________________
અનેકાંતવાદ, સ્યાદ્વા પૃષ્ઠ ૫૨
અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક, અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને તયવાદ વિશેષાંક, અનેકાન્તવાદ, સ્યાદ્વાદ
અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૭ માર્ચ ૨૭૭૫
પ્રબુદ્ધ જીવન
પણ તે જ અગ્નિ આપણને જીવાડે પણ છે.
આપણે પૃથ્વી પર મેદાનમાં જઈએ તો આપણને લાગે કે આપ જ વિશ્વના કેન્દ્રમાં છીએ. મુંબઈથી દિલ્હી જઈને જોઈએ તો પણ એમ જ લાગે કે આપશે વિશ્વના કેન્દ્રમાં છીએ. તો ખરેખર વિશ્વના કેન્દ્રમાં ક્યું બિન્દુ છે ? દરેકે દરેક બિન્દુ વિશ્વનું કેન્દ્ર છે અને કોઈ પણ બિન્દુ વિશ્વનું કેન્દ્ર નથી. તે અનેકાંતવાદને પ્રદર્શિત કરે છે.
આપણે આપણી ફરતે દૂર દૂર ક્ષિતિજ (Horizon) જોઈએ છીએ. તે આભાસ છે. આપળે ચાલીએ તો આપણી સાથે ક્ષિતિજ પણ ચાલવા લાગે. તે આપણા વિશ્વને બાંધતી હોય તેમ લાગે, પણ તે સત્ય હોવા છતાં અસત્ય છે, કારણ કે બ્રહ્માંડ વિશાળ છે. એકાંતવાદ માનવીને છેડે લાવીને માર્ગ વગરનો કરી મૂકે છે. જ્યારે અનેકાંતવાદ માનવીને હજારો રસ્તા દેખાડી શકે છે.
અનેકાંતવાદના જ્ઞાનથી અદ્વૈતવાદ એકાંતવાદ તરીકે નજરે પડે છે. તે સંશાત્મક થઈ જાય છે. તેની હદ બંધાય છે. વિજ્ઞાન બધી જ જાતના બળો એક જ છે, છેવટે બધું એક જ છે એમ પ્રતિપાદિત કરી અદ્વૈતવાદને સાબિત કરે છે પણ તેનું છેલ્લું પગથિયું જે છે તે બ્રહ્માંડની ચેતના છે. ઊર્જા છે અને તેને ક્રિસ્વરૂપ છે. Wave particle duality છે. તે અદ્વૈતવાદમાંથી અનેકાંતવાદમાં પ્રવેશે છે. માટે એકાંતવાદની પાર્શ્વભૂમિમાં અંશ તરીકે બધા વાદ સમજી શકાય તેમ છે. એનો અર્થ એ નથી કે આ બધા વાદો ખોટા છે. પણ તેમને પણ આપણી સમજમાં સ્થાન છે જેટલું અનેકાંતવાદનું આપણી સમજણમાં સ્થાન છે. આ જ અનેકાંતવાદને શિખરે બેસાડે છે તેમ છતાં તે અનેકાંતવાદ છે. તે છેડો હંમેશા ખુલ્લો જ રાખે છે.
એકાંતવાદ સમય અને સ્થળનો સૂચક છે. જે સમયે અને જે સ્થળે જે સત્ય આપણને સમજાયું તે એકાંતવાદ, પણ અનેકાંતવાદ તેનાથી આગળ જાય છે, એ અર્થમાં અનેકાંતવાદ સંપૂર્ણ છે, સંપૂર્ણતા દર્શાવે છે, નિરપેક્ષતા દર્શાવે છે. તેમ છતાં તે પોતાને નિરપેક્ષ માનતો નથી. બધા રસ્તા ખુલ્લા રાખે છે. આ ઉપ૨થી આપણને ખબર પડે છે કે મહાવીર સ્વામીએ ખરેખર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કેવળજ્ઞાન એટલે શું ? તેનો આપણને અહીં અર્થ અને મહત્તા સમજાય છે.
તવાદ, સ્યાદ્વાદ અને રજૂ કરે છે. પણ જ્યારે માપણી કરવી હોય ત્યારે એક જ તરંગ બાકી રહે છે. બાકીની બધી જ અદશ્ય થઈ જાય છે. તે હોવા છતાં અદ્દશ્ય થઈને રહે છે. એ બધી જ સંભાવના અસ્તિત્વ ધરાવે છે. અનેકાંતવાદને ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્રનો મોટો ટેકો છે. હાલમાં વિજ્ઞાનમાં ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્ર સર્વોપરી છે જેમ અનેકાંતવાદ સવોપરી છે.
કેટલાંક લોકો માને છે કે વિજ્ઞાન ધર્મની વિરૂદ્ધ છે. હકીકત એ છે કે વિજ્ઞાન ધર્મનું જમ્બર ટેકેદાર છે. આધુનિક યુગમાં ધર્મના સિદ્ધાનોને ાનિક રીતે સાચા દર્શાવવા માટે વિજ્ઞાન જ એક માર્ગ છે અને તે કરી શકે છે, પણ તે સંશયાત્મક સત્ય છે. એકાંતવાદનું તે સ્યાદવાદનું સત્ય છે. અનેકાંતવાદ પ્રમાણે તે એક રસ્તો છે. બીજા પણ રસ્તા હોઈ શકે પણ ભાષાની મર્યાદાને કારણે એક વાત એક જ વખત કહી શકાય છે. ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્ર અનેકાંતવાદ અને સ્યાદ્વાદને બરાબર રજૂ કરી શકે છે. ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્ર પ્રમાણે તરંગોનું જૂથ {{wave packet) બધી જ સંભાવનાને (probability)
અત્રે હું અનેકાંતવાદને સમજવા અને સમજાવવા બે ભૌતિક પરિસ્થિતિનું વર્ણન કરવા માગું છું.
નયવાદવિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદવાદ
ભારતના રાજસ્થાનના રણમાં ઉનાળામાં ઉષ્ણતામાનનો પારો ૫૫ અંશ સેલ્સીઅસ બતાવતો થઈ જાય છે. આ સ્થળે જો આપણે ઍન્ટાકર્ટિકાના માશોને લઈ આવીએ, તો તેઓ કહેશે કે રાજસ્થાનના માણસો બોઈલરમાં રહે છે.
શનિના ક્ષેત્રમાં ઉષ્ણતામાન ઓછા ૨૪૦ (-૨૪૦) સેક્સીઅસ રહે છે. જો શનિના સૌથી મોટા ઉપગ્રહ પર જીવન હોય અને ત્યાં માણસો રહેતાં હોય અને તે મનુષ્યોને આપણે ઍન્ટાકર્ટિકામાં લઈ આવીએ તો તેઓ કહેશે કે ઍન્ટાકર્ટિકાના માણસો બોઈલરમાં રહે છે.
પ્યૂર્ટોના ક્ષેત્રમાં ઉષ્ણતામાન ઓછા ૨૬૦૦ (-૨૬૦) સેક્સીઅસ છે. જો ત્યાંના ઉપગ્રહ પર જીવન હોય અને ત્યાં માણસો રહેતાં હોય અને તે મનુષ્યોને આપણે શનિના ઉપગ્રહ પર લઈ આવીએ તો તેઓ કહેશે કે શનિના ઉપગ્રહ પરના માણસો બોઈલરમાં રહે છે.
તો બોઈલ૨ કયું ? બોઈલર બધી જ જગ્યાએ છે અને તે કોઈપણ જગ્યાએ નથી. તમે કઈ દૃષ્ટિએ બોઈલરને જુઓ છો, પરિસ્થિતિને પામો છો, જુઓ છો તેના પર બધો આધાર છે.
ૐ અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક - અનેકાન્તવાદ, સ્યાદ્વાદ ર
કાચ હાથમાંથી પડે તો તેના ટુકડે ટુકડા થઈ જાય. કાચ ઘન છે અને તેના ગુણધર્મોમાં પરાવર્તન, વક્રીભવન, મેઘધનુષ ઉત્પન્ન કરવું વગેરે છે. હવે હું તમને કહું કે પાણી પણ કાચ છે તો તમને નવાઈ લાગશે. તમને થાય કે પાણી તો આપણે પીએ છીએ. તેના વડે સ્નાન કરીએ છીએ. આકાશમાંથી પાણીનો વરસાદ વરસે છે. તો પાણી કાચ કેવી રીતે હોઈ શકે ? પાણીના અનેક ગુણો છે પણ પાણી કાચના પણ બધા જ ગુર્જા ધરાવે છે. તે પરાવર્તન, વક્રીભવન કરે છે, મેઘધનુષ ઉત્પન્ન કરે છે, માટે પાણી કાચથી પણ ઘણું વિશેષ છે. વિશેષ કાચ છે, હવે તમે મારી સાથે સહમત થશો કે હકીકતમાં પાણી કાચ છે.
હવે હું તમને કહ્યું કે પૃથ્વી ફરતેનું વાતાવરણ પણ કાચ છે તે તમને માનવામાં આવશે ? પૃથ્વી ફરતેનું વાતાવરણ પરાવર્તન કરે છે, વક્રીભવન કરે છે, મૃગજળ દેખાડે છે, મેઘધનુષ દેખાડે છે માટે પૃથ્વી ફરતેનું વાતાવરણ પણ કાચ જ છે; પણ કાચથી વિશેષ છે જ જેમાં આપણે ફરી શકીએ છીએ, શ્વાસ લઈ શકીએ છીએ. આમ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક, અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક મૈં અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને
iple we pă||સ્ટ