________________
પાનું ૨
પ્રબુદ્ધ જીવન : ગાંધીજીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક
ફેબ્રુઆરી ૨૦૧૫
'ગાંધી સમર્થિત સાત સામાજિક અપરાધ
જિન-વચન સિદ્ધિમર્મને જાણીને,
ભોગોથી નિવૃત્ત થઈ જા! अधुवं जीवियं नच्चा सिद्धिमग्गं वियाणिया । विणियट्टेज भोगेसु आउं परिमियमप्पणो ।।
. (4. ૮-૩૪) જીવન ક્ષણભંગુર છે. પોતાનું આયુષ્ય પરિમિત છે. એવું સમજીને તથા સિદ્ધિમાર્ગને જાણીને, ભોગોથી નિવૃત્ત થઈ જા ! Life is not permanent. It is limited. Knowing this and also having known the path of liberation, one should abstain from material peasures (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન વવન' માંથી)
‘સેવન સોશ્યલ સીન્સ' આ શીર્ષકથી સાત સામાજિક અપરાધોની સૂચિ પહેલીવાર ગાંધીજીએ પોતાના અઠવાડિક “યંગ ઈન્ડિયા'ના ૨૨ ઓક્ટોબર ૧૯૨૫ના અંકમાં છાપી હતી. આ જ સૂચિ પછીથી તેમણે પોતાના પોત્ર અરુણ ગાંધીને હત્યાના થોડા વખત અગાઉ હસ્તલિખિત રૂપે આપી હતી. આ સૂચિમાંનો આઠમો અપરાધ શ્રી અરુણ ગાંધી દ્વારા ઉમેરાયો છે.
આ સાત અપરાધ છે. ૧. સિદ્ધાંત વિનાનું રાજકારણ ૨. શ્રમ વિનાની સંપત્તિ ૩. વિવેક વિનાનો ઉપભોગ ૪. ચારિત્ર્ય વિનાનું જ્ઞાન ૫. નીતિનિયમો વિનાનો વેપાર ૬. માનવતા વિનાનું વિજ્ઞાન ૭. ત્યાગ વિનાની ભક્તિ ૮. કર્તવ્યપાલન વિનાના અધિકાર (શ્રી અરુણ ગાંધી દ્વારા ઉમેરેલું.)
‘વતવિચાર' અહિંસા સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અસંગ્રહ શરીરશ્રમ અસ્વાદ, સર્વત્ર ભયવર્જન સર્વધર્મી સમાનવત્વ, સ્વદેશી સ્પર્શભાવના સેવવાં એકાદશ આ નમ્રત્વે વ્રત નિશ્ચય
GANDHI
| ‘પ્રબુદ્ધ જીવનની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન
૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન સૂવું
એટલે નવા નામે ૩. તરૂા જૈન - ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ ૫, પ્રબુદ્ધ જેન નવા શીર્ષકે બન્યું 'પ્રબુદ્ધ જીવન '
૧૯૫૩ થી • શ્રી મુંબઈ જેન યુવક સંઘના મુખપત્રની ૧૯ ૨૯ થી, એટલે ૮૬ વર્ષ થી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી
અર્ધમાસિક અને ત્યારબાદ માસિક • ૨૦૧ ૫ માં 'પ્રબુદ્ધ જીવન’નો ૬૩મા વર્ષમાં પ્રવેશ • ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે 'પ્રબુદ્ધ જીવન’ અંક
સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી-અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ-૨, • કુલ ૬૩મું વર્ષ • ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન અને પર્યુષણા વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબસાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકાશે.
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
Violence killed good,
But Violence dies; The pure the martyred blood,
Speaks to the skies.
Violence slew peace, And through all ages hance:
Man shall not cease To Mourn this Violence.
The Silence knows, The sacred river flows: The light that was the Savior, Grows and grows and Grows.
William Rose Benet (American Poet and Critic)
GEET EA ESTE BE કરો