________________
૨૦
પ્રબુદ્ધ જીવન
કાર્તિક અધિક હો તો બાધા આતી હૈ. ઉસ હાલત મેં પીછે ૧૦૦ દિન શેષ રહ જાતે
અતઃ ઇસ વિવાદ કા અંત નજર નહીં આતા. એક અન્નહીન વિવાદ મેં ઉલઝના બુદ્ધિમાની નહીં. મેરા તો સભી સે યહી વિનમ્ર અનુરોધ હું કિં સભી જૈન બંધુ સહર્ષ વર્ષાવાસ પ્રારમ્ભ સે પર્વે દિન સંવત્સરી કરને કી આગક્ત માન્યતા કો સ્વીકાર કર સાનન્દ સંવત્સરી મહાપર્વ કી આરાધના તપ-ત્યાગપૂર્વક સમ્પન્ન કરેં. ઐસા ક૨ને ૫૨ આપ સભી પ્રાયશ્ચિત્ત કે ભાગી ભી નહીં બનેંગે. ઇસમેં મહાવીર કે મૂલમંત્ર ‘સમયે ગોળમ મા પમાયએ' કા પાલન ભી હો જાર્થગા, ધર્માનુષ્ઠાન તો જિતના શી કરે તના હી શ્રેષ્ઠ છે.
લિખને મેં મૈંને ભાષા કે વિવેક કા પૂરા ધ્યાન રખા હૈ જિસસે કિન્હીં ભી આચાર્યો, ઉપાધ્યાયોં, સાધુ-સાધિયોં, શ્રાવક-શ્રાવિકાઓ, સાધર્મિકોં કી આસાતના ન કી, ઇસ પર ભી ઇસે પઢકર કિસી ભી આત્મા કો ઠેસ પહુંચી હો તો ક્ષમાયાચના કરતા હૂઁ.
(સંપૂર્ણ)
XXX
શ્રી સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં ગુજરાતના તમામ સંપ્રદાયોના ૧૫૦૦ તેમજ તેરાપંથ સંપ્રદાયના ૬૭૨, અચલગચ્છના ૩૦૩, ખરતરગચ્છના ૨૯૫, સ્થાનકવાસી શ્રમણસંઘના ૧૨૧૬, પૂ. ઉમેશમુનિ મ.સા.નો પરિવાર વગેરેએ પ્રથમ ભાદરવા સુદ પંચમી
(૧)
તા. ૨૨-૧૧-૨૦૧૨
‘પ્રબુદ્ધ જીવન’ સામાયિક દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. એમાં પ્રગટ થતાં લેખો ઉચ્ચ કક્ષાના હોય છે. આપના કાર્યકર્તાઓ સૌ નિષ્ઠાવાન છે. ઘણી જ મહેનતથી આવું સામયિક તૈયાર થાય છે. ઘણું બધું. Research કરવું પડે છે. બધાને મારા અભિનંદન.
આ સાથે ૨૦,૦૦૦ રૂપિયાનો Cheque મોકલાવું છું, બીજું અહિંથી Direct અમારે રકમ જ્ઞાનદાન અને અનુકંપા માટે મોકલાવવી
છે.
ભાવ-પ્રતિભાવ
આપની પ્રગતિ કોઈપણ મુશ્કેલી સિવાય ચાલુ જ રહેશે એવી શુભેચ્છા. – સવિતાબેન શાહ – લંડન
માર્ચ, ૨૦૧૩
અર્થાત્ ચાતુર્માસ પ્રારંભથી ૫૦મા દિવસે ‘સંવત્સરી મહાપર્વ'ની આરાધના કરેલ છે.
(૨)
આ સાથે રૂા. ૫૦૦૦/- (રૂપિયા પાંચ હજાર પૂરા)નો બેંક પ્રબુદ્ધ જીવન' સામયિક (પત્ર) નિધિ ફંડમાં મોકલાવેલ છે. જે સ્વીકારી આભારી કરશો.
આપ સૌ, જાહેરખબર વિના સમસ્ત જૈન ફિરકાઓના કોઈ પણ ભેદભાવ વિના આ પત્ર ચલાવી રહ્યા છો, તે જૈન ધર્મની ઉત્તમ સેવા
ગુજરાતના સમસ્ત સંપ્રદાર્થોના સંત-સતીજીઓ તેમજ શ્રાવકશ્રાવિકાઓ મળીને જ્યાં સુધી નક્કી ન કરે ત્યાં સુધી પૂર્વાચાર્યોની આજ્ઞાનુસાર જ ‘સંવત્સરી મહાપર્વ'ની એક જ દિવસે ઉજવણી કરવી જોઈએ. ગુજરાતના ૧૫૦૦ જેટલા સંત-સતીજીઓ અને લાખો ઉપાસકોને પ્રથમ ભાદ્રપદમાં સંવત્સરી ક૨વાથી ‘પ્રાયશ્ચિત્ત’ આવે છે તેવી પ્રરૂપણા કરનારા જ પ્રાથચિત્તના ભાગીદાર બને છે.
ગુજરાતના તમામ સંપ્રદાયના સંત-સતીજીઓએ જાગૃત થવાની જરૂર છે. ૪૬ વર્ષ પૂર્વે સંવત્સરી સંબંધી ‘છેવટનો નિર્ણય' તા. ૧૪૬-૧૯૬૬ના ગોંડલ સંપ્રદાય શ્રાવક સમિતિના મંત્રી રતિલાલ ભાઈચંદ ગોડાએ ગુજરાતના તમામ સંપ્રદાર્થો વતી પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં આચાર્ય પૂ. શ્રી પુરુષોત્તમજી મ.સા., બોટાદના પૂર્ણ શિવલાલ મ.સા., લીંબડીના પૂ, ધનજી મ.સા., પૂ. નાનચંદ્રજી મ.સા. વગેરેએ ૫૦મા દિવસે ‘સંવત્સરી' આરાધનાનું નક્કી કરેલ છે.
જેઓ ૭૦ દિવસના આગ્રહી છે તેઓને પણ જ્યારે બે આસો મહિના આવે ત્યારે સંવત્સરી પછી ૭૦ ના બદલે ૧૦૦ દિવસ બાકી હેશે. એટલે જ કહેવત છે કે-પહેલો ધા પરમેશ્વર'નો 'સમયે ગોથમ મા પમાયએ' એ સૂત્રને યાદ રાખો.
-શાસન પ્રગતિ (૨૫-૧૦-૨૦૧૨)
છે. પુરોગામી તંત્રીનો તેમજ વર્તમાન તંત્રીની ઉત્તરોત્તર વિદ્વતા, જૈન ધર્મ વિશેનો અભ્યાસ અત્યંત પ્રશંસનીય છે.
પત્ર તેમ જ જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓ ખૂબ જ ફળેકુલે એ જ અભ્યર્થના તેમજ આપ સૌનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સુદીર્ઘ રહે અને સમાજની વધુ ને વધુ સેવા થાય.
૫૦૦૦/- રૂા. કિરીટભાઈ ગોહિલના પુત્ર ચિ. હાર્દિકના લગ્ન પ્રસંગે રતિલાલ ઓધવજી ગોહિલ પરિવાર તરફથી
કિરીટ ગોહિલ ના જય જિનેન્દ્ર
(૩)
તા. ૧૯-૧૨-૧૨
આ સાથે બેંક એક રૂા. ૧૦,૦૦૦-નો નીચેની વિગતે મોકલું છું. જે સ્વીકારી આભારી કરો.
રૂા. ૫,૦૦૦/- મકાન ફંડ, રૂા. ૫,૦૦૦/- ‘પ્રબુદ્ધ જીવન’ માસિક સ્વ. અ. સૌ. જયવતિ પારેખના સ્મરણાર્થે હસ્તે રતનચંદ ભોગીલાલ પારેખ. આ ઉપરાંત એક ચેંક રૂા. ૫,૦૦૦ - લોક સેવક સંઘ થોરડીનો મોકલું છું.
Dરતનચંદ ભોગીલાલ પારેખ ના જય જિનેન્દ્ર