SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૧ જિન-વચન - પાપકર્મમાંથી નિવૃત્તિ संबुज्झमाणे उ णरे मइम पावाउ अप्पाण निवट्टएज्जा । | हिंसप्पसूयाई दुहाई मत्ता वेराणुबंधिणी महब्भयाणि ।। સૂત્રતા ૬ - ૦ - ૨૬ | હિંસાથી દુ:ખ જન્મે છે. તે વેરને બાંધનારાં અને મહાભંયકર હોય છે. આવું સમજીને | બુદ્ધિમાને મનુષ્ય પોતાની જાતને પાપકર્મમાંથી નિવૃત્ત કરવી જોઈએ. Violence gives birth to miseries. It creates enmity and is very dangerous. Knowing this, a wise man should refrain from sinful activities. (ડૉ. રમyલાલ વી. શાહ ચંધિત 'બિન વાન'માંથી) ) આગમન ધૃણા માનસ રૂદ્રોનું માનસ માશા- ઉત્સાહ -ગતિ, સાહસ અને જિજ્ઞાસા, + જીવનના ખાટા અનુભવોને કારણો વિકસિત થયેલું શનિનો પ્રચંડ ધોધ, નકારાત્મક મનોવલણ + નવીનતાની ઝંખના + શિખામણા અને વણમાગી સલાહ ખાપવાની ઉતાવળ + ચેક-ટોક પ્રત્યે અણગમો + ‘ટ કોર'ને બદલે ‘ટકટ ક' - ચીલે ચાલવાનો નહીં-નવો ચીલો પાડવાની તમન્ના + સંતાનને પોતાની કાર્બન કૉપી’ બનાવવાની જાપે અજાણ્યે ઈચ્છા. - અલગ ‘આઈડેન્ટિટી'-આગવી ઓળખની અભિખા + નાનું મન 4 ‘જોશ' વધુ, હોશ ઓછો. + જીદ, અહમ્ અને નમતું નઈ જોખવાની મનોવૃત્તિ, 4 સંવેદનશીલતા, લાગણીશીલતા વધુ + સંતાનોને પોતે કરેલા ઉપકારોનું સ્મરણ કરાવવાનો મયનું . + સ્વતંત્ર દિમાગ + નવી પેઢીમાં શ્રદ્ધાને બદલે શંકા + રમાશાવાદિતા, સ્વપ્નશીલતા + રૂઢિવાદિતા, બે પેઢી વચ્ચેનું અંતર કેવી રીતે ધટી શકે ? + બે પેઢી વચ્ચે સ્વસ્થ સંવાદ + વૃદ્ધે થોડા જવાન થવાની તૈયારી અને જવાને થોડા વૃદ્ધ (પરિપક્વ) થવાની તૈયારી. + વૃદ્ધોએ, વડીલ હોવાને કારણે સમયોચિત સહિષ્ણુતા, ઉદારતા, સમાધાનવૃત્તિ, સમાનુકુલન અને ક્ષમાભાવ વિકસાવવાનો સ્વયંભૂ પ્રયત્ન, + અધિકારપ્રિયતાને બદલે ત્યાગપ્રિયતા + માતા-પિતા સંતાનોના ટ્રસ્ટી છે એ વાત યાદ રાખવી જોઈએ, માલિક નહીં. + સંતાનોમાં જવાબદારીની ભાવના વિકસે તે માટે તેમની સાથે નાનપટ્ટાથી જ આત્મીયતાપૂર્ણ નાતો, ચારિત્રશીલ શિક્ષણની આવશ્યકતા. + ‘બાલમંદિરો’ જેટલા જ ‘બાપમંદિરોની જરૂરિયાત લૉર્ડ રાંચેસ્ટર કહે છે : 'બાળઉછેરના સમયે મારી પાસે બાળઉછેરના છ સિદ્ધાંતો હતા. આજે મારી પાસે છ બાળકો છે અને સિદ્ધાંતના નામે મીંડું.” | (સૌજન્ય ‘વિશ્વ વિહાર'} 'પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧, શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જેન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન મૂકવું એટલે નવા નામે ૩. તરૂણા જેન | ૧૯૩૪ થી ૧૯૩૧ ૪. પુન : પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન - ૧૯૩૯-૧૯૫૩ પ. પ્રબુદ્ધ જેન નવા શીર્ષ કે બન્યું 'પ્રબુદ્ધ જીવન' ૧૯૫૩ થી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક + ૨૦૧૧માં 'પ્રબુદ્ધ જીવનનો ૫૮માં વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પુર્વ મંત્રી મહારાણો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ સર્જન-સૂચિ કતિ કર્તા (૧) શ્રી મુંબઈ જૈન યુવક સંધ : ઉજ્જવળ ઇતિહાસ, ખાપના સાથ થકી ઉજ્જવળ ભવિષ્ય ડૉ, ધનવંત શાહ (૨) આપણી પ્રાચીન ધરોહર અને જીર્ણોદ્ધાર ડૉ. રેણુકા પોરવાલ (૩) ગૌતમ-કથા (૪) સર્વગુણા : કાંચનમાશ્રયન્ત ડૉ. રણજિત પટેલ ‘અનામી (૫) વર્તમાન સમયના વિદ્યા તપસ્વી : નર્મદાશંકર શાસ્ત્રી મા, ઉષા પટેલ (૬) આયુર્વેદ તથા વિજ્ઞાનની દૃષ્ટિએ રાત્રિભોજન ત્યાગ શ્રીમતી કાંતિ જેન કાનડા અનુવાદક : પુષ્પા પરીખ (૭) ગાંધી હત્યા, વધ કે બલિદાન કાન્તિ મેપાણી | (૮) અવસર (૯) જયભિખ્ખું જીવનધારા : ૨૬ ડૉ. કુમારપાળ દેસાઈ (૧) શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્ય પ. પૂ. આ. શ્રી ‘વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ. (૧૧) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : વાર્ષિક વૃત્તાંત ૨00૯/૨૦૧૭ (૧૨) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ (૧૩) પંથે પંથે પાથેય ; મોમાયા બાપા ગાંગજી શેઠિયા મુખપૃષ્ટ સૌજન્ય : |પૂ. મુનિશ્રી કુલચંદ્ર વિજયજી સંપાદિત 'સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy