SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦. ૬૦૫. પ્રેગ્યયોગ (અતિચાર) ૬૦૬. નક્ષત્ર જૈન પારિભાષિક શબ્દકોશ, a ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ફેબ્રુઆરી ૨૦૦૯ના અંકથી આગળ) જગ્યાની સ્વીકારેલી મર્યાદા બહાર કામ પડે ત્યારે જાતે ન જતાં કે બીજા પાસે તે ચીજ ન મંગાવાતાં, નોકર આદિને જ હુકમ કરી ત્યાં બેઠા કામ કરાવી લેવું. स्थान सम्बन्धी स्वीकृत मर्यादा के बाहर काम पड़ने पर स्वयं न जाना और न दूसरे से ही उस वस्तु को मँगवाना किन्तु नौकर आदि से आज्ञापूर्वक वहाँ बैठे-बिठाए काम करा लेना। When a thing is got not by oneself going outside the prescribed sphere or by inviting someone from outside this sphere but by ordering a servant etc. to bring it. નક્ષત્ર એ જ્યોતિષ્ક નિકાયનો એક પ્રકાર છે. नक्षत्र ज्योतिष्क निकाय का एक प्रकार है। One of the types of Jyotiska-gods. નગ્નપણાને સમભાવપૂર્વક સહન કરવું. नग्नता को समभावपूर्वक सहन करना। To put up with nakedness with a sense of equanimity. જેનામાં કાંઈક સ્ત્રીનું ચિહ્ન અને કાંઈક પુરુષનું ચિહ્ન હોય તે દ્રવ્ય નપુંસકવેદ અને સ્ત્રી-પુરુષ બંનેના સંસર્ગસુખની અભિલાષાને ભાવ નપુંસકવેદ કહેવાય છે. जिस में कुछ स्त्री के चिह्न और कुछ पुरुष के चिह्न हों वह द्रव्य नपुंसकवेद और स्त्री-पुरुष दोनों के संसर्ग-सुख की अभिलाषा भाव-नपुंसकदवेद है। The collective of bodily signs in which some characteristic of a man. Some characteristic of a woman is neuter veda of dravya type, the desire for the pleasure born of intercourse with a man as well as a woman is neuter veda of the bhava type. વસ્તુના અનેક ધર્મોમાંથી જ્યારે કોઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવામાં આવે ત્યારે તેને નય કહેવાય ૬૦૭. નગ્નત્વ (પરીષહ): ૬૦૮. નપુંસક લિંગ-ભેદ : ૬૦૯. નય वस्तु के अनेक धर्म में से किसी एक धर्म के द्वारा वस्तु का निश्चय करना इसे नय कहते है। A thing is possessed of numerous properties and when it is ascertained on the basis of but one of these properties the ascertainment ocncerned is called Naya. ૬ ૧૦. નરક નિત્ય-નિરંતર અશુભતર વેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયાવાળા સ્થાનને નરક કહેવાય છે. नित्य (निरंतर) अशुभतर लेश्य, परिणाम, देह, वेदना अने विक्रियावाले स्थान को नरक कहते है। Those groups which are ever Cgaracterized by an increasingly more inauspicious lesya, parinama, deh, vedana and vikriya is known as Naraka. ૬ ૧૧. નરકગતિ ચાર ગતિમાંની એક ગતિ. चार गति में से एक गति। One of the gati from the 4 types of gati. ૬ ૧૨. નરકાયુ જેના ઉદય વડે નરક ગતિનું જીવન ગાળવું પડે તેને નરકાયું કહેવાય. जिन कर्मों के उदय से नरक गति मिलती है उसे नरकायु कहते है। The karmas whose manifestation compels being to lead the life of a helish being. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)
SR No.526020
Book TitlePrabuddha Jivan 2010 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy