________________
હતU)
પ્રભુ
જીર્વન
વર્ષ-૫૭અંક-૭૦ જુલાઈ ૨૦૧૦ પાના ૨૮ • કીમત રૂા. ૧૦
જિન-વચન પ્રાણીવધનું અનુમોદન કરવું નહિ न हु पाणवहं अणुजाणे मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं । एवायरिएहिं अक्खायं जेहिं इमो साहुधम्मो पण्णत्तो ।।
–૩ત્તરાધ્યયન-૮-૮ જેઓ પ્રાણીવધનું અનુમોદન કરે છે, તેઓ ક્યારેય સર્વ દુઃખોથી છૂટી શકતા નથી. જેઓએ સાધુધર્મ સમજાવ્યો છે તેઓએ આ પ્રમાણે કહ્યું છે. प्राणीवध का अनुमोदन करने वाला सर्व दु:खों से कभी भी मुक्त नहीं हो सकता । जिन्हों ने यह साधु-धर्म समझाया है उन्होंने ऐसा कहा है । Those who support others' act of killing living beings can never be free from all the miseries. All those who have preached true religion have said so.
| (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “જિન-વેવન'માંથી)