અને તેના સંચાલકો પ્રેમળ જ્યોતિ - જમનાદાસ હોથીભાઈ મહેતા અનાજ રહિત ફંડ સંચાલકો : સંચાલકો : શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ ટે. નં. ૨૩૬૩૧૨૮૫ શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા મો. ૯૬૧૯૧૯૫૯૩૮ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ ટે. નં. ૨૩૮૭૩૬ ૧૧ શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ મો. ૯૮૧૯૭૮૨૧૯૭ - કિશોર ટિંબડીયા કેળવણી યોજના ફંડ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ ટે. નં. ૨૩૮૭૩૬૧૧ સંચાલકો : ભાતુ ચેરિટી ટ્રસ્ટઃ અતાજ રહિત ફંડ શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા મો. ૯૬૧૯૧૯૫૯૩૮ સંચાલકો : - શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ મો. ૯૮૧૯૭૮૨૧૯૭ શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ મો. ૯૮૧૯૭૮૨૧૯૭ કુ. વસુબહેન ચંદુલાલ ભણશાલી મો. ૯૮૨૧૧૬૮૩૧૯ શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા મો. ૯૬૧૯૧૯૫૯૩૮ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ ટે. નં. ૨૩૮૭૩૬ ૧૧ * ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૬ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી ન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ સેવામાં વ્યતીત થાય તે જીવન સાચા અર્થમાં સફળ છે. | વતનો અંતિમ અધ્યાય વિરોષાંક :
SR No.526079
Book TitlePrabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy