________________
ગાંધી જી
tall ક્રજી સાenye loopG llc say lelease #j!e Gal 5 કાઢજી elease eye [>Gi[lc) Ile t]]e ॰s all. 5 જી સાe Hje pops [3]]
ગાંધીજીની હત્યાના કુલ દસ પ્રયાસો થયા હતા એમ લાગે છે. એમાંના છ અંગે લેખિત નોંધ મળી શકી છે. પ્રયાસોનો આરંભ છેક ૧૯૩૪થી થયેલો. આમાંના ત્રણ પ્રસંગોમાં નથુરામ ગોડસે સંડોવાયો હતો. અને બધા જ પ્રસંગોમાં પૂનાના કેટલાક કટ્ટર રૂઢિવાદીઓ જ હતા એમ કહેવાય છે. છ પ્રસંગો પૈકી ચાર બન્યા ત્યારે દેશના ભાગલા કે ૫૫ કરોડ રૂપિયાની વાત સ્વપ્નમાં પણ નહોતી. તો તે પ્રસંગોએ હત્યાના પ્રયત્ન માટે શું કારણ હતું ? ટૂંકામાં કહીએ તો અંગ્રેજી કહેવત – Ary excuse serves an evil-doer – પ્રમાણે પાપીને પાપ કરવા માટે ગમે તે બહાનું હોય તો ચાલે. એને ખૂન કરવું હતું, તે વખતે સામે જે બહાનું જડ્યું તેને કારણ તરીકે રજૂ કર્યું. પણ સવાલ તો એ છે કે એ જ પ્રવકતા, એ જ પોલીસ, એ જ ન્યાયાધીશ અને એ જ ફાંસીગર! નથુરામને આ બધું બનાવ્યો.
કોણે
અર્થ પૃષ્ઠ ૪૪૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ
ગાંધીજીની હત્યાના પ્રયાસો
હત્યાના
નોંધાયેલી ઘટનાઓ નીચે
હતા.
પવિત્ર સ્મૃતિ
બાપુની હત્યા થઈ ત્યારે હું દિલ્હી હતો અને તેમની સ્મશાન યાત્રામાં શામેલ પણ થયો હતો.
બાપુ માટે મને અત્યંત આદર અને અત્યંત પ્રેમ. મુંબઈ ભાતો, પ્રયત્નોની પણ વેકેશનમાં બોટાદ જાઉં ત્યારે ‘હરિજન બંધુ’ની ફેરી કરવા નીકળતો. એલચી ખાતામાં કામ કરવાની મને બહુ હોંશ હતી. સ્વામી આનંદને મેં વાત કરી ત્યારે તેમણે કહ્યું, ‘દિલ્હી જા અને સરદારને મળ.'
પ્રમાણે છેઃ ૧. ૧૯૩૪ના રોજ પૂના મ્યુનિસિપાલિટીએ ગાંધીજીને સન્માનવા માટે ગોઠવેલા સમારંભમાં જતી વખતે બોંબ ફેંકવામાં આવ્યો. પરંતુ ભૂલથી બોંબ આગલી ગાડી પ૨ પડ્યો જ્યારે ગાંધી પાછલી ગાડીમાં આ હુમલામાં મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર, બે પોલીસ અને બીજા મળી સાત જણ ગંભીર રીતે ઘવાયા. આ હુમલા વખતે ભાગલાની કે ૫૫ કરોડ રૂપિયાની વાત ક્યાં હતી ? છતાં આ જીવલેણ હુમલો કરવામાં
આવ્યો હતો.
૨. જુલાઈ ૧૯૪૪માં ગાંધીજી પંચગનીમાં હતા ત્યારે
ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષ
Dયુનીભાઈ વૈધ
એક દિવસ એક માણસ હાથમાં છરા સાથે ગાંધીજી પર ધસી આવ્યો હતો. એ માણસ એ આ નથુરામ ગોડસે હતો એવી જુબાની પૂનાની સુરતી લૉજીના માલિક મણિશંકર પુરોહિતે આપી હતી. મહાબળેશ્વર કૉંગ્રેસના માજી સાંસદ અને તે વખતના સતારા જિલ્લા મધ્યવર્તી બેંકના અધ્યક્ષ શ્રી ભિ. દા. ભિસારે ગુરુજીએ નથુરામના હાથમાંથી છરો પડાવી લીધો હતો. ગાંધીજીએ ત્યાર બાદ તરત જ નથુરામ ગોડસેને મળવા માટે બોલાવ્યો. પરંતુ એ ન ગયો. જે લોકો આજે કહે છે કે વિચારનો જવાબ વિચારથી આપવો જોઈએ તે લોકોએ આ ઘટના પણ નોંધવા જેવી છે. અને ગાંધી તો ગમે ત્યારે મળવા આવનારને મળતા જ હતા, છતાં નથુરામ મળ્યો નહોતો એ એક હકીકત છે. આ વખતે પણ
ભાગવાની કે ૫૫ કરોડની વાત નહોતી. તો પછી હત્યાનો પ્રયાસ
કેમ?
હું દિલ્હી ઉપડ્યો. સરદાર વહેલી સવારે ચાલવા નીકળે ત્યારે મુલાકાતનો સમય આપે. ચાલતા ચાલતા જ એક સાથે વાત કરે, બાકીના જરા અંતર રાખી પાછળ ચાલે. પછી બીજા સાથે વાત કરે. આમ મારો વારો આવતાં મેં તેમને મારી ઈચ્છા જણાવી. તેમણે મને ઈન્ફર્મેશન ડિપાર્ટમેન્ટમાં કોઈકનું નામ આપી તેને મળવા કહ્યું.
હિન્દુસ્તાન ટાઈમ્સની ઑફિસના મોટા મકાનમાં યશવન્ત પંડ્યાને ત્યાં હું ઊતર્યો હતો. આ જ મકાનમાં દેવદાસ ગાંધી પણ રહેતા હતા. એ દિવસે હું બહાર નીકળ્યો ત્યારે રોજની જેમ હિંદુસ્તાન ટાઈમ્સની ઑફિસ બહાર બૉર્ડમાં મૂકેલા તાજા સમાચાર જોવા અટક્યો. લખ્યું હતું, ‘ગાંધી શોટ ડેડ.' હું તરત બિરલા હાઉસ પહોંચ્યો. ખૂબ ભીડ હતી. દરવાજા બંધ હતા. જવાહરલાલ ઉપરથી ભીડને સંબંધતા હતા, શાંતિ રાખવાનું કહેતા હતા. બીજે દિવસે સ્મશાનયાત્રા પણ જોઈ. અત્યંત ભવ્ય અને કરુણ દૃશ્ય હતું. એટનબરોની 'ગાંધી' ફિલ્મમાં અંતિમ યાત્રાનાં દથી લગભગ એવા જ બતાવ્યાં છે.
–મહેન્દ્ર મેઘાણી
hષાંક
શરીરમાં જીવ હોય ત્યાં સુધી કરુણા ન છોડવી.
૩. ત્રીજો પ્રયાસ સપ્ટેમ્બર
૧૯૪૪માં થયો. ગાંધીજી મહંમદ અલી જિશા સાથે વાટાઘાટ કરવા મુંબઈ જવાના હતા. એ પ્રસંગનો ગેરલાભ લેવા પૂનાથી એક જૂથ વર્ધા ગયું હતું. એમના પૈકીના એક જણ ગ. લ. ને નામના માાસ પાસેથી પોલીસને છરો મળી આવ્યો હતો. ચન્નેનો બચાવ એવો હતો કે એ તો ગાંધીજી જે કારમાં બેસીને જવાના હતા તેના ટાયરને ફાડી નાખવા માટે હતો. પરંતુ પ્યારેલાલ લખે છે કે એ દિવસે સવારે એમના પર પોલીસ અધિકારી-ડી.સી.પી.નો ફોન આવ્યો હતો કે દેખાવકારો
અમંગળ ઘટનાની તૈયારી કરીને આવ્યાની માહિતી હોવાથી એમણે નાછૂટેક અગમચેતીનાં પગલાં ભરવાં પડશે. ગાંધીજીનો આગ્રહ હતી કે પોતે એકલા દેખાવકારોનીસાથે ચાલતા જ
વનનો અંતિમ અધ્યાય વિશેષાંક
જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી
ધ્રુજી રkate eye p>G[lic
S[B[d?) Illege hJe PPG Jzlch dj talale rJle ippi |J]Ic