________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ગાંધીજીનો ચંપારણ સત્યાગ્રહ
I મનસુખલાલ ઉપાધ્યાય
ઈ. સ. ૧૯૧૫માં મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાંથી કાયમ માટે ભારત આવ્યા. અહીં એમની ઓળખાણૢ ગોપાળા ગોખલે સાથે થઈ. એમણે ગાંધીજીને કહ્યું: “પહેલાં ભારત ભ્રમણ કરો, લોકોની હાલત જાણો અને પછી તમારી રીતે આયોજન કરો.’
જાન્યુઆરી ૨૦૧૫
ગાંઘીજાનો સાથ છોડ્યો નહિ. કર્મનિષ્ઠા, સેવાનિષ્ઠા માટે આવા મહાનુભાવોને ભારત કેમ ભૂલી શકે ? ગાંધીજીને આ ઉમદા-દેશભક્તિથી પ્રચૂર સાથીઓ શરૂઆતથી જ મળ્યા !
બીજે દિવસે મુઝવરપુરમાં ગળી ખેતરોના માલિક મંડળના મંત્રી વિલ્સનને ગાંધીજી મળ્યા. બીજે દિવસે તે જિલ્લાના કમિશ્નરને પત્ર લખી પોતાના આવવાનો હેતુ જણાવ્યો. સરકાર તરફથી સહકાર મળશે એવી આશા દર્શાવી. એમની મુલાકાત માટેનો સમય માગ્યો. બીજે દિવસે કમિશ્નરને મળ્યા અને તા. ૧૫મી એપ્રિલે મોતીહારી પહોંચ્યા. તા. ૧૬મી એપ્રિલે ત્યાંથી ગામડે જવા હાથી ઉપર બેસી નીકળ્યા. પાછળ મારતી સાયકલે પોલીસે આવીને કહ્યું કે એટલે યજ્ઞ બૈક્ટર બોલાવે છે. તેઓ મોનીહારી પાછા આવ્યા અને નોટિસ મળી કે ચંપારણમાં દાખલ થશો નહિ, ગાંધીજીએ એ હુકમનો અનાદર કર્યો. આમ ૧૬મી એપ્રિલથી આ ચંપારણ સત્યાગ્રહનો આરંભ થયેલો
ગણાય. એ નોટિસમાં એવું લખાયેલું
હતું
કે “તમે બહારથી આવી અહીંના
લોકોને ઉશ્કેરી છો. માટે તાકીદે પાછા જાઓ.' આ વખતે ગાંધીજીએ જવાબમાં લખ્યું: ‘તમે પાંચ હજાર માઈલ દૂરથી આવનારા નજીકના અને હું ગુજરાતથી બિહાર આવ્યો તે બહા૨નો ? તમારો હુકમ મને સ્વીકાર્ય નથી.’
સમગ્ર દેશની પ્રજાએ જોયું કે આ સાચો ભડવીર કહેવાય. અંગ્રેજ સ૨કા૨ સામે ના કહેવાની હિંમત આ ગાંધીએ બતાવી એ નાની સૂની વાત નહોતી. ગાંધીજીની આ નિર્ભયતા જોઈ લોકો અચંબામાં પડી ગયા. અત્રે આ તો મહત્ત્વની ઘટના કહેવાય ! અમદાવાદમાં કોચરબના સત્યાગ્રહના આશ્રમની નિયમાવલીમાં એકાદશ સ્ત્રોમાં એક અભય’ વ્રત પણ હતું. પ્રજાને નિર્ભય બનાવવામાં આ ઘટનાએ મહત્ત્વનો ફાળો આપ્યો છે.
ગાંધીજીએ તરત જ ભારત ભ્રમણ શરૂ કર્યું અને એમનો પહેલો વહેલો સત્યાગ્રહ બિહાર પ્રદેશનો ચંપારણ ગણાય છે. ૧૯૧૬ની લખનૌ કોંગ્રેસમાં ગાંધીજી ગયા હતા ત્યારે બિહારના શ્રીરાજકુમારે શુકલ ગાંધીજીને મળ્યા. એમણે બિહાર આવવા ખાસ વિનંતિ કરી. ચંપારણ ગળીની ખેતી માટે લગભગ સો વરસથી પ્રખ્યાત હતું. એમાં અંગ્રેજી માલિકી હતા ને ખેતી સેવા કાર્ય ક૨ના૨ બિહારના ગરીબ માણસો હતા. અંગ્રેજ માલિકો આ ગરીબ એક વિદ્યાર્થીના પ્રશ્નનો જાહેરમાં ઉત્તર આપતાં ગાંધીજ માણસો પ્રત્યે અમાનુષી વર્તાવ સમાજસેવા અને આત્મોન્નતિના સંબંધને આમ સમજાવે છે. કરતા. એમને મારતા. એમનું “આત્મોન્નતિ અને સમાજસેવાના ધર્મમાં ભેદ હિન્દુસ્તાનમાં ઘણાં શોષણ કરવામાં ક્યાંય કચાશ પાડે છે. મને એ ભેદમાં વિચારોષ જણાય છે. જે કાર્ય આત્મોન્નતિનું રાખતા ન હતા. શ્રીરાજકુમાર વિરોધી છે તે સમાજસેવાનું પણ વિરોધી છે એમ મારી માન્યતા શુકલ એ ગરીબ માણસોનું દુઃખ અને મારો અનુભવ છે. સેવાના કાર્ય વાટે જ આત્મોન્નતિ થઈ શકે છે. સેવા કાર્ય એટલે થન્ન, જે સેવા આત્મોન્નતિ રોકે છે તે ત્યાજ્ય છે.
છે.
જોઈ શકતા ન હતા એટલે એમણે ગાંધીજીને એમને શોષણ મુક્ત કરવાને માટે બોલાવી ગયા હતા.
'મારું વન એ જ મારી વાણી'
નારાયણ દેસાઈ લિખિત ગાંધી ચરિત્રમાંથી
એ વખતે ‘તીન કઠિયા'નો
રિવાજ હતો. ૨૦ કઠિયામાંથી ત્રણમાં તો ખેડૂતે ગળીની ખેતી ફરજિયાત કરવી જ પડે. આને અંગે ખેડૂતોને પાર વગરના જુલ્મો સહન કરવા પડે. અરે, દંડ સુદ્ધાં ભરવા પડે. વસૂલ કરવા માટે અનાચાર-અત્યાચારની કોઈ સીમા ન હતી. ૧૯૧૭ની એપ્રિલની ૧૦મી તારીખે ગાંધીજી પટણા પહોંચ્યા, ખેત મજૂરોની તપાસ કરવા તેઓ જાતે જ ગયા. પણ એ પહેલાં તેઓ ડૉ. રાજેન્દ્રબાબુને ઘેર પહોંચ્યા. પણ રાજેન્દ્રબાબુ બહારગામ ગયા હતા, તેઓએ બેરિસ્ટર મઝરુલ હકને ત્યાં ઉતારો કર્યો. રાત્રે મુઝફ્ફરપુર પહોંચ્યા, ત્યાં તેમને લેવા સ્ટેશન ઉ૫૨ આચાર્ય કૃપલાનીજી ગયા હતા.
આ સત્યાગ્રહ દરમિયાન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને આચાર્ય કૃપલાની મળ્યા. જેઓ ગાંધીજીના કાયમી સાથી બની ગયા. આચાર્ય કૃપલાનીજી મુઝફ્ફરપુર કૉલેજમાં ઇતિહાસના પ્રાધ્યાપક હતા. ગાંધીજીને સાથ આપવા બદલ કૉલેજના ગોરા પ્રિન્સિપાલે એમને નોટિસ આપી, અને ગાંધીનો સાથ છોડી દેવા કહ્યું, ત્યારે કૃપલાનીએ પ્રાધ્યાપક પદનું રાજીનામું મોકલી દીધું, પણ
બીજે દિવસે ગાંધીજીએ સરકારી અધિકારીઓને ખબર આપી કે હું અમુક ગામડાંની મુલાકાતે જવાનો છું. બીજે દિવસે સબડિવિઝનલ ઑફિસર સમક્ષ હાજર થવાની નોટિસ મળી. તા. ૧૭મીએ જ મોતીહારીથી જ પત્ર લખી અમદાવાદ આશ્રમમાં જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં સેવાઓ બદલ અંગ્રેજ સરકાર તરફથી મળેલો ‘કૈસરે હિંદ’ ચાંદ સ૨કા૨ને પરત મોવી દેવો. અંગ્રેજીને બદલે હિન્દીમાં વાત કરીએ તો કેમ ?
તા. ૧૮મીએ ગાંધીજી અદાલતમાં