________________
પ્રબુદ્ધ જીવન
છે, ૨૦૧૩
આચમન
જિન-વચન અજ્ઞાની માણસ સદાચાર છોડીને
દુરાચારમાં આનંદ માણે છે कणकुंडगंजहित्ताणं विट्ठ भुंजइ सूयरे । एवं सील जहिताणंदुस्सीलं रमई मिए ।।
(૩. ૧-૫) ભુંડ અનાજના ડુંડાને છોડીને વિષ્ટા ખાવાનું પસંદ કરે છે. એવી રીતે અજ્ઞાની માણસ સદાચાર છોડીને દુરાચારમાં આનંદ માણે છે.
‘ગ્રીન રિવોલ્યુશન', ખેતી, ‘હાઈટ રિવોલ્યુશન', દૂધ ઉત્પાદન અને હવે હુંડિયામણાના ભૂખ્યા આપણ!! રાજકારણીઓ, ‘પિન્ક રિવોલ્યુશન' લાવી રહ્યા છે. પ્રાણીઓની કતલ, માંસની જંગી નિકાસ, વધુ ઉત્પાદન માટે કતલ ખાનાનું આધુનિકરણ, ગાય-ભેંસના માંસની નિકાસ માટે વિશ્વમાં ભારતનું સ્થાન પ્રથમ નંબરે છે. ૨૦૧૨ માં ૧ ૫. ર ૫ લાખ ટન માંસની નિકાસ, આમાં ઉત્તર પ્રદેશમાંથી ૭૦ ટકા, દક્ષિણના રાજ્યોના ૧૭ ટકા અને અન્ય. ગાયનું માંસ ભેંસના નામે નિકાસ કરાય છે. ભેંસના પાડાઓની કતલ કરોડોની સંખ્યામાં થાય છે. ભારતમાં દશ કતલ ખાના ધમધોકાર કતલ કરે છે. બીજા આઠ તૈયાર થઈ રહ્યાં છે. ભારતની ગાયોની બંગલા દેશમાં દાણચોરી થાય છે અને ત્યાંથી કતલ. કૃષિ પ્રધાન શરદ પવારનો
અહિંસાવાદી જેનો અને પૂ. સાધુ ભગવંતો શું વિચારે છે? અહિંસક ક્રાંતિ તો થઈ શકે ને?
1 - વિગત સૌજન્ય દિવ્ય ભાસ્કર, તા.૩-૫-૨૦૧૨
સર્જન-સૂચિ
H
કર્તા
ડૉ. ધનવંત શાહ
(૧) ગુજરાતની વર્તમાન સંસ્કૃતિના પાયાનો સ્તંભ ;
ગુજરાત વિદ્યાસભા (૨) પ્રબુદ્ધ વીરોનો આવિર્ભાવ મહાવીરબુદ્ધ :
જેન-બૌદ્ધોના પરપેક્ષ્યમાં (૩) જૈન પદ્ધતિમાં ભક્તિનું સ્થાન
પ્રા. દીક્ષા એચ. સાવલા ડૉ. કામીની ગોગરી અનુવાદ : પુણા પરીખ પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજયજી મ. ૧૧
A pig prefers to eat dirty things, leaving good food-grains aside. Similarly an ignorant person indulges in evil matters, leaving virtuous matters aside. (ડૉ. રમણલાલ વી. શાહ ગ્રંથિત ‘fકન વન'માંથી)
‘પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી ૧ થી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા | ૧૯૨૯ થી ૧૯૩૨ ૨, પ્રબુદ્ધ જેન
૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું
એટલે નવા નામ ૩. તરૂકા જેન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ ૧૫, પ્રબુદ્ધ જેન નવા શીર્ષ કે બન્યું 'પ્રબુદ્ધ જીવન’
૧૯૫૩ થી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯
થી, એટલે ૮૪ વર્ષ થી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધ માસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૩ માં 'પ્રબુદ્ધ જીવન'નો ૬૧મા વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ નો કમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ. ડૉ. રમણલાલ ચી. શાહ
ડાં, સાગરમલજી જૈન
(૪) અનુપ્રેક્ષાનું આચમન (૫) શ્રી નેમ-રાજુલ કથા (૬) ધર્મ એક સંવત્સરી એક (૭) ભાવ-પ્રતિભાવ (૮) શ્રી મું. જે. યુ. સંઘવર્તમાન કાર્યવાહક સમિતિ
| શ્રી મું. જે. યુ. સંઘ-પેટા સમિતિ (૯) સુખ તમારી પ્રતીક્ષા કરે છે (૧૦) જયભિખ્ખું જીવનધારા : ૪૯ (૧૧) સર્જન-સ્વાગત (12) Thus Spake Death (13) The story of Bhagwan Neminath
પૂ. આ. વાત્સલ્યદીપ સુરીશ્વરજી ડૉ. કુમારપાળ દેસાઈ ડો. કલા શાહ Reshma Jain Acharya Vatsalyadeepji Translation: Pushpa Parikh Pushpa Parikh
(14) સ્તવન - Stavan (૧૫) પંથે પંથે પાથેય ;
બ્રાહ્મણ હોવાથી જ શું બ્રાહ્મણ થવાય ? માતૃભાષા અને પરભાષાનું સખ્ય
મીનાક્ષી ઓઝા શાંતિલાલ ગઢિયા
આ અંકનું મુખપૃષ્ઠ: _. સરસ્વતી સાધના માટે વિશેષ રૂપે બનાવેલી દક્ષિણ ભારતીય શૈલીની કલાત્મક મૂર્તિ