________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
વર્ષ : (૫૦) + ૧૯ ૭ અંક : ૧૦૦ ઑક્ટોબર,૨૦૦૯ ૭ વિક્રમ સંવત ૨૦૬૫ ૭ વીર સંવત ૨૫૩૫ ૭ આસો વદિ – તિથિ૧૩ ♦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ♦
પ્રબુદ્ધ જીવા
૦ છૂટક નકલ રૂા. ૧૦/
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ
તીર્થ સ્વરૂપ વાંચન-દૃશ્ય ગ્રંથ
જગત વત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો! તારજો બાપજી બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે જોશો (૨૪) ૬.
‘પ્રબુદ્ધ જીવન’ના પ્રબુદ્ધ વાચકો!
સર્વ પ્રથમ આપણે વીર સંવત ૨૫૩૫ અને વિક્રમ સંવત ૨૦૬૫ ને વિદાય આપી એ વર્ષના દીપાવલી દિનના ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક દિવસે આ તીર્થંકર ભગવાન મહાવીરના ચરણોમાં વંદન કરી એ કેવળજ્ઞાની આત્માનું શરણ પ્રાર્થીએ.
અને વીર સંવત ૨૫૩૬ અને વિક્રમ સંવત ૨૦૬૬ના વિદ્વવજનોને અને સંપાદકને ખોબલે ખોબલે હૃદય ભરીને આગમનને આનંદ અને આશાથી વધાવીએ. અભિનંદન આપવાના ઓરતા જાગે એવો શ્રી પ્રેમલ કાપડિયા દ્વારા
પ્રબુદ્ધ વાચકો! શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આપને નૂતન સંપાદિત થયેલ ગ્રંથ એ શ્રીમદ્ ટેવવંવની વૃંત ચોવીસી ગ્રંથ.
વર્ષાભિનંદન પાઠવી અનેક
આ અંકના સૌજન્યદાતા :
: પ્રજ્ઞાચક્ષુ જ્યોતિ મોહનલાલ પારેખ હસ્તે : પારેખ પરિવાર
જેમના ઘરમાં મંદિર ન હોય કે જેઓ મંદિરે જવા અશક્તિમાન હોય તેમના ઘરમાં આ ગ્રંથ બિરાજે તો એ ઘર ‘ઘર દેરાસર’ બની જાય, અને પ્રતિદિન જિન દર્શન અને જ્ઞાનની શુભ પળ પ્રાપ્ત થતા કર્મ નિર્જરા થાય અને શુભ કર્મનો ઉદય થાય. આ ભવ્ય ગ્રંથમાં વર્તમાનકાલીન ૨૪ તીર્થંકરો, ગણધરો, વિવિધ દેવ, દેવી, વ્યંતરો, વિવિધ તીર્થપટો; સમવસરણ, જંબુદ્વિપ, અષ્ટમંગલ, શ્રી ૠષિ મંડળ યંત્ર, શ્રી સૂરિ યંત્ર, અષ્ટાપદ, સમેતશિખર, શત્રુંજય, આબુ, ગિરનાર, વગેરે તીર્થ સ્થળો, ભવ્ય જીવોની ચરણ પાદુકા, નવપદ, છ લેશ્યા, શ્રી સિદ્ધચક્ર વગેરે દશ્યમાન થાય છે.
આ સર્વના પાવન દર્શનથી દર્શકની એ ઘડી મંગળમય બની જાય અને એ દિવસ ધન્ય બની જાય.
આ ગ્રંથના પૃષ્ટો કલા સૌંદર્યથી છલોછલ તો છે જ પરંતુ એથીય વિશેષ આ ગ્રંથના શબ્દે શબ્દમાં જૈન તત્ત્વના ગહન જ્ઞાનનો ઉદધિ પણ સમાયેલો છે.
શુભેચ્છાઓનો થાળ ધરી આપના અંતરમાં બિરાજમાન જિજ્ઞાસુ ભાવ અને આપના ભવ્ય આત્માને વંદન કરે છે.
સ્મૃતિ
નવા વરસના આ શુભ દિવસોમાં આજે વર્તમાન કાળમાં પ્રકાશિત થયેલ એક ભવ્ય ગ્રંથનું આપને દર્શન કરાવવાની ભાવના હૃદયમાં પ્રગટી છે.
આ ગ્રંથ વાંચતા અને એના પૃષ્ટોનું દર્શન કરતાં જેમ પૂર્વ દિશામાં દૂર દૂરથી પ્રગટતા પ્રભાતના સૂર્ય કિરણના સ્પર્શથી પંકમાં કાદવમાં–સ્થિર પંકજ-કમળ ખીલી ઊઠે એમ આ ગ્રંથના વાંચનદર્શનથી આ હૃદય જિન ભક્તિજ્ઞાનથી પુલકિત થઈ ઊઠ્યું છે. આપને પણ આવી જ અનુભૂતિ થશે જ એવી આ લખનારને પરમ શ્રદ્ધા છે.
૨૪૪૩૪ ઈંચમાં વિસ્તરાયેલો, વજનમાં ત્રણ કિલો અને સુંદર સમૃદ્ધ ૫૦૫ આર્ટ પેપરમાં અંકિત થયેલો, ભારતના વિવિધ કલા સંગ્રહાલયોમાંથી પ્રાપ્ત કરેલ લગભગ ૨૨૯ ભવ્ય કલાકૃતિઓથી
શણગારેલો અને શોભતો, પ્રત્યેક પૃષ્ટમાં જિન ભક્તિની મહિમા ગાતી કુલ ૨૧૬ ગાથા (૯૫૬ પંક્તિઓ)માં જિનભક્તિ અને તત્ત્વના ઊંડાણની ઝાલર રણકાવતો, તીર્થસ્વરૂપ આ ગ્રંથ એટલે હર્ષદરાય હેરિટેજ-મુંબઈ દ્વારા ૨૦૦૫ની સાલમાં પ્રકાશિત થયેલ, જેના સંપાદન માટે આ ગ્રંથ નિર્માણમાં સાથ આપનાર સર્વે