________________
1 વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯ છૂટક નકલ રૂા. ૧૦/
*** શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ***
પ્રબુદ્ધ જીવન
વિક્રમ સંવત : ૨૦૬૫
વીર સંવત : ૨૫૩૫
ચૈત્ર વદિ – તિથિ – ૭
જિન-વચન
આત્મા સર્વત્ર अप्पा नदी वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुहा धेणू अप्पा मे नंदणं वणं ।।
–૩ત્તરાધ્યયન-૨૦-૩૬ આત્મા પોતે જ વૈતરણી નદી છે. આત્મા જ કૂટશાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામદુધા ગાય છે અને આત્મા જ નંદનવન છે.
आत्मा ही वैतरणी नदी है और आत्मा ही कूटशाल्मली वृक्ष है । आत्मा ही कामदुधा धेनु है और आत्मा ही नंदनवन है ।
The soul itself is the river Vaitarani. The soul is a Kutashalmali tree. The soul is Kama-duha (wish-fulfilling) cow and the soul is the Nandanavana (a park in paradise).
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “નિન-વેવમાંથી)