SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર ૨૦૧૩ વાપરવામાં આવે તો તે અનર્થદંડ કહેવાય છે. આપણે તે અલગ અલગ આકારમાં મૂકાયેલા શાકભાજીને વખાણીએ અને કહીએ કે કેટલી સરસ રીતે શાકભાજી કાપ્યા છે તો આપાને પણ અનર્થદંડ ભાગે છે. પ્રબુદ્ધ જીવન વિચારમાત્ર આવે તેનાથી પાપકર્મ બંધાય છે. કોઈને ગ્રુપ પર, ફાટી મર, અથવા કોઈનાથી વસ્તુ તૂટે ત્યારે તું આંધળો છે એવું બોલવાથી પણા હિંસા થાય છે. લાંબા સમયે આપણે વાર્તા કરીએ છીએ ત્યારે તેમાં મોટાભાગે નિંદા-કૂથલી હોય છે. તે પણ પાપક્રિયા છે. દરજી બેવાર માપ લીધા પછી કપડું અને સુથાર બેવાર માપ લીધા પછી લાકડું કાપે છે. તે પ્રકારે બેવાર વિચાર કરીને પછી બોલવું જોઈએ, જે રીતે પાછી ગાળીને પીઈએ છીએ તે રીતે શબ્દો પણ ગાળીને બોલવા જોઈએ, જાહેર ક્રિયામાં ઓછી હિંસા કરીએ છીએ, પણ મનથી હિંસા થતી પણ રોકવી જોઈએ. જૈન ધર્મમાં કહેવાયું છે કે આત્મવિસ્મરણ એટલે પ્રમાદ. આત્માને ભૂલીને પ્રવૃત્તિ કરીએ તે પ્રમાદ છે. બિનજરૂરી મુસાફરી કરવી એ પણ પ્રમાદચર્યાં છે. બિનજરૂરી જળચર્યા પણ પ્રમાદ છે. હિંસા, અંધશ્રદ્ધા કે વિલાસ સાથે સંકળાયેલી માન્યતાનો પ્રચાર તેમ જ ધર્મગ્રંથો અંગે શંકા ઊભી કરવી તે દુશ્રુતિ છે. કોઈકે આપણું ખરાબ કર્યું અથવા હરીફ આપવાથી આગળ નીકળી જાય ત્યારે આપણા મનમાં તેના વિશે ખરાબ વિચાર આવે. આપણને તેનું અહિત કરવાની અથવા હિંસક થવાનો વિચાર આવે તે અપધ્યાન છે. આપણા સાધુસંતોને પુછીએ ત્યારે તેઓ કહે છે કે સુખ પડે તેમ કરો. સુખ અત્યારનું અને કાયમી રીતે સારું રહે, સારું થાય એવું કરી. (વધુ વક્તવ્યો નવેમ્બરના અંકમાં) આપણે કોઈને પાપનો ઉપદેશ આપીએ ? કોઈકે સરસ ધર બનાવ્યું આપણને આમંત્રણ આપી જોવા બોલાવ્યા. આપણે ત્યાં વ્યવહાર ખાત૨ ગયા અને પછી કહ્યું કે બંગલો સરસ બનાવ્યો છે. હવે તેમાં સ્વીમીંગ પુલ બનાવો તો બહુ સરસ. પછી પેલો સ્વીમીંગ પુલ બનાવે કે નહીં. આપણને પાપનો ઉપદેશ આપવાનું પાપ લાગી ગયું. મને સલાહ આપવાની પદવી મળી છે એમ સમજીને આપણે ભરબજારે સલાહ આપ્યા કરીએ છીએ. બાલાશંકર કંથારિયાએ લખ્યું છે કેકચેરીમાં ય કાઝીનો ની કસાબ કોડીનો, ય જગત કાઝી બનીને તે વારી ન પીવે જે વિના કારણે સલાહ આપીને આપણે અમને સંતોષીએ છીએ. રસ્તામાં ચાળના ચાલના કોઈ વ્યક્તિ છરી વડે છોડની ડાળી અને પાંદડાંને આર્ડઘડ કાપતો જાય છે. આ અનર્થદંડ છે. રસ્તામાં મોટર ચલાવતા હોર્ન મારવો યોગ્ય છે પણ રાત્રે બાર વાગે મિત્રને બોલાવવા નીચેથી હીને મારીને બીજા અનેક લોકોની ઉધ બગાડવી એ અનર્થદંડ છે. કોઈને પેસ્ટકંટ્રોલ કરાવવાની વણમાંગી સલાહ આપીને અનર્થદંડ વહોરી લઈએ છીએ. કોઈને ધર્મગ્રંથનું વાંચન કરવાની સલાહ આપીએ. ક્યારેક સત્સંગ કરÝ તો તે એ ધર્મોપદેશ છે. બીજાને નુકસાન કરવાનો ભાવ-પ્રતિભાવ ૨૧ (૧) શબ્દોની યાત્રા કરવાનો સુઅવસર અમને ભાવક પક્ષે પણ થયો જ મેં ‘ગણધરવાદ' વિશેષાંક વાંચ્યો. વાંચી અને હું આલાદિત થઈ છે. ખરેખર જીવને ક્રમશઃ પ્રભુની છાયા (છાયાબેન) અને અંતે અગિયારમા ગણધરને વાંચતા (વર્ષાબેન) અમૃતવર્ષા ચોક્કસ થઈ જ. વચ્ચે રતન (ડૉ.રતનબેન) સમાન અદ્ભુત વાક્યો વડે પ્રશ્નોનું સમાધાન (૨ ગદાધર) મળ્યા. ગઈ. એક પછી એક નિસરણીના પગથિયાં ચડતી ગઈ. અને ૧૧મા પગથિયે પહોંચતા મારા મનમાં કંઈ કેટલાય પ્રશ્નો હતા. કારણ કે વેદાંત ભણાવીએ એટલે આ પ્રશ્નો સમાધાન રહે જ માટે મને આ ગંગામાં ન્હાવાનો એક મોકો મળ્યો અને ખૂબ મજા આવી. આ ‘વિચાર’ જ આપના નિર્મળ મનની ઉપજ છે, અને ખૂબ સારી રીતે એક બનાવ્યો. સમગ્ર ટીમને ધન્યવાદ, હૃદય પણ આ વાક્પુ ોથી એ ટીમનું સ્વાગત કરે છે. ખૂબ ખૂબ જ્ઞાનવર્ધક આ એક છે. પ્રસ્તુત ‘ગાધરવાદ’ વિશેષાંક તો આપણા સૌ માટે વસિયતનામું બની રહે છે. આ ગણધરોના પ્રશ્નો એ અત્યારના સમયમાં કેટકેટલાય એ જીજ્ઞાસાભર્યા ભાવકોના પ્રશ્નોના નિરાકરણરૂપ સમાધાન છે. આ ‘ગણધરવાદ' અંક જીવમાંથી શિવ બનવાની, માટીમાંથી મહાત્મા, સર્વમાંથી સ્વ તરફ પ્રયાણ, અહમાંથી વયમની ભાવના, અણુમાંથી વિભુ બનવાનો સંદેશ, જીવાત્મામાંથી પરમાત્માની પ્રાપ્તિ, આસક્તિમાંથી વિરક્તિ અવશ્ વાસનામાંથી ઉપાસના તરફની ગતિ પ્રગતિ તે ગણધ૨વાદ. પ્રથમ ગણધર વિશે છાયાબેન કોટિચાથી શરૂ કરી ક્રમેશઃ અગિયારમા ગણધર વિશે વર્ષાબેન શાહે લખેલ અદ્ભુત પ્રવીણ (ડૉ. પ્રવિણભાઈ) એવા ગણધરોને સુપ્રવીણ કર્યાં મહાવીર પ્રભુએ ૩ (ગાધર), બીના (બીનાબેન) જેમ મહાવીર બીના જ્ઞાન હી અધૂરા (૪ ગણધર વિશે), રશ્મિ (ડૉ રશ્મિબેન) જેમ સપ્ત કિરણોની આભાષી રશ્મિથી સર્વત્ર ફેલાઈ જાય તેમ અહીં ગણધરોના હૃદયાવકાશમાં પણ જ્ઞાનમિ ફેલાઈ. અને ત્યારબાદ તે ગણધરો ભયથી મુક્ત થયા (જન્મ-મરણ), સંશોથી મુક્ત થયા માટે અભય બન્યા (ડૉ. અભયભાઈ) એવમ્ એ ગણધર સંવાદમાંથી એક કન્નપ્રિય કોકિલા (ડૉ. કોકિલાબેન)થી નાદમાધુર્ય ઉત્પન્ન થયું. અને જેમ સૃષ્ટિના સર્જનમાં અર્ધનારેશ્વરનું નૃત્ય એટલે કે અર્ધ-અંગ શિવ અને અર્ધ અંગ પાર્વતીએ (ડૉ. પાર્વતીબેન) શણગાર્યું. પાર્વતી-શિવ એમ આ જીવના સત્“અસને પ્રકાશિત કર્યું. તેમજ આ બધી આખરે તો જ્ઞાનની પ્રભાવના છે. એટલે કે જ્ઞાનની અધિષ્ઠાત્રી ભારતી (ભારતીબેન) ગીર્વાદ્ય ભારતી જે આપણા વામુર્ખ આસ્ફાલિન પણે વહી રહી છે
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy