________________
જિન-વચન સંયમનું સ્વરૂપ
जो जीवे वि न याणति अजीवे वि न याणति । जीवा जीवे अपागंतो कह सो नारि संजमं ॥
दसवैकालिक-४-३५
જે જીવોના સ્વરૂપને નથી જાણતા તથા અવોના સ્વરૂપને પણ નથી જારાતા, એમ જે જીવ અને અજીવ બંનેને નથી જાણતા તે સંયમના સ્વરૂપને કેવી રીતે જાણી શકે ?
One who does not know what life is also does not know what non-life is. Thus he being ignorant of what life is and what non-life is, how can he know |what self-control is ?
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન વચન’માંથી)
'પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી
૧. શ્રી મુંબઈ જૈન યુવક સંધ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જેન
૧૯૩૨ થી ૧૯૩૩
બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું એટલે નવા નામે ૩. તરૂણ જૈન
૧૯૩૪ થી ૧૯૩૭
૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩
૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું 'પ્રબુદ્ધ જીવન' ૧૯૫૩ થી
+ શ્રીમુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક
+ ૨૦૧૧માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૫૮માં વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ
પૂર્વ તંત્રી તારાથી
જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શા જભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
પ્રબુદ્ધ જીવન : જૈન કથા વિશ્વ વિશેષાંક
ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧
‘પ્રબુદ્ધ જીવન' જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
સર્જન-સૂચિ
ક્રમ
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
(૭)
(૮)
(૯)
કૃતિ
આ સંપાદન અંગે કિંચિત
આ વિશિષ્ટ અંકના માનદ સંપાદક
ડૉ. કાન્તિભાઈ બી. શાહ
જૈન કથાસાહિત્ય એક વિહંગાવલોકન
બુદ્ધિચતુર બાળ રોહા
નિયમપાલનનાં મીઠાં ફળ : બે થાઓ
ચાર પુત્રવધૂઓની પરીક્ષા
વિનયથી શોભતી વિદ્યા
સગાં જ સગાનો અનર્થ કરે : કથાસપ્તક
શ્રદ્ધા ડગે, સંશય વર્ધ
(૧૦) દગલબાજ દોઢું નર્મ (ચાર પાંખડીની કથા)
(૧૧) છીંક સમસ્યા
(૧૨) એક ભાગ્યહીનની આપત્તિઓ ઃ અંતે છુટકારો (૧૩) કેટલીક પ્રાણીકથાઓ
(૧૪) ધૂર્ત અને દ્રોહી મિત્રને પદાર્થપાઠ
(૧૫) ભણ્યા પણ ગણ્યા નહિ (૧૬) કરકંડુની કથા
(૧૭) સાવધાની, સમતા. સહિષ્ણુતા – તે આનું નામ
(૧૮) ગુણાવળીની શીલરક્ષા
(૧૯) સોજન્ય, સ્વપ્નદર્શન અને સંપ્રાપ્તિ
(૨૦) આરામશોભા
(૨૧) પરમહંસ અને ચેતના ઃ એક વિશિષ્ટ રૂપકકથા
(૨૨) દાંતે દળ્યું ને જીભે ગળ્યું (૨૩) આપતિળાપણાનું દુષ્પરિણામ (૨૪) વૃદ્ધજનની કોઠાસૂઝ (૨૫) વૃદ્ધા–કથા (૨૬) જા સા સા સા
(૨૭) પીડા વહેંચાય તો પાપ વહેંચાય
(૨૮) મુનિવર કેમ હસ્યા ?
(૨૯) બે લઘુ દૃષ્ટાંતકથાઓ (૩૦) ઊંધ વેચી ઉજાગરો
(૩૧) અધ્યાત્મ રસનું કુંડા ભરી પાન કરાવતી ગૌતમકથા (૩૨) જયભિખ્ખું જીવનધારા ઃ ૩૧
મુખપૃષ્ટ સૌજન્ય
:
કર્તા
પ્રા.ડૉ. કાન્તિભાઈ બી. શાહ
ડૉ. ધનવંત શાહ
ડૉ. કાન્તિભાઈ બી. શાહ
ગુશવંત બરવાળિયા ડૉ. કુમારપાળ દેસાઈ
पृष्ट
૩
૫
૧૦
૧૪
૧૮
૧૯
૨૧
૨૩
૨૬
૨૭
૨૮
30
33
૩૫
૩૬
३८
४०
૪૨
૪૪
૪૭
૪૮
૫૦
૫૪
૫૫
૫૭
૫૮
૫૯
૬૦
૬૧
૬૧
૬૪
(૧) સરસ્વતી, ૧૯મી સદી પૂર્વાર્ધ
(૨) આશ્રમ ૠષિ માર્કન્ડેય : બી. જે ઈન્સ્ટિટ્યૂટ ઑફ લર્નિંગ ઍન્ડ રિસર્ચ – અમદાવાદ બહેનશ્રી પુષ્પાબેન પરીખની પારિથમિક નિરીક્ષણ દૃષ્ટિ અને શ્રી જવાહરભાઈ શુક્લનું કોમ્પ્યુટ શબ્દાંકન, મુક્ત અને સુશોભન ષ્ટિ આ સમૃદ્ધ અંકને પ્રાપ્ત થઈ છે. ધન્યવાદ. આભાર.......-તંત્રી.