________________
જુલાઈ ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ
.કાકુલાલ છગનલાલ મહેતા
આ વર્ષે ૨૪ ઑગસ્ટના રોજ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસની અસર જલ્દીથી અનુભવવા મળે. ભારત જ્યારથી સ્વતંત્રતા ગુમાવી ઉજવણી શા માટે ? કઈ રીતે ?'નો એક કાર્યક્રમ મહારાષ્ટ્ર રાજ્યગુલામ બન્યું ત્યારથી આપણે વ્યાપારી અને વ્યવહારુ પ્રજા હોવાને ગુજરાતી સાહિત્ય અકાદમી અને મુંબઈ સમાચાર તરફથી જાહે૨ કારણે, જે તરફ હવા વહેતી હોય તે તરફ હંકારવાનું બુદ્ધિ વાપરી થયેલ છે. એક લકીરની આ રજૂઆત કંઈ કેટલાય પ્રશ્રોની હારમાળા રાજ્યને વફાદાર રહી આપણા માર્ગે ચાલતા રહ્યા. એ સમયમાં મનમાં જગાવે છે. સવાલ એ છે કે હજારેક વર્ષ પૂરાણી ભાષાની આપણે ન તો માતૃભાષા પ્રતિ જાગૃત હતા કે ન તો એની ચિંતા ઉજવણીનો વિચાર પહેલી વાર, આજે આટલા વર્ષે કેમ ? ભાષા એ હતી. પરિણામે આપણે અંગ્રેજી પ્રતિ ઢળ્યા. એ પહેલા મુગલ રાજ્ય શિક્ષણનું માધ્યમ છે પરંતુ શિક્ષણ એ જીવનના દરેક પાસાને, ક્ષેત્રને કાળમાં પણ આપણે ઉર્દૂમિશ્રિત ભાષાનો સ્વીકાર કરી ચૂક્યા હતા. આવરી લેતું, જીવનનું ઘડતર કરવું, મહાન પરિબળ છે એથી ભાષાની જોડે શિક્ષણ અંગે વિશાળ જ્લક પર વિચારવું રહ્યું. ગુજરાતીની જોડે રાષ્ટ્રભાષાનો વિચાર કરવો પણ અત્યંત આવશ્યક છે. એ વિના રાષ્ટ્રઐક્ય સાધી નહિ શકાય અને વિભાજિત દેશ સ્વતંત્રતા જાળવી નહિ શકે. લગભગ બધા જ દેશોને, જેમ કે બ્રિટન, ચીન, ફ્રાંસ, જર્મન, જાપાન, રુસ (રશિયા) વગેરેને પુરા રાષ્ટ્રને આવરી લેતી એક જ ભાષા છે અને એનું અધિકું ગૌરવ પણ છે. છેલ્લા બે-એક દાયકાથી અને વિશેષે એક દાયકાથી ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચર્ચા-વિચારણા અને લખાણો પણ પ્રસિદ્ધ થતાં રહે છે.
જેણે ‘શું શા પૈસા ચાર’નો પ્રયોગ કર્યો એણે કદાચ એ આપણી આ ઉણપ પ્રતિ ઇશારો કરવા માટે જ કર્યો હશે. આજે હવે અંગ્રેજી ભાષા વ્યાપાર માટે તો ખરી જ પરંતુ અન્યથા પણ વિશ્વભરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી ચૂકી છે એથી આપણે પણ કદાચ પૂર્ણપણે નહિ તો પણ મહદ્ અંશે અંગ્રેજીને સ્વીકારી ચૂક્યા છીએ. આ એક વાસ્તવિકતા છે, એનો વિરોધ નથી, સ્વીકાર પણ કરીએ પરંતુ માતૃભાષા કે સંસ્કૃતિના ભોગે તો નહિ જ. શા માટે?
માતૃભાષાનું મહત્ત્વ સમજવું બહુ જ જરૂરી છે. મારા પૌત્ર અને પૌત્રી અંગ્રેજી માધ્યમમાં ભણે છે. ઘરમાં ગુજરાતી બોલે છે, સમજે પણ છે પરંતુ લેખતા-વાંચતા આવડતું નથી. મેં એમને પ્રશ્ન કર્યો કે એ,બી,સી,ડી શિષ્યા પછી જ તમે અંગ્રેજી બોલતા અને સમજતા થયા પણ તમને ગુજરાતી શીખવાડવામાં આવ્યું નથી તો ગુજરાતી કઈ રીતે બોલો-સમજો છો? હકિકત એ છે કે બાળક માતાના ઈશારાથી, સિસકારાથી કે બોલાતી ભાષાથી સહેલાઈથી સમજી એશકે છે અને બોલી કે સમજાવી ન શકે ત્યાં પણ સમજણ તો હોય જ છે. એટલું જ નહિ પણ હજારો વર્ષની આપણી આગવી સંસ્કૃતિની પાછળ અનુભવ હોય છે જેને અપનાવીને આપણે ભૂલો કરતા બચી જઈએ અને યોગ્ય માર્ગ પ્રગતિ સાધી શકીએ. માતૃભાષા જતાં આવી અનુપમ સંસ્કૃતિને ગુમાવીને આપણે દિશા-વિહોણા બની જઈએ. આ કારણે માતૃભાષાનું જ્ઞાન એક અનિવાર્ય આવશ્યકતા બની જાય છે. મારી પૌત્રી અગિયાર વર્ષની છે. અંગ્રેજી, હિંદી, મરાઠી અને સંસ્કૃત શીખી છે અને હાલ રજાના દિવસોમાં ગુજરાતી શીખે છે. આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે ગુજરાતીની જન્મદાત્રી સંસ્કૃતનું શિક્ષણ અંગ્રેજીના માધ્યમથી લ્યે છે. વિચારવાનું એજ કે બાળકોને માટે માતૃભાષા, હિંદી અને અંગ્રેજી સાથે સાથે શીખવાનું મુશ્કેલ નથી કેમ કે એમની ગ્રહણ શક્તિ અદ્ભુત હોય છે.
ભૂતકાળ : પ્રસ્તાવમાં ‘વિશ્વ ગુજરાતી ભાષાનો ઉલ્લેખ છે. એક એવું અનુમાન દોરી શકાય કે ભારતે સ્વતંત્રતા ગુમાવી એ પહેલા (ત્યાર પછી અને હાલ પણ) આપણો ગુજરાતીઓનો વ્યાપાર વિશ્વમાં દૂર દૂર સુધી ફેલાયેલો જેમકે નજીકમાં બર્મા, જાવા, સુમાત્રાથી લઈને છેક આફ્રિકા અને બીજા ઘણાં દેશો સુધી. વખતની વ્યાપાર વ્યવસ્થામાં એક વિશિષ્ટતા એ હતી કે તેમાં ગુજરાતીમાં વાતચીત થતી અને વસ્તુઓનું આદાન-પ્રદાન થતું. જેટલો માલસામાન લઈ વહાણ જ્યાં જાય ત્યાં બધે જ સામાન ત્યાંના ચલણમાં વેચાતો અને એજ ચલણમાંથી ભારતવાસી પોતાને જોઈતો સામાન ત્યાંથી ખરીદીને લઈ આવતા. આથી વિદેશી મુદ્રાનો સવાલ જ ઊઠતો નહિ. ન કોઈ લેણાદાર બનતું કે ન દેવાદાર. બન્ને પક્ષનું હિત જળવાઈ જતું, ભારતના રુપિયાની પ્રતિષ્ઠા હતી અને સ્વીકાર્ય પણ હતો. એ સમયમાં અને આજે પણ ગુજરાતીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે. વ્યાપાર પણ ફેલાયો છે. આપણે માતૃભાષા, રાષ્ટ્રભાષા અને જીવનઘડતરનું યોગ્ય સંજન કરી શકીએ તો સંભવ છે કે ૫૦-૬૦ વર્ષના ગાળામાં આપણી ભાષાને પણ વિશ્વની પ્રખ્યાત ભાષાઓમાં સ્થાન મળે. આપણી સંસ્કૃતિમાં એ તાકાત છે જો એને ન અવગણીએ તો.
૨૧
સમય અને પરિવર્તન સાથે સાથે ચાલતા રહે છે, ક્યારેક ધીમી ગતિએ નજરમાં પણ ન આવે એવી રીતે તો ક્યારેક ઝડપથી જેની
વર્તમાન : આપણે જોયું કે સમય સાથે પરિવર્તન થતું જ રહે છે, ક્યારેક પીમી ગતિએ તો ક્યારેક ઝડપથી. આઝાદી પછી ભારતે આર્થિક વિકાસ માટે હરણફાળ ભરી આઝાદીની લડત અંતે તો