SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઓક્ટોબર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૩ ૧ જૈન પારિભાષિક શબ્દકોશ, 2 ડૉ. જિતેન્દ્ર બી. શાહ (સપ્ટેમ્બર ૨૦૦૯ના અંકથી આગળ) પ૭૮. પ્રત્યેક (શરીરનામકર્મ) : જેના ઉદયથી જીવન ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય, તે પ્રત્યેક શરીરનામકર્મ. जिसके उदय से जीव को विभिन्न शरीर की प्राप्ति होती है वह प्रत्येक शरीरनामकर्म है । The karma whose menifestation causes the different jivas to possess different bodies that is called Pratyeka-nama karma. ૫૭૯. પ્રત્યે કબદ્ધબોધિત : જેઓ બીજા જ્ઞાની દ્વારા ઉપદેશ પામી સિદ્ધ થાય તે. जो दूसरे ज्ञानी से उपदेश ग्रहण कर सिद्ध होते है । Those who are receiving instruction from a spiritual expert attain emancipation are designated Pratyekabuddhabodhita. ૫૮૦. પ્રત્યેકબોધિત જેઓ કોઈ એકાદ બાહ્ય નિમિત્તથી વૈરાગ્ય અને જ્ઞાન પામી સિદ્ધ થાય તે. जो किसी एकाध बाह्य निमित्त से वैराग्य और ज्ञान प्राप्त करके सिद्ध होते है । The one who impelled by some external factor acquires renunciation and knowledge and then attains emancipation. ૫૮૧. પ્રદેશ : એક એવો સૂક્ષ્મ અંશ કે જેના બીજા અંશોની કલ્પના સર્વજ્ઞની બુદ્ધિથી પણ થઈ શકતી નથી. एक ऐसा सूक्ष्म अंश जिसके दूसरे अंश की कल्पना भी नहीं की जा सकती। A subtle consitituent-part in whose case it is not possible even to posit through intellect a further constituent-part. ૫૮ ૨, પ્રભંજન ભવનપતિનિકાયના વાયુકુમાર-પ્રકારના દેવોમાંના એક ઈન્દ્રનું નામ છે. भवनपतिनिकाय के वायुकुमार प्रकार के देवोमें से एक इन्द्र का नाम. One of the Indra Vayukumaras a type of Bhavanapati-nikaya god. ૫૮૩ પ્રમત્તયોગ રાગદ્વેષવાળી તેમજ અસાવધાન પ્રવૃત્તિ रागद्वेषयुक्त अथवा असावधान प्रवृत्ति । An act that involves attachment-cum-aversion and is careless. ૫૮૪ પ્રમાણ જેમાં ઉદ્દેશ્ય-વિધેયના વિભાગ સિવાય જ એટલે કે અવિભક્ત વસ્તુનું સંપૂર્ણ અથવા અસંપૂર્ણ યથાર્થ ભાન થાય છે, તે જ્ઞાન પ્રમાણ છે. जिस में उद्देश्य-विधेय के विभाग के बिना ही अर्थात् अविभक्त वस्तु का सम्पूर्ण या असम्पूर्ण यथार्थ भान हो वह ज्ञान “પ્રમાણ’ હૈ ! The cognition in which a thing is validity apprehended-completely or in part-without a bifurcation into a subject and a predicate is Pramana. ૫૮૪ પ્રમાણાભાસ જે જ્ઞાનનો વિષય અયથાર્થ હોય તે અસમ્યજ્ઞાન-પ્રમાણાભાસ કહેવાય. जिस ज्ञान का विषय अयथार्थ हो वह असम्यग्ज्ञान-प्रमाणाभास कहलाता है । That cognition whose object is false to the concerned factual situation is called not samyak-jnana or Pramanabhasa. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)
SR No.526015
Book TitlePrabuddha Jivan 2009 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy