________________
૨૪
પ્રબુદ્ધ જીવન
માર્ચ ૨૦૧૦
આજીવન સભ્યોનો પૂરક રકમ માટે અભૂત પ્રતિસાદ
રકમ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વર્ષો પહેલા રૂ. ૨૫૧/-, રૂ. ૫૦૧/- ભરીને જે મહાનુભાવો આજીવન સભ્ય બન્યા હતા એઓશ્રીને વર્તમાન આજીવન સભ્ય ફી રૂ. ૫૦૦૦/- છે એમ જણાવી પૂરક રકમ આપવા અમે ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા વિનંતિ કરી હતી, જેનો અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
કેટલાંક માનવંતા સભ્યો પાસે જૂની વિગતો ન હતી એટલે સર્વે સભ્યોને અમે પૂરી વિગત આપી પૂરક રકમ મોકલવા વ્યક્તિગત પત્રો લખ્યા, અને સાથે ‘પ્રબુદ્ધ જીવન માટે સૂચનો પણ આવકાર્યા.
અમને ખૂબ જ આનંદ થાય છે તેમજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આજીવન સભ્યો માટે ગૌરવ પણ થાય છે કે અમારા એ વ્યક્તિગત પત્રોનો અમને અભુત-અભૂતપૂર્વક પ્રતિસાદ મળ્યો અને પ્રતિદિન પૂરક રકમના ચે કો-રોકડા મળતા રહ્યા. સાથે ખૂબ જ જાણવા જેવા અભિપ્રાયો મળ્યા.
આ સર્વ મહાનુભાવોને આવી ઊંચી સંસ્કારિતાને અમારા ન મસ્તકે વંદન છે. આ સંસ્થા પ્રત્યે આપે જે શ્રદ્ધા વહાવી છે એ માટે આપને અમારા અંતરના અભિનંદન અને આપના સર્વાગી વિકાસ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
પ્રબુદ્ધ જીવનમાં વિનંતિ કરી હતી ત્યારથી, તા. ૧૦-૩-૨૦૧૦ સુધી જે જે પૂરક રકમ અમને પ્રાપ્ત થઈ છે એની યાદી નીચે મુજબ છે–ત્યાર પછી જે રકમ પ્રાપ્ત થશે એની વિગત પણ ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરતા રહીશું. નામ
રકમ નામ
નામ
૨કમ અગાઉનો સરવાળો ૧૯૭૦૦૩ ૨૯ શ્રી યાત્રિક એમ. ઝવેરી (નવા) ૫૦૦૦ ૫૭ શ્રી પ્રમીલાબહેન બી. શાહ ૪૫૦૦ ૦૧ શ્રી જયંતીલાલ છોટાલાલ શાહ ૫૦૦૦ (રસીલાબેન ઝવેરી)
૫૮ શ્રી રક્ષાબહેન શ્રોફ
૩૫૦૦ ૦૨ શ્રી સુરેશ પ્રેમચંદ મહેતા ૫૦૦૦ ૩૦ શ્રી કિરણભાઈ ગાંધી ૪૭૫૦ ૫૯ શ્રી મૃદુલાબહેન એમ. મહેતા ૫૦૦૦ ૦૩ શ્રી ભુપતલાલ છગનલાલ વિરાણી ૪૭૫૦ ૩૧ શ્રી દામજીભાઈ કે. છેડા ૪૫૦૦ ૬૦ શ્રી પીયુષભાઈ પી. અવલાની ૪૭૪૯ ૦૪ શ્રી જયશ્રીબેન જયંતિલાલ વિરાણી ૪૭૫૦ ૩૨ શ્રી પ્રકાશ એસ. દોશી ૪૭૫૦ ૬૧ શ્રી પરેશ એમ. કાપડિયા ૪૫૦૦ ૦૫ શ્રી મહેશ જમનાલાલ શાહ (નવા) ૫૦૦૦ ૩૩ શ્રી પ્રદીપ ડી. કોઠારી ૪૫૦૦ ૬૨ શ્રી ભરત લખમશી છેડા (નવા) ૫૦૦૦ ૦૬ શ્રી હરેશ પ્રવિણચંદ્ર શાહ ૫૦૦૦ ૩૪ શ્રી કિશોર દલીચંદ જોબલીયા ૫૦૦૦ ૬૩ શ્રી મનસુખલાલ મહેતા ૨૦૦૦ ૦૭ શ્રી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ ૪૪૯૯ ૩૫ શ્રી શીવજી મુલજી શાહ ૧૦૦૦ ૬૪ શ્રી લક્ષ્મીકાંત જે. શાહ ૪૫૦૦ ૦૮ શ્રી નિતિનભાઈ આઈ. કપાસી ૪૫૦૦ - ૩૬ શ્રી વિજય પ્રેમજી શાહ ૪૭૫૦ ૬૫ શ્રી જયંત જે. તુરખીયા ૪૫૦૦ ૦૯ શ્રી પ્રવિણચંદ્ર શાંતિલાલ કોઠારી ૪૭૪૯ ૩૭ શ્રી વિનોદ એમ. મહેતા ૫૦૦૦ ૬૬ શ્રી જયંત કે. છેડા
૨૫૦૦ ૧૦ શ્રી પૃથ્વીરાજ સી. શાહ ૪૭૪૯ - ૩૮ શ્રી નવીન સી. ગાંધી
૫૦૦ ૬૭ શ્રી મનહર પી. હેમાણી ૪૫૦૦ ૧૧ શ્રી રસિકલાલ સી. ચૌધરી ૫૦૦૧ ૩૯ શ્રી અરૂણકુમાર રમણલાલ ગાંધી ૫૦૦૦ ૬૮ શ્રી વસંત કે. મોદી
૫૦૦ ૧૨ શ્રી મનસુખલાલ એલ. વસા ૫૦૦૦ ૪૦ શ્રી જયંતિલાલ એચ. શાહ ૪૭૫૦ ૬૯ શ્રી જશવંત પી. વોરા ૪૭૫૦ ૧૩ શ્રી પ્રતાપ કે. શાહ
૧૦૦૦ ૪૧ શ્રી એ. એમ. ડેલીવાલા ૨૫૦૦ - ૭૦ શ્રી રમાબહેન વિનોદ મહેતા ૫૦૦૦ ૧૪ શ્રી પ્રેમળભાઈ એન. કાપડિયા ૪૫૦૦ ૪૨ શ્રી હેમલતા એલ. શાહ
૫૦૦૦
- ૭૧ શ્રી ભૂપેન્દ્ર એમ. શાહ ૪૬૫૦ ૧૫ શ્રી મુકુન્દલાલ વાડીલાલ ગાંધી ૪૭૫૦ ૪૩ શ્રી હિતેન કલ્યાણજી ગાલા ૨૦૦૦ ૭૨ શ્રી સુરેન્દ્ર શાહ
૫૦૦૦ ૧૬ શ્રી ભરતચંદ્ર ચીમનલાલ શાહ ૪૭૫૦ ૪૪ શ્રી નરેન્દ્ર સી. હેકડ ૨૦૦૦ ૭૩ શ્રી પ્રિયલતા એસ. સોનાવાલા (નવા) ૫૦૦૦ ૧૭ શ્રી કિરીટકુમાર કરમશી ગાલા ૫૦૦૦ ૪૫ શ્રી એમ. એન. શાહ ૪૭૫૦ ૭૪ શ્રી બિપીનભાઈ વા. ગોસલીયા ૫૦૦૦ ૧૮ ડૉ. દિનેશ કે. દફતરી ૪૫૦૦ ૪૬ શ્રી લક્ષ્મીબેન તેજશી છેડા ૪૭૫૦ ૭૫ શ્રી મનોજ નેમચંદ શાહ ૨૫૦૦ ૧૯ શ્રી હર્ષદ એમ. શેઠ ૫૦૦૦ - ૪૭ ડો. પ્રવિણ જે. શાહ ૪૫૦૦ ૭૬ શ્રી નિર્મલા વી. તોલાટ ૪૬૫૦ ૨૦ શ્રી કે. એલ. વોરા
૫૦૦૦ ૪૮ શ્રી કલ્પનાબેન શાહ ૪૪૯૯ ૭૭ શ્રી કલાવતી એસ. મહેતા ૫૦૦૦ ૨૧ શ્રી હસમુખ જી. શાહ ૪૭૫૦ ૪૯ શ્રી હસમુખભાઈ ડી. શાહ ૪૭૪૯ ૭૮ શ્રી વર્ષાબેન આર. શાહ ૩૫૦૦ ૨૨ શ્રી શરદભાઈ રસિકભાઈ શાહ ૪૭૪૯ ૫૦ શ્રી ભારતી જી. કપાસી ૪૪૯૯ ૭૯ શ્રી ભૂપેન્દ્ર આર. શાહ ૪૭૫૦ ૨૩ શ્રી સુમિત્રા કે. ઝવેરી ૪૫૦૦ ૫૧ શ્રી દામજી વિજપર સાવલા ૫૦૦૦
૮૦ શ્રી ગુણવંત બી. શાહ ૨૦૪૯ ૨૪ શ્રી અજિત આર. ચોકસી ૪૫૦૦ ૫૨ શ્રી ચીમનલાલ કે. મહેતા ૪૨૫૦ ૮૧ શ્રી કીરીટ આર. ગોહીલ ૨૫૦૦ ૨૫ શ્રી અરૂણા અજિત ચોકસી ૪૫૦૦ ૫૩ શ્રી પ્રદિપ એન. શાહ ૫૦૦૦ ૮૨ શ્રી ભરત કે. શાહ ૧૦૦૦ ૨૬ શ્રી ગાંગજી પોપટલાલ શેઠિયા ૪૫૦૦ - ૫૪ શ્રી મનસુખલાલ અમૃતલાલ મોદી ૪૭૫૦ ૮૩ શ્રી અરવિંદ એલ. શાહ ૪૬૪૯ ૨૭ શ્રી મહેન્દ્ર પોપટલાલ શાહ ૪૭૫૦ ૫૫ શ્રી જે. વી. ઠક્કર
૫૦૦૦ ૮૪ શ્રી પન્નાલાલ આર. શાહ ४७४८ ૨૮ શ્રી મહેન્દ્ર સી. સંઘવી ૫૦૦૦ ૫૬ શ્રી ભરત કરમચંદ દલાલ ૪૭૫૦ ૮૫ શ્રી નવીન ડી. શાહ
૪૫૦૦