SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No. MAHBIL/2013/50453 ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ : ૧૦ અંક : ૭ ૭ ઓક્ટોબર ૨૦૧૩ ૭ વિક્રમ સંવત ૨૦૬૯ ૭૦ વીર સંવત ૨૫૩૯૦ આસો સુદિ તિથિ-૧૨ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા પ્રબુદ્ધ જીવા વાર્ષિક લવાજમ રૂા. ૨૦૦/ ♦ છૂટક નકલ રૂા. ૨૦/ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ જૈન સાધુ-સાધ્વી અને પાદવિહાર પહેલે પ્રાણાતિપાત વિરમણ વ્રત – અહિંસા બીજે મૃષાવાદ વિરમણ વ્રત – સત્ય ત્રીજે અદત્તાદાન વિરમણ વ્રત – અચૌર્ય ચોથે મૈથુન વિરમણ વ્રત – બ્રહ્મચર્ય પાંચમે પરિગ્રહ વિરમણ વ્રત – અપરિગ્રહ આ પાંચ મહાવ્રત ઉપરાંત પાંચ સમિતિ: ૧. ઈર્યા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાનનિક્ષેપણા સમિતિ, ૫. પારિષ્ઠાપાનિકા સમિતિ અને ત્રણ ગુપ્તિ ૧. મનોગુપ્તિ ૨. વચનગુપ્તિ અને ૩. કાયગુપ્તિ. આ અંકના સૌજન્યદાતા ૨૫૦ કિલોમીટ૨નું છે. આ અંતર કાપતા વાહનથી પાંચ કલાક લાગે, અને સાધુગણ પાદવિહાર કરે તો સ્વ. ચંદ્રાબેન-રસિકભાઈ ગાંધી કલકત્તાનિવાસી એમને ૨૦ દિવસ લાગે. રસ્તામાં ગોચરી વગેરે સુવિધા અને રક્ષણ તા. ૨૧ જૂન ૨૦૧૩ના દિલ્હીથી એક જાગૃત વિદ્વાન હસ્તે : સુષ્માબેન-શૈલેશભાઈ મહેતા માટે આ વીસ દિવસ સેવકો અને સર્વ પ્રથમ ઉપરના સર્વ નિયમ વચનો અને પ્રતિજ્ઞાઓનું પાલન કરનાર સર્વ ૫. પૂ. જૈન સાધુ સાધ્વીજીને મા૨ા કોટિ કોટિ વંદન. જૈન સાધુ-સાધ્વીના વિહાર વિશે ‘અનાવશ્યક વ અનુપયોગી પાદવિહાર' શીર્ષકથી એક પત્ર મળ્યો. એ પત્રમાં એઓશ્રીએ લખ્યું કે વર્તમાનમાં વિહાર કરતા સાધુ સાધ્વીના અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. આ વિહાર કરી રહેલા સાધુ સમૂહના રક્ષણ અને એઓ સર્વેની સગવડતા મારે એક મોટો કાફલો, જેમાં ગાડી, ટેમ્પો અને ઓછામાં ઓછી પંદર વીસ ભાવિક વ્યક્તિઓ અને સેવકો સાથે હોય છે. ઉદાહરણ આપતા એઓશ્રી લખે છે કે, જયપુરથી દિલ્હીનું અંતર આ મહાત્માઓ સાથે રહે, થોડોક સમય પગપાળા ચાલે, થોડોક વાહનનો ઉપયોગ કરે. ઉપરાંત આગળની વ્યવસ્થા વગેરે કરવા માટે આ બે ભાગમાં વાહનો ચક્કર લગાવતા રહે, એટલે આ વાહનો આમ ૭૫૦ કિલોમીટરનો કુલ પ્રવાસ કરે. એટલે આ નિમિત્તે પેટ્રોલ બળે, રસ્તાના જીવોની અજાણે હિંસા થાય, માનવ કલાક અને ધનનો ખર્ચ થાય. આ રીતે પાપ બંધાય. આ વિષયમાં થોડા થોડા ઊંડા ઉતરતા જણાયું કે હવે આવા ‘કાફલા’ વિહારો જ થવા માંડ્યા છે અને એક એક વિહાર પાછળ લાખો રૂપિયા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ ઝવેરી * Website : www.mumbai_jainyuvaksangh.com • email : shrimjys @gmail.com Web Editor: Hitesh Mayani-9820347990
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy